ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું આ ત્રણ અભિનેત્રીઓનું નામ, તેમાંથી બેનો છે સુશાંત સાથે સંબંધ

Uncategorized

વર્ષ 2020 તેના અંતિમ મહિનામાં છે અને આ અંતિમ મહીના એ પણ તેની અડધી સફર પૂર્ણ કરી છે. દર વર્ષે વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ વર્ષના અંતે વિવિધ રિપોર્ટસ અને લિસ્ટ પ્રકાશિત કરે છે. તેમાં કયો શબ્દ આ વર્ષે સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવ્યો, કઈ વ્યક્તિને આ વર્ષે સૌથી વધુ સર્ચ કરવામાં આવી સહિત અનેક વાતોનો સમાવેશ થાય છે.

દુનિયાભરના લોકો પણ ગૂગલના આ રિપોર્ટસ અને લિસ્ટને જાણવા માટે ઉત્સુક રહે છે. ગૂગલ સતત ભારતના કેટલાક રિપોર્ટસ પ્રકાશિત કરી રહ્યું છે. તાજેતરમાં ગૂગલે ભારત સંબંધિત જે રિપોર્ટસ પ્રકાશિત કર્યા છે તે મુજબ 2020 માં ભારતીયો દ્વારા બોલીવુડની સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી હસ્તીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં બોલીવુડની અને ટીવીની ત્રણ હસ્તીઓએ ટોપ થ્રીનું સ્થાન મેળવ્યું છે. આ ત્રણેય ફીમેલ છે.

નંબર 1 પર રિયા ચક્રવર્તી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી, સૌથી વધુ ચર્ચામાં રહેલી અભિનેત્રીનું નામ રિયા ચક્રવર્તી હતું. તે આજે પણ આ કેસનો ચર્ચિત ચહેરો છે. ખરેખર સુશાંત સિંહના મૃત્યુ પછી એનસીબી દ્વારા બોલિવૂડ ડ્રગ્સ કેસની તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં રિયા ચક્રવર્તી મુખ્ય આરોપી તરીકે ઉભરી આવી છે. આ કારણે તેને ઘણા દિવસો સુધી જેલમાં પણ રહેવું પડ્યું હતું. પછી તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે રિયા સુશાંતની ગર્લફ્રેન્ડ પણ હતી. રિયાની સાથે તેનો ભાઈ શૌવિક પણ એનસીબીની ધરપકડમાં હતો. તેને પણ કેટલાક દિવસો જેલમાં પસાર કરવા પડ્યા હતા, પછી તેને જામીન પર મ્મુક્ત કરવામાં આવી હતી.

કનિકા કપૂરને મળ્યું બીજું સ્થાન: કનિકા કપૂર બોલિવૂડની જાણીતી સિંગર છે. ભારતમાં કોરોના વાયરસની શરૂઆત વખતે, તે ચર્ચામાં આવી હતી જ્યારે કોરોના પોઝિટિવ હોવા છતાં તે પોતાને આઈસોલેટ ન કરીને લોકોને મળી રહી હતી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પહેલા તેણે ઉત્તર પ્રદેશની એક ભવ્ય પાર્ટીમાં પણ ભાગ લીધો હતો. જ્યાં ઘણા લોકો શામેલ થયા હતા. તે એરપોર્ટ પર પણ કોરોનાના નિયમોની અવગણના કરતી જોવા મળી હતી. કનિકાને તેના માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

અંકિતા લોખંડે: અંકિતા લોખંડે એ ટીવી ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું અને મોટું નામ છે. રિયા ચક્રવર્તી પહેલા અંકિતા લોખંડે ઘણા સમય સુધી સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. બંને કલકારોએ પવિત્ર રિશ્તા નામના ટીવી શોમાં કામ કર્યું હતું, અહીંથી તેમના પ્રેમની શરૂઆત થઈ હતી. સુશાંતના મૃત્યુના ઘણા સમય પહેલા જ બંનેનું બ્રેકઅપ થયું હતું, જ્યારે સુશાંતના મૃત્યુ પછી ટીવી અભિનેત્રીનું નામ ચર્ચામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા દ્વારા અભિનેત્રીએ સતત તેના પૂર્વ બોયફ્રેન્ડના સમર્થનમાં વાતાવરણ બનાવ્યું હતું.

અમિતાભ બચ્ચન પાંચમા ક્રમે: હિન્દી સિનેમાના સૌથી મોટા હીરો એટલે કે અમિતાભ બચ્ચન પણ આ લિસ્ટમાં શામેલ છે. તેમને આ લિસ્ટમાં 5મું સ્થાન મળ્યું છે. અમિતાભ બચ્ચનને સૌથી વધુ ત્યારે સર્ચ કરવામાં આવ્યા હતા જ્યારે તે કોરોના સંક્રમિત થયા હતા. લોકોએ ‘સુપરસ્ટાર’ માટે પ્રાર્થના કરી હતી. કોરોના સંક્રમિત થવાને કારણે તેમને ઘણા દિવસો હોસ્પિટલમાં પસાર કરવા પડ્યા હતા. ઉપરાંત, અમિતાભ તેના ટીવી શો કૌન બનેગા કરોડપતિ અને ફિલ્મ ગુલાબો સીતાબો માટે ગુગલ પર સર્ચ કરવામાં આવ્યા છે.

દસમા ક્રમે કંગના રનૌત: આ લિસ્ટમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનું નામ પણ શામેલ છે. કંગના રનૌત હંમેશા તેના નિવેદનો માટે જાણીતી રહે છે. તે જ સમયે સુશાંતના મૃત્યુ પછી અભિનેત્રી સતત સુશાંતના સમર્થનમાં છે. તેણે બોલિવૂડના નેપોટીઝમ પર પણ પ્રહાર કર્યો છે. તે સતત સુશાંત સિંહ માટે ન્યાયની માંગ કરી રહી છે. સુશાંત કેસની સાથે BMC સાથેના વિવાદના કારણે કંગનાનું નામ હેડલાઇન્સમાં રહ્યું હતું. જણાવી દઇએ કે સપ્ટેમ્બરમાં BMC એ કંગનાની ઓફિસને ગેરકાયદેસર બાંધકામ ગણાવીને તોડફોડ કરી હતી. પછી કંગનાએ આ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. બોમ્બે કોર્ટે આ કેસમાં નિર્ણય આપતા કહ્યું કે કંગનાની ઓફિસ ગેરકાયદેસર નથી. કોર્ટે BMC ને પણ ઠપકો આપતા કંગના રનૌતને થયેલા નુક્સાનનું વળતર આપવા કહ્યું હતું.

ખેડૂત આંદોલનને લઈને પણ ચર્ચામાં: જણાવી દઈએ કે પંજાબ અને હરિયાણાના ખેડુતો છેલ્લા 21 દિવસથી કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહ્યા છે. કંગના રનૌત આ ખેડુત આંદોલનના વિરોધમાં સોશિયલ મીડિયા દ્વારા અત્યાર સુધીમાં ઘણા ટ્વીટ કરી ચુકી છે. તેમણે કોંગ્રેસ સહિત અનેક પક્ષોને પણ પોતાના નિશાન બનાવ્યા છે. અભિનેત્રી કંગના રનૌતનો આ દરમિયાન સિંગર અને અભિનેતા દિલઝીત દોસાંજ, મીકા સિંહ સાથે પણ પાલો પડ્યો હતો. જ્યારે તે બિગ બોસના પૂર્વ સ્પર્ધક હિમાંશી ખુરાના સાથે પણ ટકરાઈ ચુકી છે. તેમાં દિલજિત અને કંગના વચ્ચેની તીખી લડાઈ ચર્ચામાં રહી હતી.

85 thoughts on “ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું આ ત્રણ અભિનેત્રીઓનું નામ, તેમાંથી બેનો છે સુશાંત સાથે સંબંધ

 1. I was wondering if you ever thought of changing the page layout of your
  website? Its very well written; I love what youve got to say.

