મેરેજ એનિવર્સરી પર આ વ્યક્તિએ તેની પત્નીને આપી અનોખી ગિફ્ટ, જાણીને તમે પણ ચિંકી જશો

Uncategorized

રાજસ્થાનના અજમેર જિલ્લાના બિઝનેસમેન ધર્મેન્દ્ર અનીજા આ દિવસોમાં દેશભરમાં ચર્ચામાં છે. તેણે ચંદ્ર પર જમીન ખરીદવાનું સપનું તેની પત્ની સપના માટે સાકાર કરી દેખાડ્યું છે. તેમણે 24 ડિસેમ્બરે તેમના લગ્નની આઠમી મેરેજ એનિવર્સરી પર પત્નીને ચંદ્ર પર જમીન ખરીદીને તેને ગિફ્ટ તરીકે આપી છે.

ધર્મેન્દ્ર એ કહ્યું કે, “મેં એક વર્ષ પહેલા જ નક્કી કરી લીધું હતું કે લગ્નની આગળની એનિવર્સરી પર પત્નીને ચંદ્ર પર જમીન ખરીદીને ગિફ્ટ તરીકે આપવી છે. આ સરપ્રાઈઝ આપવી એટલું સરળ નથી. અનેક અવરોધોને દૂર કરીને ચંદ્ર પર જમીન ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ થયું છે. ચંદ્ર પર જમીન ખરીદવી એટલું સરળ નથી, જો સરળ હોત તો ગમે તે વ્યક્તિ ખરીદી શકત. ”

ચંદ્ર પર ક્યાં ખરીદી છે જમીન: ધર્મેન્દ્ર અનિજાની પત્ની સપના અનિજા કહે છે, “ગિફ્ટમાં ચંદ્ર પર જમીન મેળવીને એટલી ખુશ છું કે ઘણી વાર સુધી રડતી રહી. કદાચ હું દુનિયની સૌથી ભાગ્યશાળી મહિલા છું જેને આ ગિફ્ટ મળી છે.” તે કહે છે, “પ્રોગ્રામમાં જ્યારે મને પૂછવામાં આવ્યું કે અનુમાન લગાવો કે તમને કઈ સરપ્રાઈઝ આપવામાં આવી રહી છે. ત્યારે મને લાગ્યું કે કોઈ કાર, જ્વેલરી અથવા કંઈક ખાસ હશે. પરંતુ ચંદ્ર પર જમીનની આટલી મોટી ગિફ્ટ હશે તે મે વિચાર્યું ન હતું.” સપના ના નામે ચંદ્ર પર 14.3 ઉત્તર અક્ષાંશ 5.6 પૂર્વ રેખાંશ, લેક્ટ 20 પાર્સલ 377, 378 અને 379 પર ત્રણ એકર જમીન ખરીદી છે.

કોણ છે ધર્મેન્દ્ર અનિજા? ધર્મેન્દ્ર અનિજા અને સપના અનીજા અજમેરના રહેવાસી છે, તેઓએ શાળા-કોલેજનો અભ્યાસ અહીં કર્યો છે. અજમેર ગવર્નમેંટ કોલેજમાં જ બંનેની મુલાકાત થઈ હતી અને પછી બંને એ લગ્ન કર્યા. લગ્ન પછી ધર્મેન્દ્ર અનેજા બ્રાઝિલમાં ટૂર એન્ડ ટ્રાવેલનો બિઝનેસ ચલાવે છે અને તેના માતાપિતા અજમેરમાં જ રહે છે. છેલ્લા દસ મહિનાથી ધર્મેન્દ્ર અનિજા અજમેરમાં તેના પરિવાર સાથે છે, તેમને સાત વર્ષની પુત્રી રિદ્ધિ છે. ધર્મેન્દ્રના પિતા રામદયાલ અનીજા કોન્ટ્રાક્ટર છે અને સપનાના પિતા ગીસુલાલ અર્નોડિયા રિટાયર્ડ બેંક મેનેજર છે.

અરજીથી જમીન ખરીદવા સુધીની સફર: પૃથ્વીના કોઈપણ ભાગ પર જમીન ખરીદવા માટે, કોઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એ જ રીતે, ચંદ્ર પર જમીન ખરીદવા માટે પણ એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ધર્મેન્દ્ર અનિજાએ ચંદ્ર પર જમીન ખરીદવા માટે લગભગ એક વર્ષ પહેલા યુએસએની કંપનીમાં અરજી કરી હતી. અરજી સ્વીકાર્ય થયા પછી, ઘણી વખત વિડિઓ કોન્ફરન્સથી કંપની સાથે મીટિંગ કરી.

પ્રક્રિયા દરમિયાન, તેમની આર્થિક અને પારિવારીક સ્થિતિની તપાસ કરવામાં આવી. ડોક્યુમેંટેશનની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું. આ આખી પ્રક્રિયામાં લગભગ એક વર્ષનો સમય લાગ્યો છે. ધર્મેન્દ્ર અનિજાનો દાવો છે કે, “ઘણી બધી એવી કંપની જે ચંદ્ર પર જમીન અપાવવાનો દાવો કરે છે. પરંતુ, દુનિયામાં ‘લૂના સોસાયટી ઈંટરનેશનલ ‘ એક માત્ર એવી કંપની છે જે ચંદ્ર પર જમીન અપાવવા માટે અધિકૃત છે.”

જો ચંદ્ર પર ખરીદેલી જમીન પર સંશોધન કરવામાં આવે તો મળશે રોયલ્ટી: ચંદ્ર પર બે પ્રકારની જમીન ઉપલબ્ધ છે, જેમાં એકમાં એક વર્ષ માટે જમીનની માલિકીનો હક મળે છે. જ્યારે અન્યમાં 49 વર્ષ માટે માલિકીનો હક મળે છે. ધર્મેન્દ્ર અનિજા કહે છે કે તેમણે 49 વર્ષ માટે ત્રણ એકર જમીન ખરીદી છે. હવે અ જમીનને કોઈને વેચવાનો અને ટ્રાંસફર કરવાનો હક તેમનો છે. જમીન ખરીદતી વખતે ચંદ્ર પર તેમની જમીન પર સંશોધન થાય છે, તે તેની રોયલ્ટી એમને આપવામાં આવશે.

2 thoughts on “મેરેજ એનિવર્સરી પર આ વ્યક્તિએ તેની પત્નીને આપી અનોખી ગિફ્ટ, જાણીને તમે પણ ચિંકી જશો

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.