એક એવું હનુમાન મંદિર જ્યાંથી પસાર થતી ટ્રેનની સ્પીડ અચાનક થઈ જાય છે ઓછી, જાણો અહીં શા માટે થાય છે આવું

ધાર્મિક

આપણા દેશમાં એવા ઘણા મંદિરો છે જેના માટે લોકોની આસ્થા અતૂટ જોવા મળે છે. આ સંસારમાં ભલે ભગવાનનો આકાર જોવા મળી રહ્યો નથી પરંતુ છતા પણ તેમની શક્તિઓ આપણે અનુભવી શકીએ છીએ. એવા ઘણા લોકો છે જે ભગવાનમાં માને છે પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેઓ ભગવાન પર વિશ્વાસ કરતા નથી પરંતુ માનો કે ન મનો ભગવાન તેમના ચમત્કાર કરતા રહે છે. આખી દુનિયા તેમના મુજબ ચાલે છે.

આ દુનિયામાં બધું જ ભગવાનના ઇશારે ચાલે છે. આજે અમે તમને એક એવા ચમત્કારિક હનુમાન મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જેને જાણ્યા પછી તમારી શ્રદ્ધા પણ વધી જશે. ખરેખર એક એવું હનુમાન મંદિર છે જ્યાંથી પસાર થતી ટ્રેનની ગતિ અચાનક ધીમી પડી જાય છે. આ બધું જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. લોકો આ ચમત્કાર જોવા માટે દૂર-દૂરથી અહીં આવે છે.

અમે તમને જે ચમત્કારિક હનુમાન મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે મંદિર મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના બોલાઈ ગામમાં આવેલું છે. આ મંદિર શ્રી સિદ્ધ વીર ખેડાપતિ હનુમાન મંદિર તરીકે ઓળખાય છે. લોકોનું કહેવું છે કે આ મંદિર ખૂબ પ્રાચીન છે. અહીંની માન્યતા એ છે કે જો તમે દિલથી કંઈક માંગશો, તો તે ચોક્કસપણે પૂર્ણ થાય છે. આ મંદિર પ્રત્યે ભક્તોની આસ્થા ખૂબ જ મજબૂત જોવા મળે છે. અહીંનું વાતાવરણ પણ ખૂબ ચમત્કારિક છે.

આ મંદિર પ્રત્યે લોકોની એવી માન્યતા છે કે હનુમાનજી લોકોનું ભવિષ્ય જણાવે છે. જેથી લોકો પર આવનારા સંકટને ટાળી શકાય. મધ્યપ્રદેશના શ્રી સિદ્ધ વીર ખેડાપતિ હનુમાન મંદિરને ખૂબ જ ચમત્કારીક જણાવવામાં આવ્યું છે. આસપાસના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે જે ભક્ત આ મંદિરની મુલાકાતે આવે છે તેને આવનારા ભવિષ્યનો આભાસ થાય છે, જેથી તે તેની મુશ્કેલીઓથી બચી શકે.

શ્રી સિદ્ધ વીર ખેડાપતિ હનુમાન મંદિર ચમત્કારોથી ભરેલું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિર પાસેથી પસાર થતી ટ્રેનની ગતિ અચાનક ઓછી થઈ જાય છે. લોકોનું કહેવું છે કે આ મહાબાલી હનુમાનજીનો ચમત્કાર છે. જોકે આજ સુધી એવું બન્યું નથી કે મંદિર પાસે આવતાજ ટ્રેનની ગતિ ધીમી પડી જતી હોય. ખરેખર આ એક ચમત્કાર છે.

આ મંદિરના પુજારી કહે છે કે કેટલાક વર્ષો પહેલા બે માલ ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ હતી. જ્યારે માલ ગાડીઓના બંને મોટરમેને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ટકરાતા પહેલા તેમને આ ઘટનાનો આભાસ થઈ ગયો હતો અને એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ માલગાડીની ગતિ ઘટાડવાનું કહી રહ્યું છે. તેથી તેમણે માલગાડીની ગતિ ઓછી કરી લીધી હતી, જેના કારણે આ દુર્ઘટનામાં વધારે નુકસાન થયું ન હતું અને બંને લોકોનો જીવ પણ બચી ગયો હતો.

32 thoughts on “એક એવું હનુમાન મંદિર જ્યાંથી પસાર થતી ટ્રેનની સ્પીડ અચાનક થઈ જાય છે ઓછી, જાણો અહીં શા માટે થાય છે આવું

 1. Wonderful beat ! I wish to apprentice while you amend your
  website, how could i subscribe for a blog website?
  The account helped me a acceptable deal. I had been a little bit acquainted of this your broadcast provided bright clear
  idea

 2. After looking at a few of the blog posts on your web site, I really appreciate your technique of blogging.
  I book marked it to my bookmark site list and will be checking
  back in the near future. Take a look at my website too and tell me what you think.

 3. Hello there I am so excited I found your website, I really found you by accident, while I was searching on Askjeeve for something else, Nonetheless I am here now and would just like to say
  cheers for a tremendous post and a all round thrilling blog (I also love the
  theme/design), I don’t have time to look over it all at
  the minute but I have bookmarked it and also included your RSS feeds,
  so when I have time I will be back to read much more, Please do keep up the great work.

 4. Link exchange is nothing else however it is simply placing the other person’s webpage link on your page at proper place and other person will also do similar in favor of you.

 5. Hi there to every , since I am really eager of reading this web site’s post to be updated on a regular basis.
  It carries nice material.

 6. Wonderful work! That is the kind of info that are meant to be shared around the web.Disgrace on the seek engines for not positioning this post upper!Come on over and discuss with my web site . Thank you =)

 7. Whats Happening i am new to this, I stumbled upon this I have found It positively helpful and it has aided me out loads. I hope to contribute & help other users like its helped me. Good job.

 8. It’s difficult to find educated people in this particular subject, but you seem like you know what you’re talking about!
  Thanks

 9. Hello, i think that i saw you visited my weblog so i gothere to return the favor?.I’m trying to to find thingsto improve my site!I suppose its adequate to make use of a few of your ideas!!

 10. This is really fascinating, You are a very skilled blogger.
  I have joined your feed and stay up for looking for more of your excellent post.

  Additionally, I’ve shared your web site in my social networks

 11. Thank you for the auspicious writeup. It in fact was
  a amusement account it. Look advanced to more added agreeable from
  you! By the way, how could we communicate?

 12. Hello there, I found your website by means of Googleeven as searching for a similar subject, your website cameup, it looks great. I’ve bookmarked it in my google bookmarks.Hi there, simply became aware of your weblog via Google,and found that it’s really informative. I am going to watch out forbrussels. I’ll appreciate for those who continue this in future.Numerous folks will likely be benefited from yourwriting. Cheers!

 13. I just couldn’t leave your website prior to suggesting that I extremely loved the usual information a person supply to your visitors? Is gonna be back continuously in order to check up on new posts.

 14. Appreciating the time and effort you put into your website and in depth
  information you offer. It’s nice to come across a blog every once in a while that
  isn’t the same old rehashed material. Great read!
  I’ve saved your site and I’m adding your RSS feeds to my Google
  account.

 15. Good way of explaining, and good piece of writing to get data on the topic of my presentation topic, which i am goingto deliver in college.

 16. An impressive share! I’ve just forwarded this onto a friend who was
  doing a little homework on this. And he in fact bought me dinner simply because I discovered
  it for him… lol. So allow me to reword this….
  Thanks for the meal!! But yeah, thanx for spending some time to talk about
  this subject here on your web site.

 17. I’m gone to tell my little brother, that he should also
  pay a quick visit this website on regular basis to get updated from most recent information.

 18. Nice post. I learn something new and challenging on blogs I stumbleupon on a daily basis.It’s always exciting to read content from other writers andpractice something from their web sites.

 19. Have you ever thought about adding a little bit more than just yourarticles? I mean, what you say is important and everything.But think of if you added some great photos or video clips to give yourposts more, «pop»! Your content is excellent but with images and clips, this website could definitely be one of the best in its field.Great blog!

Leave a Reply

Your email address will not be published.