હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પટૌડી પરિવાર હંમેશાં ચર્ચામાં રહે છે. અભિનેતા સૈફ અલી ખાન હોય કે તેમની સાથે જોડાયેલા કોઈપણ સમાચાર મીડિયા પર છવાયેલા રહે છે. સૈફ અલી ખાનના બાળકો પણ મોટા થઈ ગયા છે, જેમાં સારા અલી ખાન તો ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે. સૈફ અલી ખાનની બીજી પત્ની કરીના કપૂર ખાનનો પહેલો પુત્ર પણ હવે મોટો થઈ રહ્યો છે. તૈમૂર ખૂબ ચર્ચામાં રહે છે. તેના કારણે આખો પરિવાર ચર્ચામાં રહે છે.
ખરેખર બોલિવૂડનો ફેમસ સ્ટાર કિડ એટલે કે તૈમૂર આલી ખાન 4 વર્ષનો થઈ ગયો છે. બીજી બાજુ કપૂર પરિવાર અને પટૌડી પરિવારમાં ગયા દિવસો સેલિબ્રેશનના દિવસો રહ્યા હતા. તૈમૂરનો ચોથો જન્મદિવસ ખૂબ ધામ-ધૂમથી સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. બધા આ પ્રસંગે ખૂબ ખુશ હતા.
આ સાથે જ કરીનાએ તેના લાડલા પુત્ર તૈમૂરનો જન્મદિવસ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ચાહકો પણ લાઈક્સ અને કમેંટ્સ કરી રહ્યા છે. તૈમૂર અલી ખાનના ચોથા જન્મદિવસ પર પરિવાર એક સાથે જોડાયો હતો. અને આ દિવસને ખૂબ ખાસ બનાવ્યો.
જણાવી દઈએ કે સામે આવેલી તસવીરોમાં કરીના તેના નાના તૈમૂર અને પતિ સૈફ અલી ખાન સાથે તૈમૂરની કેક કટ કરતી જોવા મળી રહી છે. તસવીરમાં કરીના પીળા રંગના આઉટ ફિટમાં જોવા મળી રહી છે. તો સૈફ અલી ખાન બ્લુ કુર્તામાં જોવા મળી રહ્યા છે. જો વાત તૈમુરની કરીએ તો તે બ્લેક ટીશર્ટમાં જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો હેડલાઇન્સમાં છે.
જોકે તૈમૂરે તેના ચોથા જન્મદિવસ પર હોર્સ થીમની કેક કટ કરી હતી. તસવીરમાં કરીના સાથે પરિવારના અન્ય સભ્યો પણ જોવા મળી રહ્યા છે. અને બધા ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. જણાવી દઈએ કે તૈમૂર તેના જન્મથી જ મીડિયાનો ફેવરિટ સ્ટાર કિડ રહ્યો છે. તૈમૂરની એક ઝલક મેળવવા માટે ફોટોગ્રાફર્સ કલાકો સુધી કરીના-સૈફના ઘરની બહાર ઉભા રહે છે. તૈમૂર અવારનવાર હેડલાઇન્સમાં રહે છે.
નોંધપાત્ર વાત એ છે કે કરીના અને સૈફના પુત્રનો જન્મ ડિસેમ્બર 2016 માં થયો હતો અને હવે ફરી એકવાર કરીના પ્રેગ્નેંટ છે અને ટૂંક સમયમાં બીજી વાર માતા બનવા જઈ રહી છે અને તૈમૂર એક મોટો ભાઈ બનવા જઈ રહ્યો છે. સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાને પોતે જ પોતાની પ્રેગનેંસીના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
에볼루션접속 먹튀검증 안전노리터 go
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน