વિરાટ અને અનુષ્કાએ પોતાની પુત્રીનું રાખ્યું આ અનોખું નામ, સાથે જ શેર કરી પુત્રીની પહેલી તસવીર, જુવો અહિં

બોલિવુડ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી 11 જાન્યુઆરીએ પુત્રીના માતાપિતા બન્યા છે અને હવે તેમણે પોતાની પુત્રીની પહેલી તસવીર લોકો સાથે શેર કરી છે. સોશ્યલ મીડિયા પર પોતાની પુત્રીની તસવીર શેર કરતાની સાથે તેમણે પુત્રીના નામ પરથી પણ પડદો ઉઠાવ્યો છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ તેમની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે. અનુષ્કા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા લોકોને પુત્રીના નામની માહિતી આપી હતી. સાથે જ તેની, વિરાટ અને વામિકાની એક તસવીર પણ શેર કરી છે. જેમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તેમની પુત્રીને ખોળામાં લીધી છે અને પ્રેમથી નિહાળી રહ્યા છે.

અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતાં લખ્યું છે કે, ‘અમે પ્રેમ કરતા એક સાથે રહ્યા, આપણા પ્રેમ અને વિશ્વાસને ‘વામિકા’ ના આગમનથી એક નવું સ્થાન મળ્યું’ થોડી મિનિટોમાં જ આંસુ, આનંદ, ચિંતા અને આનંદ દરેક ચીજનો અહેસાસ થઈ ગયો. અમારી ઉંઘ ગાયબ છે પરંતુ દિલ ભરાયેલું છે. તમારા બધાના પ્રેમ અને પ્રાર્થનાઓ માટે દિલથી આભાર.

અનુષ્કા શર્માની આ પોસ્ટને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે અને દરેક તેમને અભિનંદન આપી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, ગયા વર્ષે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને ઘરમાં આવનારા નાના મહેમાનની માહિતી આપી હતી. આ પછી આઈપીએલ શરૂ થઈ ગઈ અને અનુષ્કા શર્મા વિરાટ સાથે દુબઈ ચાલી ગઈ. દુબઇથી આવ્યા પછી અનુષ્કા શર્મા તેના બાકીના શૂટિંગને પૂર્ણ કરવામાં વ્યસ્ત હતી. અને વિરાટ ઓસ્ટ્રલિયા સામેની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો. જોકે પુત્રીના જન્મને કારણે વિરાટ ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ રમીને ભારત પરત ફર્યો.

વિરાટનું ભારત આવ્યાના થોડા અઠવાડીયા પછી જ અનુષ્કા શર્માએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તેમની પુત્રીનો જન્મ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. પુત્રીના જન્મ થયા પછી આ સારા સમાચાર વિરાટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપ્યા હતા. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “અમને બંનેને આ વાત જણાવતા ખુશી થઈ રહી છે કે આજે બપોરે આમારા ઘરે પુત્રીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને પ્રાર્થનાના આભારી છીએ. અનુષ્કા અને પુત્રી બંને સ્વસ્થ છે. આ અમારું સૌભાગ્ય છે કે અમને જિંદગીના આ ચેપ્ટરનો અનુભવ કરવા મળ્યો. અમે જાણીએ છીએ કે તમે તે જરૂર સમજશો”

જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન 11 ડિસેમ્બર 2017 ના રોજ ઇટાલીમાં થયા હતા. લગ્ન કરતા પહેલા તેમણે એકબીજાને ઘણા વર્ષો સુધી ડેટ પણ કરી હતી.

2 thoughts on “વિરાટ અને અનુષ્કાએ પોતાની પુત્રીનું રાખ્યું આ અનોખું નામ, સાથે જ શેર કરી પુત્રીની પહેલી તસવીર, જુવો અહિં

  1. คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน

    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน

    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน

  2. The other day, while I was at work, my cousin stole my apple ipad and tested to see if it can survive
    a twenty five foot drop, just so she can be
    a youtube sensation. My apple ipad is now destroyed and she has
    83 views. I know this is completely off topic but I had to share it with someone!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *