જ્હોન અબ્રાહમનું સુંદર ઘર જોઈને ચકિત થઈ જશે તમારી આંખો, નામ છે “વિલા ઈન ધ સ્કાઈ”, જુવો અંદરની તસવીરો

બોલિવુડ

ફિલ્મ ‘જિસ્મ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર જ્હોન અબ્રાહમ આજે બોલિવૂડના જાણીતા અભિનેતા છે. બોલીવુડમાં પ્રવેશ કરતા પહેલા જ્હોન એક પ્રખ્યાત મોડલ હતા. હાલમાં જ રિલીઝ થયેલી જોનની ફિલ્મ ‘બાટલા હાઉસ’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. તમને જણાવી દઈએ કે જ્હોન ખૂબ જ શાંત સ્વભાવના છે.

આજે તેની પાસે પૈસાની અછત નથી, તેમ છતાં તે જમીન સાથે જોડાયેલ રહેવાનું પસંદ કરે છે. તેમને પૈસા બગાડવાનું પસંદ નથી. તે ક્યારેય કોઈ નાના-મોટા કામ કરવામાં અચકાતો નથી. થોડા દિવસો પહેલા વાયરલ થયેલી એક તસ્વીરમાં જ્હોન પોતે તેની ઓફિસનો દરવાજો સાફ કરી રહ્યો હતો. માત્ર આટલું જ નહીં, જ્હોન ખૂબ સરળ રીતે રહેવાનું પસંદ કરે છે અને અવારનવાર લોકોને ફિટનેસ પ્રત્યે જાગૃત કરે છે.

આટલા વર્ષો સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી, જ્હોને મુંબઇમાં એક લક્ઝરી ઘર લીધું છે. જ્હોનનું ઘર કોઈ મહેલથી ઓછું નથી. તેનું ઘર એક ડ્રીમ હાઉસ છે. તેણે પોતાના ઘરનું નામ ‘વિલા ઇન ધ સ્કાય’ રાખ્યું છે. 4000 હજાર ચોરસ ફૂટ આ બંગલાની સુંદરતા જોતા જ બને છે. મુંબઇના બાંદ્રા વિસ્તારમાં સમુદ્રની નજીક જ્હોનનું આ ઘર છે.

જણાવી દઇએ કે રેઝિડેંશિયલ કોમ્લ્પ્લેક્સના સાતમા અને આઠમા માળને જોડીને જ્હોનનું આ લક્ઝરી હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. જ્હોને તેના ઘરનું નામ ‘સ્કાઈ’ રાખ્યું છે કારણ કે અહીંથી, આકાશ અને સમુદ્રનો અદભૂત નજારો જોવા મળે છે, જે મનને તાજું કરે છે.

જ્હોનનું આ લક્ઝરી હાઉસ જોયા પછી, કોઈની પણ આંખો ખુલી રહી જશે. આવું સુંદર ઘર તમે ભાગ્યે જ પહેલાં ક્યાંક જોયું હશે. આ લક્ઝરી ઘર બધી લેટેસ્ટ સુવિધાઓથી સજ્જ છે. આ લક્ઝરી ઘરને જોહનના પિતા, તેના ભાઈ અને આર્કિટેક્ટ અનિતા શિવદાસાનીએ સાથે મળીને ડિઝાઇન કર્યું છે.

ઘરમાં ખૂબ વધારે ચીજો રાખવામાં આવી નથી. ઘર ખૂબ જ સ્પેશિયસ અને ખુલ્લું-ખુલ્લું છે. ઘરનું ઈંટીરિયર એવી રીતે કરવામાં આવ્યું છે જેથી સૂર્યપ્રકાશ અંદર આવી શકે. ઘરની કાચની દિવાલો ઘરની સુંદરતામાં વધારો કરે છે. આ મોટી-મોટી વિંડોઝ ખૂબ સુંદર લાગે છે. ઘરની અંદર ઈંટીરિયર પ્લાંટસને પણ જગ્યા આપવામાં આવી છે.

સફેદ રંગની દિવાલો સાથે સફેદ ફર્નિચર ઘરને રોયલ લુક આપે છે. નીચલા માળે લિવિંગ એરિયા બનાવવામાં આવેલો છે, જે ખૂબ જ વૈભવી છે. રૂમમાં સફેદ રંગના લેદરના સોફા છે. આ સોફા જોવામાં ખૂબ જ કમ્ફોર્ટેબલ લાગી રહ્યા છે. સાથે જ મનોરંજન માટે લિવિંગ રૂમમાં એક વિશાળ થિયેટર સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

2 thoughts on “જ્હોન અબ્રાહમનું સુંદર ઘર જોઈને ચકિત થઈ જશે તમારી આંખો, નામ છે “વિલા ઈન ધ સ્કાઈ”, જુવો અંદરની તસવીરો

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *