ટીવી એક્ટર કરણ મેહરા સેલિબ્રેટ કરી રહ્યા છે તેના લગ્નની 8 મી એનિવર્સરી, જુવો સેલિબ્રેશનની તસવીરો

Uncategorized

ટીવીના ઘણા કલાકારો ખૂબ જ પ્રખ્યાત છે અને તેઓ ચર્ચામાં રહે છે, તેમાંની એક નાના પડદાની ખૂબ જ પ્રખ્યાત કપલ કરણ મેહરા અને નિશા રાવલ પણ ખૂબ પ્રખ્યાત છે. આ કપલને એકબીજાનો સાથ નિભાવતા આઠ વર્ષ પૂરા થઈ ગયા છે, અને તાજેતરમાં કરણ અને નિશાએ તેમની 8 મી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. સેલિબ્રેશનની તસવીરો આ કપલે તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. નિશાએ તસવીરોના કેપ્શનમાં લખ્યું છે કે, અમે 14 વર્ષથી સાથે છીએ અને અમારા લગ્નને 8 વર્ષ થઈ ગયા છે.

બીજી તરફ, કરણે પણ ઘણી તસવીરો શેર કરી છે જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, “8 મી એનિવર્સરીની શુભકામનાઓ મિસનિશારાવલ” હું વિશ્વાસ નથી કરી શકતો કે આ સમય થોડો જ પસાર થયો છે, પરંતુ એવું લાગે છે કે આપણે એકબીજા સાથે આખી જિંદગી પસાર કરી લીધી છે. તમને લોકોને જણાવું તો હજી પણ ઘણું બધું સહન કરવાનું બાકી છે… મઝાકથી હટકર મારા જીવનસાથી બનવા અને 14 વર્ષ સાથે પસાર કરવા માટે આભારા મારા જીવનસાથી અને અને સોલમેટ, લવ યૂ સો મચ.

જણાવી દઇએ કે કોરોના વાયરસને કારણે આ કપલે ઘરે જ તેમના પુત્ર સાથે આ દિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ સમય દરમિયાન કપલે તેમના ઘરને ફૂલો અને ફૂગ્ગાઓથી શણગાર્યું હતું. સાથે જ બંને સાથે મળીને કેક પણ કટ કરી હતી. આ તસવીરોમાં કપલ તેના લાડલા પુત્ર સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તસવીરોમાં જ્યારે નિશા બ્લેક આઉટફિટ્સમાં સુંદર જ સુંદર રહી છે, તો કરણ વ્હાઇટ શર્ટ અને કોર્ટમાં હેન્ડસમ લાગી રહ્યા છે. આ સેલિબ્રેશનમાં તેની ફેમિલી તસવીર ખૂબ સુંદર લાગી રહી છે.

ખરેખર, આ કપલે વર્ષ 2012 માં લગ્ન કર્યાં હતાં. કરણની લવ સ્ટોરી કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી. કરણે પહેલી વાર નિશાને ફિલ્મ હસતે હસતેના સેટ પર જોઈ હતી. કરણ તેમને સ્ટાઇલ કરી રહ્યા હતા કારણ કે તે સમયે કરણ ફેશન ડિઝાઇનર તરીકે કામ કરતા હતા. આ ફિલ્મમાં નિશા રાવલે મુખ્ય અભિનેત્રીનોનું પાત્ર નિભાવ્યું હતું. આ પછી ધીરે ધીરે કરણ અને નિશાની મુલાકાત વધવા લાગી અને ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ વધવા લાગ્યો. પછી બંને રિલેશનશિપમાં આવી ગયા અને ત્યાર પછી 6 વર્ષની રિલેશનશિપ પછી લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

2 thoughts on “ટીવી એક્ટર કરણ મેહરા સેલિબ્રેટ કરી રહ્યા છે તેના લગ્નની 8 મી એનિવર્સરી, જુવો સેલિબ્રેશનની તસવીરો

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.