આ 6 પ્રખ્યાત કોમેડિયનની પત્ની છે ખૂબ જ સુંદર, લાઈમલાઈટથી રહે છે દૂર, જુવો તસવીર

મનોરંજન

આજની આ ભાગદૌડ ભરેલી લાઈફમાં લોકો હસવાનું તો જાણે ભૂલી જ ગયા છે અને દિવસભરના કામકાજના ટેંશનને કારણે લોકો વધુ તણાવમાં રહે છે અને અને આ કારણે, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમને હસવાનો સમય મળે અને આવી સ્થિતિમાં લોકો ફ્રી ટાઇમમાં પરિવાર સાથે ટીવી જોવે છે અને આજકાલ ટીવી પર ઘણા કોમેડી શો આવે છે અને તેને દર્શકો ખૂબ પસંદ પણ કરે છે કારણ કે તેમાં હસી મજાક સાથે મનોરંજન પણ ખૂબ હોય છે.

હાલના સમયમાં, આપણા દેશમાં ઘણાં લોકપ્રિય કોમેડિયન છે જે તેમની વાતોથી જ લોકોને હસાવી હસાવીને લોત-પોત કરી દે છે. સાથે જ આ દિવસોમાં ટીવી પર કપિલ શર્મા શો પણ ખૂબ પ્રખ્યાત થયો છે. આ શોમાં જ્યાં સેલેબ્સનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે તો સાથે કોમેડીનો તડકો પણ લગાવવામાં આવે છે અને આ શોમાં કપિલ સિવાય અન્ય ઘણા કોમેડિયન છે જે લોકોને હસાવવા માટે ખૂબ મહેનત કરે છે. આજે અમે તમને ટીવીના કેટલાક કોમેડિયનની પત્ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મીડિયાથી દૂર રહે છે, પરંતુ સુંદરતાની દ્રષ્ટિએ કોઈનાથી પણ ઓછી નથી, તો ચાલો આપણે જાણીએ કે તેમાં કોનું નામ શામેલ છે.

સુનીલ અને આરતી ગ્રોવર: સુનીલ ગ્રોવર જે ગુત્થીની ભૂમિકામાં કપિલ શર્માના શોમાં જોવા મળ્યા હતા અને આ પાત્ર એ સુનિલને ઘણી લોકપ્રિયતા અપાવી હતી. ગુત્થી ઉપરાંત, સુનિલ ગ્રોવર પ્રખ્યાત ડૉક્ટર ગુલાટીની ભૂમિકામાં પણ જોવા મળ્યા હતા અને આ પાત્રને પણ લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, સુનીલ ગ્રોવરની પત્નીનું નામ આરતી ગ્રોવર છે અને જ્યાંરે સુનીલ આજે ટીવીની દુનિયામાં એક જાણીતો ચહેરો બની ગયા છે અને ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે, ત્યાંરે તેની પત્ની આરતી લાઈમલાઈટથી ખૂબ જ દૂર રહે છે. પરંતુ લુકની વાત કરીએ તો આરતી ખૂબ જ સુંદર છે.

અલી અસગર અને સિદ્દિકા અસગર: કપિલ શર્માના શોમાં દાદીની ભુમિકામાં જોવા મળતા અલી અસગર આજે પ્રખ્યાત કોમેડિયનમાંના એક છે અને આ ભૂમિકા માટે અલી અસગરને ઘણી લોકપ્રિયતા મળી છે. વાત કરીએ અલી અસગરની પત્નીની તો તેની પત્નીનું નામ સિદ્દીકી અસગર છે અને બંનેના લગ્ન વર્ષ 2005 માં થયા હતા અને લુકની વાત કરીએ તો અલી અસગરની પત્ની ખૂબ સુંદર છે.

કિકુ શારદા પ્રિયંકા શારદા: કપિલ શર્મા શોમાં બાળક યાદવની ભૂમિકા નિભાવનાર કિકુ શારદાને પણ લોકો ખૂબ જ પસંદ કરે છે અને કિકુએ આ પહેલા કપિલ શર્માના શોમાં જ ગુત્થીની બહેન પલકની ભૂમિકા નિભાવી હતી અને આ ભૂમિકા માટે તેણે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. જણાવી દઈએ કે કિકુ શારદાની પત્નીનું નામ પ્રિયંકા શારદા છે અને આ બંનેએ વર્ષ 2003 માં લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે કિકુની પત્ની પ્રિયંકા પણ ગજબની સુંદર છે અને બંનેની જોડી કમાલની છે.

રાજુ શ્રીવાસ્તવ શિખા શ્રીવાસ્તવ: રાજુ શ્રીવાસ્તવ જે ટીવીના સૌથી જૂના કોમેડિયન છે અને રાજુએ તેના જોક્સ અને મિમિક્રીથી લોકોને ખૂબ હસાવ્યા છે અને તેની પત્નીનું નામ શિખા છે, જે લાઇમલાઇટથી ખૂબ દૂર રહે છે અને આ કપલને બે બાળકો છે.

ચંદન અને નંદિની પ્રભાકર: કપિલ શર્માના શોમાં ચંદુ ચાય વાલાના પાત્રથી પ્રખ્યાત થયેલા ચંદનની આજે ઘણી મોટી ફેન ફોલોવિંગ છે અને ચંદન માત્ર કોમેડિયન જ નહિ પરંતુ પંજાબી ફિલ્મોના ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે અને ચંદનની પત્નીનું નામ નંદિની છે અને તેમને એક સુંદર પુત્રી પણ છે.

દિલીપ જોશી જયમલા જોશી: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા નિભાવનાર દિલીપ જોશીની પત્નીનું નામ જયમાલા જોશી છે. જયમાલા પણ પોતાને લાઈમલાઈટથી ખૂબ દૂર રાખે છે.

97 thoughts on “આ 6 પ્રખ્યાત કોમેડિયનની પત્ની છે ખૂબ જ સુંદર, લાઈમલાઈટથી રહે છે દૂર, જુવો તસવીર

 1. I like the valuable info you provide on your articles.

  I’ll bookmark your blog and test again here regularly. I am quite certain I’ll learn many new stuff proper here!
  Best of luck for the next!

 2. What’s up, all is going nicely here and ofcourse every one is sharing information,
  that’s really excellent, keep up writing.

 3. 981713 71513Nice blog! Is your theme custom
  made or did you download it from somewhere? A theme like yours with a few simple tweeks
  would really make my blog shine. Please let me know where you got your theme.
  Thank you 514845

 4. Greetings! Very useful advice in this particular article!
  It’s the little changes that make the greatest changes.
  Many thanks for sharing!

 5. Hey! Quick question that’s totally off topic. Do you know how to make yoursite mobile friendly? My website looks weird when viewing from myiphone 4. I’m trying to find a template or plugin that might be able to resolve this problem.If you have any suggestions, please share. Thanks!

 6. I think the admin of this web page is truly working hard
  in support of his web page, since here every stuff is quality based
  information.

 7. Hello, i think that i saw you visited my site thus i came to “return the favor”.I am attempting to find things to improve my web site!I suppose its
  ok to use some of your ideas!!

 8. Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make your point.You definitely know what youre talking about, why throw away your intelligence on just posting videos to your weblog when you could be giving us something enlightening to read?

 9. Since the admin of this website is working, no uncertainty
  very rapidly it will be well-known, due to its quality contents.

 10. Hello! I could have sworn I’ve visited this blog before but after looking at a few of theposts I realized it’s new to me. Nonetheless, I’m certainly happy I found itand I’ll be bookmarking it and checking back frequently!

 11. That is very attention-grabbing, You’re a very professional blogger.

  I have joined your rss feed and sit up for seeking extra of
  your fantastic post. Also, I’ve shared your site in my social networks

 12. Hey there! Someone in my Myspace group shared this site with us so I came to take a look.
  I’m definitely loving the information. I’m book-marking and will be tweeting this to my followers!
  Wonderful blog and outstanding style and design.

 13. When I initially left a comment I appear to have clicked the -Notify me when new comments are
  added- checkbox and from now on each time a comment is added
  I receive four emails with the same comment. Is there an easy
  method you can remove me from that service?
  Appreciate it!

 14. Hello there! I know this is kind of off topic but I was wondering if you knewwhere I could locate a captcha plugin for my comment form?I’m using the same blog platform as yours and I’mhaving problems finding one? Thanks a lot!

 15. Hey just wanted to give you a brief heads up and let you know a few of the pictures
  aren’t loading properly. I’m not sure why but I think its a linking issue.
  I’ve tried it in two different browsers and both show the same outcome.

 16. It is truly a nice and useful piece of info.I am happy that you shared this useful info with us.Please keep us informed like this. Thank you for sharing.

 17. Hi! This is my 1st comment here so I just wanted to give a quick shout out and tell you I
  really enjoy reading your posts. Can you suggest
  any other blogs/websites/forums that deal with the same topics?
  Thank you so much!

 18. Do you mind if I quote a couple of your posts as long as I provide credit and sources back to your webpage?My blog is in the exact same niche as yours and my visitors would definitely benefitfrom a lot of the information you presenthere. Please let me know if this alright with you.Thanks!

 19. Thanks for a marvelous posting! I quite enjoyed reading it,
  you will be a great author.I will remember to bookmark your blog and
  will often come back sometime soon. I want to encourage you to
  definitely continue your great writing, have a nice weekend!

 20. Nice post. I learn something new and challenging on websites I stumbleupon every day.It will always be helpful to read through content from other writersand use something from their sites.

 21. Thank you for sharing your info. I really appreciate your efforts and I
  am waiting for your further post thanks once again.

 22. Hi there, I discovered your site by means of Google whilst searching for
  a similar topic, your web site got here up, it seems to be good.

  I have bookmarked it in my google bookmarks.
  Hi there, simply become aware of your blog through Google, and found that it’s truly informative.

  I’m gonna watch out for brussels. I will be grateful in the
  event you proceed this in future. Lots of folks will probably be benefited out of your writing.
  Cheers!

 23. Hi there, just became alert to your blog through Google,and found that it’s really informative. I am gonna watch out for brussels.I’ll be grateful if you continue this in future.Numerous people will be benefited from yourwriting. Cheers!

 24. It’s a shame you don’t have a donate button! I’d definitely donate to this fantastic blog!
  I guess for now i’ll settle for book-marking and adding your RSS feed to my Google
  account. I look forward to fresh updates and will share this blog with my
  Facebook group. Chat soon!

 25. My brother recommended I may like this web site. He used to be entirely right.This submit actually made my day. You cann’t consider just how muchtime I had spent for this information! Thank you!

 26. Right now it sounds like WordPress is the best blogging platform availableright now. (from what I’ve read) Is that what you are using on your blog?

 27. When I initially commented I clicked the “Notify me when new comments are added”checkbox and now each time a comment is added Iget three emails with the same comment. Is there any way you can remove peoplefrom that service? Thank you!

 28. Greetings from Ohio! I’m bored at work so I decided to browse your blog on my iphone duringlunch break. I enjoy the info you present here and can’t wait to take a look when I get home.I’m amazed at how quick your blog loaded on my mobile ..I’m not even using WIFI, just 3G .. Anyways, awesome site!

 29. Great blog you have here but I was curious if you knew of any message boards that coverthe same topics talked about in this article? I’d really like tobe a part of community where I can get advice from other knowledgeable people that share the same interest.If you have any suggestions, please let me know. Thanks a lot!

Leave a Reply

Your email address will not be published.