લગ્ન પછી બે છોકરીઓ સાથે આ જગ્યાએ હનીમૂન પર જોવા મળ્યા યુઝવેંદ્ર ચહલ, જુવો તેના હનીમૂનની સુંદર તસવીરો

Uncategorized

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ 22 ડિસેમ્બર 2020 ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે પ્રખ્યાત કોરિયોગ્રાફર અને યુટ્યુબર ધનાશ્રી વર્માને તેની પત્ની બનાવી છે. બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. યુઝવેન્દ્રની દુલ્હનિયા ધનશ્રી ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં તેમણે તેમના હનીમૂનની એક તસવીર શેર કરી છે જે ચર્ચાનો વિષય બની છે.

ખરેખર ચહલ-ધનશ્રી દુબઈમાં પોતાનું હનિમૂન મનાવી રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ સમય દરમિયાન ચહલની સાથે એક નહીં પણ બે છોકરીઓ હતી. એક તેની પત્ની ધનશ્રી અને બીજી એક અન્ય છોકરી. ચહલ અને બે છોકરીઓ વાળી આ તસવીર ધનશ્રી એ પોતે જ તેની ઈંસ્ટાસ્ટોરી પર શેર કરી છે. આવી સ્થિતિમાં, બધા ચાહકોના મનમાં એક જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે, આ તસવીરમાં દેખાતી આ ત્રીજી છોકરી કોણ છે અને આ કપલના હનીમૂન પર તે શું કરી રહી છે.

ખરેખર આ છોકરી કપલની મિત્ર અથવા ચાહક હોત તેવું લાગી રહ્યું છે. તે તેમની સાથે હનીમૂન સેલિબ્રેટ કરી રહી નથી પરંતુ સેલ્ફી લઇ રહી છે. કદાચ તે પણ દુબઈમાં તેમની સાથે ટકરાઈ ગઈ હતી અને તેને પોતાની આ ફેવરિટ કપલ સાથે સેલ્ફી લીધી. જોકે આ સેલ્ફીમાં તે છોકરી અને ચહલ ધનાશ્રી બધા જ સુંદર લાગી રહ્યા છે.

આ તસવીર દુબઈના સીસર બ્લુ વોટરની છે. આ દરમિયાન, આ રહસ્યમય છોકરીએ વાદળી ડ્રેસ અને તેની આંખો ઉપર કાળા ચશ્માં પહેર્યા છે. આ તસવીર સિવાય ચહલ-ધનાશ્રી બંનેએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હનીમૂનની કેટલીક અન્ય તસવીરો પણ શેર કરી છે. ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીરને મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષીએ પણ લાઈક કરી છે.

તેમની આ પોસ્ટને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લાઈક્સ પણ મળી ચુકી છે. લોકો અનેક પ્રકારની કમેંટ કરી રહ્યા છે. કોઈ આ કપલની પ્રશંસા કરી રહ્યા છે, તો કોઈ આ પૂછી રહ્યૂં છે કે ભાઈ તમારે મેચ નથી રમવાની શું? આ તસવીરમાં ધનાશ્રી પણ તેના પતિને પ્રેમથી નિહાળતી જોવા મળી રહી છે.

ડ્રેસની વાત કરીએ તો ધનાશ્રી એનિમલ પ્રિન્ટવાળા નાના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના હાથમાં બંગડી અને મહેંદી તેને નવી દુલ્હનનો લુક આપી રહી છે. ચાલો તમને જણાવી દઈએ કે 22 ડિસેમ્બરે લગ્ન કર્યાના માત્ર 3 દિવસ પછી આ કપલ તેના હનીમૂન પર નિકળી હતી.

2 thoughts on “લગ્ન પછી બે છોકરીઓ સાથે આ જગ્યાએ હનીમૂન પર જોવા મળ્યા યુઝવેંદ્ર ચહલ, જુવો તેના હનીમૂનની સુંદર તસવીરો

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.