તારક મેહતાની સોનુએ પોતાના માટે ખરીદ્યું નવું ઘર, આ ઘર માટે ચૂકવવી પડી આટલી કિંમત

છેલ્લા 14 વર્ષથી લોકોની પહેલી પસંદ બનેલા શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં માત્ર મોટા જ નહીં પરંતુ બાળ કલાકારોએ પણ ખૂબ ખ્યાતિ મેળવી છે. નામની સાથે આ બાળકોએ શોમાંથી ખૂબ પૈસા પણ કમાવ્યા છે. લાંબા સમય સુધી આ શોનો ભાગ રહી ચુકેલી નિધિ ભાનુશાલી પણ અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે. […]

Continue Reading

બોલીવુડનો હેંડસમ હીરો છે તસવીરમાં જોવા મળી રહેલો આ છોકરો, આપી ચુક્યો છે ઘણી હિટ ફિલ્મ, જાણો કોણ છે તે અભિનેતા

બાળપણના દિવસો ખૂબ જ સુંદર હોય છે. ત્યારની યાદો હંમેશા માટે આપણા દિલમાં વસી જાય છે. આપણે જ્યારે પણ આપણા બાળપણની તસવીરો જોઈએ છીએ ત્યારે જૂની સોનેરી યાદો તાજી થઈ જાય છે. કેટલીક વખત તો આપણે પોતે જ પોતાને બાળપણની તસવીરોમાં ઓળખી શકતા નથી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપણી અંદર ઘણા પરિવર્તન આવે છે. માતાઓને […]

Continue Reading

સામે આવ્યો રાજૂ શ્રીવસ્તવનો છેલ્લો વીડિયો, આ રીતે અભિનેતાને જોઈને ચાહકો થઈ રહ્યા છે ભાવુક

કોમેડીના ‘બાદશાહ’ રાજુ શ્રીવાસ્તવ 58 વર્ષની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. જણાવી દઈએ કે, રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર પછી તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેઓ લગભગ 42 દિવસ સુધી જીવન અને મૃત્યુ વચ્ચે લડતા રહ્યા, પરંતુ 21 સપ્ટેમ્બરે આ […]

Continue Reading

પ્રેમ વૃદ્ધ નથી થતો! હોસ્પિટલમાં 70 વર્ષના પતિ માટે વૃદ્ધ મહિલા એ ગાયું ગીત, વીડિયો જોઈને તમારી આંખમાં પણ આવી જશે આંસૂ

ભગવાને સંસારમાં તમામ ચીજો બનાવી છે, જેમાંથી દરેકને તેમની ગુણવત્તા અને પ્રકૃતિ મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે. પરંતુ ભગવાને એક એવી ચીજ બનાવી છે, જેની વ્યાખ્યા કરવી અશક્ય છે. પ્રેમ એક સુંદર અહેસાસ હોય છે, જે માત્ર પ્રેમ કરનાર જ સમજી શકે છે. હલાના સમયમાં જે લોકોને સાચો પ્રેમ મળે છે, તેઓ ખૂબ ભાગ્યશાળી હોય […]

Continue Reading

નવરાત્રિમાં માતા દુર્ગાને આ ચીજો ન કરો અર્પણ, તેનાથી માતા દુર્ગા થશે નારાજ, નાની ભૂલ પણ પરિવાર પર પડી શકે છે ભારે

હિન્દુ ધર્મમાં નવરાત્રીના તહેવારનું ખૂબ મહત્વ છે. નવરાત્રીના 9 દિવસ માતા દુર્ગાને સમર્પિત છે. આ 9 દિવસોમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની અલગ-અલગ દિવસે પૂજા કરવામાં આવે છે. 26 સપ્ટેમ્બર 2022થી શારદીય નવરાત્રીની શરૂઆત થઈ ચુકી છે. 9 દિવસ સુધી માતાને પ્રસન્ન કરવા માટે ઘટસ્થાપન, અખંડ જ્યોત, આરતી, ભજન કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ તમામ દેવી-દેવતાઓમાં […]

