‘મૈંને પ્યાર કિયા’ ની ખડુસ સીમા હવે ક્યાં છે ગાયબ? ફિલ્મોથી અંતર બનાવીને જાણો શું કરી રહી આજકાલ

બોલિવુડ

‘મૈને પ્યાર કિયા’માં ખડુસ સ્ત્રીનું પાત્ર નિભાવનાર ઈંગલિશ મેમનું પાત્ર બધાને યાદ હશે, આ પાત્રએ પ્રેમનો પ્રેમ મેળવવા માટે સૌ રંગ બતાવ્યા હતા, અને સુમનને પણ નીચી દેખાડી હતી. જણાવી દઈએ કે સૂરજ બરજાત્યાની આ બ્લોકબસ્ટર હિટ રહેલી ફેમિલી ડ્રામા ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ માં, સીમાની ભૂમિકા અભિનેત્રી પરવીન દસ્તૂરે નિભાવી હતી. આ ભૂમિકાથી જ પરવીનને ખૂબ લોકપ્રિયતા મળી. તેનું નામ બોલીવુડના ખડુસ વિલનમાં જોડાઈ ગયું હતું. જોકે હવે પરવીનનું નામ તે સ્ટાર્સમાં આવે છે જે એક રાઉન્ડમાં ચમક્યા પછી અચાનક ગાયબ થઈ ગયા. અને સાથે પરવિનને ગુમનામીની જિંદગી જીવતા વર્ષો થઈ ગયા છે. તો અમે આજે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે ક્યાં છે ‘મૈને પ્યાર કિયા’ ની તે ખડૂસ સીમા? ચાલો જાણીએ.

ખરેખર વાંકડિયા વાળવાળી તીક્ષ્ણ આંખો વાળી સીમાએ આખરે તેની સુંદર એક્ટિંગ દ્વારા દર્શકોનું દિલ જીત્યું હતું. ‘મૈને પ્યાર કિયા’ થી માત્ર ભાગ્યશ્રી અને સલમાન ખાને જ બોલીવુડમાં એંટ્રી કરી ન હતી પરંતુ પરંતુ ફિલ્મમાં વિલન ‘સીમા’ ની ભુમિકા નિભાવનાર પરવીન દસ્તૂરની પણ આ પહેલી બોલીવુડ ફિલ્મ હતી. ખરેખર સૂરજ બડજાત્યા ‘સીમા’ની ભૂમિકા માટે એક એવી અભિનેત્રીની શોધમાં હતા, જે ભારતીય હોવા છતાં, વિદેશી મેમ લાગી શકે.

નોંધપાત્ર વાત એ છે કે સૂરજની આ શોધ પરવીન દસ્તુર પર અટકી ગઈ. પરવીન દસ્તુર તે દિવસોમાં ઈંગલિશ થિયેટરમાં કામ કરતી હતી. પરવીનના ઈંગલિશ ઉચ્ચાર સૂરજ બડઝાત્યાને પસંદ આવ્યા. સીમાની ભુમિકામાં પરવીને જીવ ભર્યો. ભાગ્યશ્રી અને સલમાન ખાનની સાથે-સાથે પરવીનના કામની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. જોકે પરવીન ‘મૈંને પ્યાર કિયા’ થી મળેલી સફળતાનો ફાયદો ન ઉઠાવી શકી.

સાથે જ 1989 માં આવેલી ‘મૈને પ્યાર કિયા’, પછી પરવીનને આગળની ફિલ્મમાં કામ કરવા માટે ઘણો સમય લાગી ગયો, આ દરમિયાન, તેણે થોડી એડમાં પણ કામ કર્યું. તેની બીજી ફિલ્મ ‘દિલ કે ઝરોખે મેં’ હતી, જે વર્ષ 1997 માં આવી. આ ફિલ્મ પછી પરવીનને બોલિવૂડમાં કોઈ કામ મળી શક્યું નહીં. તો પરવીને પણ બોલીવુડથી અંતર બનાવી લીધું. જણાવી દઇએ કે પરવીને ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું છે, છતાં પણ તે ખૂબ જ સફળ છે. પરવીને થિયેટર અને હેર સ્ટાઇલની દુનિયામાં નામ બનાવ્યું છે. થિયેટરને પોતાનો પહેલો પ્રેમ બોલનાર પરવીન દસ્તુર ઘણીવાર સ્ટેજ પ્લેમાં ભૂમિકા નિભાવે છે.

અને સાથે જ તે એક પ્રખ્યાત હેરસ્ટાઇલિસ્ટ પણ છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સ તેમની ક્લાયન્ટ લિસ્ટમાં ગણવામાં આવે છે. જો આપણે પરવીનની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો પરવીન હેપ્પી મેરિડ વુમન છે. પરવીને શાહરૂખ સાયરસ ઈરાની સાથે લવ-મેરેજ કર્યા હતા. શાહરૂખ સાયરસ ઈરાની પણ થિયેટર કલાકાર છે.

પરવીન હવે બે પુત્રીની માતા પણ છે. તેમની પુત્રીઓનું નામ જીનેવી ઈરાની અને કાયરા ઇરાની છે. પરવીનની જેમ તેની પુત્રીઓ પણ ખૂબ જ ક્યૂટ છે.

60 thoughts on “‘મૈંને પ્યાર કિયા’ ની ખડુસ સીમા હવે ક્યાં છે ગાયબ? ફિલ્મોથી અંતર બનાવીને જાણો શું કરી રહી આજકાલ

 1. all the time i used to read smaller articles or
  reviews that as well clear their motive, and that is also happening with this piece of writing which I am
  reading here.

 2. Its like you read my mind! You seem to know a lot about this, like youwrote the book in it or something. I think that you can do with a few pics to drive the message home a bit, but instead of that, this is wonderful blog.A fantastic read. I’ll certainly be back.

 3. Hi, i think that i saw you visited my weblog so i came to “return the favor”.I am attempting to find things
  to improve my website!I suppose its ok to use a few of your ideas!!

 4. Hi, i think that i saw you visited my blog thus
  i came to “return the favor”.I’m attempting to find things
  to enhance my site!I suppose its ok to use a few of your ideas!!

 5. I think that is one of the such a lot vital info for me.And i am happy reading your article. But want to commentary on few common issues, The web site taste is ideal, the articles is in reality excellent: D. Just right task, cheers

 6. My brother suggested I might like this blog.
  He was entirely right. This post actually made my day.
  You can not imagine just how much time I had spent for
  this information! Thanks!

 7. Great article! That is the kind of info that are supposed to be shared across the internet.

  Disgrace on Google for now not positioning this
  post upper! Come on over and seek advice from my site .
  Thank you =)

 8. Howdy! I know this is kinda off topic but
  I was wondering which blog platform are you using for this site?
  I’m getting tired of WordPress because I’ve had issues
  with hackers and I’m looking at alternatives for another platform.

  I would be awesome if you could point me in the direction of a good platform.

 9. Hello there! I could have sworn I’ve been to this blog before but after browsing through many of the posts I realized it’s new to
  me. Anyhow, I’m certainly pleased I stumbled upon it and I’ll be book-marking it and checking back often!

 10. I all the time emailed this weblog post page to all
  my associates, for the reason that if like to read
  it after that my friends will too.

 11. Wonderful blog! I found it while browsing on Yahoo News.
  Do you have any suggestions on how to get listed in Yahoo News?
  I’ve been trying for a while but I never seem to get there!
  Thank you

 12. Thank you for sharing excellent informations. Your website is very cool. I’m impressed by the details that you have on this website. It reveals how nicely you perceive this subject. Bookmarked this website page, will come back for extra articles. You, my friend, ROCK! I found just the information I already searched everywhere and just could not come across. What a perfect website.

 13. You are my breathing in, I possess few web logs and infrequently run out from post :). “Analyzing humor is like dissecting a frog. Few people are interested and the frog dies of it.” by E. B. White.

 14. I think this is one of the most vital information for me.
  And i am glad reading your article. But want to
  remark on few general things, The web site style is great, the articles is really great :
  D. Good job, cheers

 15. It’s really a nice and helpful piece of info.I’m glad that you just shared this helpful info with us.Please keep us informed like this. Thanks for sharing.

 16. I think this is one of the most vital info for me.And i’m glad reading your article. But wanna remark on few generalthings, The website style is ideal, the articles is really nice : D.Good job, cheers

 17. An intriguing discussion is worth comment. I think that you need to publish more about this subject matter, it mightnot be a taboo subject but usually people do not talk about these subjects.To the next! Many thanks!!

 18. Hello i am kavin, its my first occasion to commenting anywhere,
  when i read this article i thought i could also make comment
  due to this brilliant post.

 19. Hi there to all, the contents existing at this site are actually amazing for people experience, well, keep up the
  nice work fellows.

 20. Yesterday, while I was aat work, my sister stole my iphone and tested to
  see if iit can survive a 25 foot drop, just so shhe can be a youtube sensation.
  My apple ipad is now destroyed and she has 83 views.
  I know this is complestely off topic but I had tto share it wwith
  someone!

 21. Hi there! Someone in my Myspace group shared
  tjis website with us so I came to check it out.
  I’m definitely enjoying the information. I’m book-marking and
  will bee tweeting this to my followers! Exceptional blog and superb design.

Leave a Reply

Your email address will not be published.