રવિવારે કરો ભગવાન સૂર્યદેવના આ ઉપાય થશે બધી સમસ્યાઓ દૂર, મળશે આર્થિક લાભ

ધાર્મિક

દુ: ખ અને મુશ્કેલી દરેકના જીવનમાં હોય છે. પરંતુ કેટલાક લોકોના જીવનમાં દુર્ભાગ્ય એવી એંટ્રી કરે છે કે આવ્યા પછી જવાનું નામ નથી લેતું. આવી સ્થિતિમાં તેમના પર હંમેશા કોઈને કોઈ મુશ્કેલી આવતી રહે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ટેન્શન ન લો. આજે અમે તમને એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને અજમાવવાથી તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ ઉપાય સૂર્યદેવ સાથે સંબંધિત છે. સૂર્યદેવના તેજમાં નસીબના કિરણો છુપાયેલા હોય છે. એકવાર તમને તેમના સંપૂર્ણ આશીર્વાદ મળી જાય તો પછી તમારું નસીબ પણ ચમકવા લાગશે. પરંતુ સૂર્યદેવને પ્રસન્ન કરવા એટલું સરળ નથી. તેના માટે તમારે વધુ મહેનત કરવી પડશે.

સૂર્યદેવનો આ ઉપાય તમારે સતત સાત રવિવાર સુધી કરવો પડશે. આ ઉપાયની મુશ્કેલી જોતાં, અમારી સલાહ છે કે સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધ અને બિમાર લોકોએ આ ન કરવું જોઈએ. આ ઉપાય કરવા માટે, તમે રવિવારના દિવસે કેટલીક સામગ્રી ઘરે લાવો. આ લિસ્ટમાં એક તાંબાનો કળશ, નાળિયેર, સોપારી, દીવો અને ચાંદીનો સિક્કો શામેલ છે. જ્યારે તમે રવિવારે સવારે ઉઠો, ત્યારે જમીન પર પગ મૂકતા પહેલા સૂર્ય ભગવાનનું ધ્યાન કરો. આ પછી, સ્નાન કરો અને તૈયાર થઈ જાઓ. હવે એક મોટી થાળી લો અને તેમાં ઉપર જણાવેલ તમામ ચીજો રાખો. એક વાતનું ધ્યાન રાખો કે ઘી વડે તમે દીવો પ્રગટાવો.

હવે સૂર્ય ઉગતાંની સાથે જ તમારે આ બધી સામગ્રી લઈને બહાર અથવા ટેરેસ પર જાઓ. તમારે એવી રીતે ઉભા રહેવાનું છે કે સૂર્યના બધા કિરણો તમારી ઉપર આવે. આ દરમિયાન, તમે તમારા પગમાં ચપ્પલ અથવા પગરખાં ન પહેરો. સૌ પ્રથમ તમે થાળીમાં ચાંદીના સિક્કા ઉપર સોપારી રાખો. આ સોપારી ઉપર કુમકુમ લગાવો. હવે નાળિયેર જળથી ભરેલા કળશ પર મૂકો. આ પછી હાથમાં દીવો લો અને સૂર્યદેવની આરતી કરો. આરતી પૂર્ણ થયા પછી તમારી ચારેય બાજુ સાત વાર ફેરવો. આ પછી કળશ પર રાખેલું નાળિયેર સૂર્યદેવ સામે ફોડો. હવે તે કળશમાં રાખેલું પાણી સૂર્યદેવને અર્પણ કરો. આ દરમિયાન, તમારા જીવનની સમસ્યાઓ સૂર્યદેવને જણાવો.

આ પછી ફોડેલું નાળિયેર પરિવારમાં વહેંચો. તે જ સમયે, ચાંદીનો સિક્કો અને પૂજાની સોપારીને તિજોરી અથવા પૂજાઘરમાં મૂકો. હવે આગલા 6 રવિવાર સુધી આ ઉપય કરો. તમે પહેલી વાર ઉપયોગમાં લીધેલી સોપારી અને સિક્કો વાપરી શકો છો. બીજી વાત એ છે કે આ દિવસે તમારે સૂર્યદેવના નામનું વ્રત પણ રાખવું પડશે. સાથે જ્યાં સુધી આ પૂજા પૂર્ણ ન થાય ત્યા સુધી ધરમાં નોનવેજ ન બનાવો. આ ઉપાય કરવાથી તમને ટૂંક સમયમાં ફાયદો મળશે.

56 thoughts on “રવિવારે કરો ભગવાન સૂર્યદેવના આ ઉપાય થશે બધી સમસ્યાઓ દૂર, મળશે આર્થિક લાભ

 1. I was pretty pleased to uncover this website. I need to to
  thank you for your time for this particularly fantastic read!!
  I definitely appreciated every little bit of it and i also have you saved
  to fav to check out new stuff on your blog.

 2. Your style is unique compared to other folks I
  have read stuff from. Thank you for posting when you have
  the opportunity, Guess I will just bookmark this web site.

 3. I don’t know if it’s just me or if perhaps everybodyelse encountering problems with your site. It seems like some of the text in your posts are running off thescreen. Can someone else please comment and let me knowif this is happening to them too? This could be a issue with my web browser because I’ve had this happen before.Appreciate it

 4. Hey are using WordPress for your blog platform? I’m new to the blog
  world but I’m trying to get started and create my own. Do you require any coding
  expertise to make your own blog? Any help would be greatly appreciated!

 5. What i don’t realize is in reality how you’re no longer really much more smartly-preferred than you might be now. You are so intelligent. You realize therefore considerably when it comes to this subject, produced me personally imagine it from so many numerous angles. Its like women and men don’t seem to be interested until it’s something to do with Woman gaga! Your personal stuffs excellent. All the time care for it up!

 6. You can certainly see your enthusiasm in the work you write. The world hopes for more passionate writers such as you who are not afraid to mention how they believe. All the time follow your heart. “If you feel yourself falling, let go and glide.” by Steffen Francisco.

 7. When some one searches for his vital thing, so he/she wants to
  be available that in detail, thus that thing is maintained over
  here.

 8. I will right away grasp your rss feed as I can not in finding your e-mail subscription link or newsletter service. Do you have any? Please let me recognize so that I may subscribe. Thanks.

 9. Hello! I know this is somewhat off topic but I was wonderingwhich blog platform are you using for this site?I’m getting fed up of WordPress because I’ve had problems with hackers and I’mlooking at options for another platform. I would be fantastic if you could point me in the direction of a good platform.

 10. Hey I know this is off topic but I was wondering if you knew of any widgets I could add to
  my blog that automatically tweet my newest twitter updates.
  I’ve been looking for a plug-in like this for quite some time and was hoping maybe
  you would have some experience with something like this.
  Please let me know if you run into anything.
  I truly enjoy reading your blog and I look forward to
  your new updates.

 11. Woah! I’m really digging the template/theme of this blog.It’s simple, yet effective. A lot of times it’s difficult toget that “perfect balance” between user friendliness and visual appearance.I must say you have done a excellent jobwith this. Additionally, the blog loads super quick for me on Safari.Exceptional Blog!

 12. As long as you have accessibility to light, the watch will certainly work. Apart from this, it includes a completely functional 3-dial chronograph & a Japanese quartz motion system.

 13. The Citizen Nighthawk CA295-58E does not show off fancy technology, besides Eco-Drive technology. If you are new to this, the watch captures any kind of sort of light and converts it into power.

 14. I’ve learn several just right stuff here. Definitely value bookmarking for revisiting. I surprise how much attempt you place to make this type of fantastic informative website.

 15. I have recently started a blog, the info you provide on this site has helped me greatly. Thanks for all of your time & work. “So full of artless jealousy is guilt, It spills itself in fearing to be spilt.” by William Shakespeare.

 16. you’re really a excellent webmaster. The website loading pace is incredible. It seems that you are doing any unique trick. Furthermore, The contents are masterpiece. you have performed a magnificent activity on this subject!

 17. Its wonderful as your other posts : D, regards for posting . “The rewards for those who persevere far exceed the pain that must precede the victory.” by Ted W. Engstrom.

 18. I have not checked in here for a while since I thought it was getting boring, but the last several posts are good quality so I guess I will add you back to my everyday bloglist. You deserve it my friend 🙂

 19. You have mentioned very interesting details ! ps nice web site . “Enemies, as well as lovers, come to resemble each other over a period of time.” by Sydney Harris.

Leave a Reply

Your email address will not be published.