Continue Reading

સાવરણી પર લાગી જાય પગ તો ફટાફટ કરી લો આ કામ, નહિં તો નારાજ થઈ જશે માતા લક્ષ્મી, ઘરમાં આવશે સમસ્યાઓ

આ દિવસોમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં દિવાળી પણ આવી રહી છે. આવી સ્થિતિમાં લોકોએ હવેથી ઘરની સફાઈ શરૂ કરી દીધી છે. ઘરની સફાઈ કરવામાં સાવરણી સૌથી વધુ ઉપયોગી છે. તેની મદદથી આપણે ઘરનો બધો કચરો બહાર કાઢીએ છીએ. સાવરણીને હિન્દુ ધર્મમાં પણ પવિત્ર માનવામાં આવે છે. તેની સરખામણી માતા લક્ષ્મી સાથે કરવામાં […]

Continue Reading

રાશિફળ 28 સપ્ટેમ્બર 2022: નવરાત્રિના ત્રીજા દિવસે આ 5 રાશિના લોકો પર રહેશે માતા ચંદ્રઘંટાના આશીર્વાદ, વાંચો રાશિફળ

આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે અને આજે માતા દુર્ગાના ત્રીજા સ્વરૂપમાં ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવશે. અમે તમને બુધવાર 28 સપ્ટેમ્બરનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને […]

Continue Reading

નવરાત્રિમાં ગરબા રમતા જોવા મળી નીતા અંબાણી, જુવો તેનો સામે આવેલો આ થ્રોબેક વીડિયો

મુકેશ અંબાણીની ગણતરી દુનિયાના સૌથી અમીર બિઝનેસમેનમાં થાય છે. કોઈને કોઈ કારણસર, આખો અંબાણી પરિવાર સોશિયલ મીડિયા પર અવારનવાર હેડલાઇન્સનો વિષય બની રહે છે. અંબાણી પરિવાર કરોડો રૂપિયાની સંપત્તિ, લક્ઝરી લાઈફ અને મોંઘા મોંઘા વાહનો માટે પ્રખ્યાત છે. મુકેશ અંબાણી જે ઘર એન્ટિલિયામાં રહે છે તે પણ ચર્ચાનો વિષય બની રહે છે. મુકેશ અંબાણી અવારનવાર […]

Continue Reading

રાજુ શ્રીવાસ્તવના અવસાન પછી પુત્રી અંતરાનું પહેલું નિવેદન, કહ્યું- તેમણે હોસ્પિટલમાં..

કોમેડીની દુનિયાના ‘બાદશાહ’ કેહવાતા પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ 20 સપ્ટેમ્બરે આ દુનિયાને અલવિદા કહી ગયા. તેઓ લગભગ 41 દિવસ સુધી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન તેમણે જીવન અને મૃત્યુની લડાઈ લડી. પરંતુ 20 સપ્ટેમ્બર તેમના જીવનનો છેલ્લો દિવસ સાબિત થયો. રાજુ શ્રીવાસ્તવના નિધનથી બોલિવૂડ સેલેબ્સથી લઈને તેના તમામ ચાહકો દુખી છે. દરેક એ […]

Continue Reading

સિમ્પલ કપડા પહેરીને સ્કૂલ પહોંચી કેટરીના, બાળકો સાથે ખૂબ કર્યો ડાંસ, જુવો તેનો આ ડાંસ વીડિયો

બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર પોતાના ગ્લેમર અને બોલ્ડનેસ માટે હેડલાઈન્સમાં રહે છે. ખાસ કરીને કેટલીક અભિનેત્રીઓની ઈમેજ તો આવી જ બનેલી છે. બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ પણ પહેલા તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી હતી. પરંતુ જ્યારથી તેણે વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે ત્યારથી તેમાં ઘણા પરિવર્તન આવ્યા છે. હવે તે પહેલા કરતા વધુ દેશી અને […]

Continue Reading