દેવ ઉઠી એકાદશીમાં આ ત્રણ ભગવાનની પૂજા કરવી જરૂરી છે, નહિં તો અધુરું રહે છે વ્રત

ધાર્મિક

હિન્દુ ધર્મમાં તહેવારનો કોઈ અંત નથી. દરરોજ કોઈને કોઈ તહેવાર આવે છે અને વ્રત અથવા પૂજા શરૂ થઈ જાય છે. આ મહિનામાં તો ઘણા વ્રત અને તહેવાર આવ્યા જેમ કે દિવાળી, છઠ પૂજા અને હવે દેવ ઉઠી એકાદશી જેમાં લોકો વ્રત રાખે છે અને પૂજા કરે છે અને દાન પણ કરે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે, તો તે પૂજાનું સારું ફળ મળે છે. દેવ ઉઠી એકાદશીમાં, તુલસીના લગ્ન શાલીગ્રામ સાથે કરવામાં આવે છે, જે વિષ્ણુજીનો એક ભાગ છે, આ ઉપરાંત આ દિવસે દેવતાઓ પણ નિંદ્રામાંથી જાગે છે. દેવઉઠી એકાદશીમાં આ ત્રણ ભગવાનની પૂજા કરવી જરૂરી છે, જો તમે તેમાંથી કોઈ એક ભગવાનની પૂજા કરવાનું ચુકી જાઓ છો તો તમારી પૂજાનો સ્વીકાર થતો નથી.

દેવઉઠી એકદશીમાં આ ત્રણ ભગવાનની પૂજા કરવી જરૂરી છે: હિન્દુ ધર્મમાં લખાયેલા શાસ્ત્રો મુજબ કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ પર ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગે છે અને આજ દિવસથી દરેક શુભ કાર્ય જેવા કે લગ્ન અથવા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે. આ દિવસને ઘણા લોકો પ્રબોધિની એકાદશી, દેવોત્થાન એકાદશી અને દેવઠાન એકાદશી તરીકે પણ જાણે છે. આ દિવસે ઉપવાસ કરવાથી પુણ્ય મળે છે અને આ દિવસે જો તમે આ ત્રણ દેવોની પૂજા નહીં કરો તો આ પૂજાને નિષ્ફળ માનવામાં આવે છે. દેવતાઓના સૂવાના અને જાગવા વચ્ચેનો ગાઢ સંબંધ ફક્ત નારાયણ સૂર્યની ઉપાસના કરવા પર છે, કારણ કે આ સૃષ્ટિની સતત પ્રવૃત્તિ સૂર્ય ભગવાન પર આધારીત છે દરેક વ્યક્તિનું દૈનિક કાર્ય સૂર્યોદય પછી જ શરૂ થાય છે. કારણ કે પ્રકાશ પુંજ હોવાથી સૂર્ય ભગવાનને ભગવાન વિષ્ણુપનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી પ્રકાશને પરમેશ્વરની જેમ પૂજવામાં આવે છે. હવે, જો આપણે દેવઉઠીની એકાદશીની વાત કરીએ, તો આ પૂજા આ ત્રણ ભગવાનની પૂજા વગર અધૂરી છે.

સૂર્યદેવ: હિન્દુ ધર્મમાં સૂર્યને દેવતાનું સ્થાન આપવામાં આવ્યું છે. આ દિવસે સૂર્યદેવની સામે તુલસીનો છોડ રાખીને પૂજા કરવામાં આવે છે, નહીં તો આ પૂજા અધૂરી માનવામાં આવશે. સૂર્યદેવને શુદ્ધતાની નિશાની માનવામાં આવે છે કારણ કે તે સર્વત્ર પ્રકાશ ફેલાવે છે અને પ્રકાશ દેવતાનું પ્રતીક છે.

ભગવાન શ્રી વિષ્ણુજી: આ દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગ્યા હતા અને શાલિગ્રામ તેમનું જ નામ છે, તેથી તેમની પૂજા પણ ખૂબ જ જરૂરી છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે અને તેનું ફળ તમને સારા જીવનના રૂપમાં મળશે.

તુલસી માતા: જોકે તુલસી એક નાનો છોડ છે, પરંતુ હિન્દુ ધર્મમાં તુલસીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. દેવઉઠી એકાદશી પર તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે કરવામાં આવ્યા હતા. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી જો વિષ્ણુ અથવા તેના કોઈપણ સ્વરૂપની પૂજાના ભોગામાં તુલસી પત્ર ન રાખવામાં આવે તો મોટામાં મોટા રાજભોગનું પણ કોઈ મુલ્ય રહેતું નથી. તેથી આ દિવસે માતા તુલસીને ચુંદડી ઓઢાડીને તેની પૂજા કરવામાં આવે છે.

3 thoughts on “દેવ ઉઠી એકાદશીમાં આ ત્રણ ભગવાનની પૂજા કરવી જરૂરી છે, નહિં તો અધુરું રહે છે વ્રત

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

 2. ElsaBabe ZL DOLLストアの男性用の最高のおもちゃを撫でる現在入手可能な最高のダッチワイフは何ですか?日本のダッチワイフはどのようにあなたの人生を改善/台無しにしますか?ダッチワイフと進化する世界についての5つの現実

Leave a Reply

Your email address will not be published.