  But maybe you could a little more in the way of content so people could connect with it better.
  Youve got an awful lot of text for only having one or 2 images.
  Maybe you could space it out better?

 2. Hi, Neat post. There is an issue together with your site in internet explorer,could check this? IE nonetheless is the market chief and a large element offolks will leave out your great writing because of this problem.

 3. Thank you for the auspicious writeup. It in fact was a amusement account it.
  Look advanced to more added agreeable from you! By the way, how can we communicate?

 4. I really enjoy looking at on this website , it has wonderful articles . “The longing to produce great inspirations didn’t produce anything but more longing.” by Sophie Kerr.

 5. Good – I should certainly pronounce, impressed with your website. I had no trouble navigating through all tabs as well as related information ended up being truly easy to do to access. I recently found what I hoped for before you know it at all. Reasonably unusual. Is likely to appreciate it for those who add forums or anything, web site theme . a tones way for your customer to communicate. Excellent task.

 6. What’s up everyone, it’s my first pay a visit at this website,
  and piece of writing is truly fruitful in support of me,
  keep up posting these types of posts.

 7. Hey There. I found your blog using msn. This is a very well written article.
  I will make sure to bookmark it and return to read more of
  your useful info. Thanks for the post. I will definitely return.

 8. I don’t even know the way I finished up here, however I assumed this submit was good.
  I do not recognise who you are however definitely you
  are going to a famous blogger if you happen to are
  not already. Cheers!

 9. Hi there! I know this is kinda off topic but I was wondering which blog platform are you using for this website?
  I’m getting sick and tired of WordPress because I’ve had problems with hackers and I’m looking at alternatives for another platform.
  I would be fantastic if you could point me in the direction of a good platform.

 10. I will right away snatch your rss feed as I can’t find your e-mail subscription link or e-newsletter service. Do you’ve any? Please let me realize in order that I may just subscribe. Thanks.

 11. I really enjoy examining on this web site , it holds fantastic articles . “For Brutus is an honourable man So are they all, all honourable men.” by William Shakespeare.

 12. That’s indoor light, fluorescent light, anything. To put it simply, you never require to be worried about switching batteries, due to the fact that it does not include one.

 13. I do trust all the ideas you’ve presented in your post. They are very convincing and can certainly work. Still, the posts are too quick for beginners. May you please extend them a bit from subsequent time? Thanks for the post.

 14. If you desire to improve your know-how only
  keep visiting this site and be updated with the most up-to-date gossip posted
  here.

 15. Great – I should certainly pronounce, impressed with your web site. I had no trouble navigating through all the tabs and related info ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it at all. Quite unusual. Is likely to appreciate it for those who add forums or anything, website theme . a tones way for your customer to communicate. Excellent task.

 16. Hello, you used to write fantastic, but the last several posts have been kinda boring… I miss your super writings. Past several posts are just a little bit out of track! come on!

 17. I really like your writing style, fantastic info, thank you for putting up :D. “I hate mankind, for I think myself one of the best of them, and I know how bad I am.” by Joseph Baretti.

 18. Its not my first time to pay a visit this web site, i am visiting
  this web page dailly and obtain fastidious information from here
  everyday.

 19. I’m amazed, I have to admit. Rarely do I encounter a blog that’s both educativeand entertaining, and without a doubt, you’ve hit the nailon the head. The problem is an issue that toofew folks are speaking intelligently about. I’m very happy that I found this during myhunt for something regarding this.

 20. Great post. I was checking continuously this blog and I’m impressed!
  Extremely useful info specifically the last part 🙂 I
  care for such info much. I was seeking this certain info for
  a very long time. Thank you and best of luck.

 21. Hey there! This is my first visit to your blog!We are a group of volunteers and starting a new project in a communityin the same niche. Your blog provided us useful information to work on. You have donea marvellous job!

 22. whoah this weblog is fantastic i love reading your articles.
  Keep up the great work! You already know, a lot of individuals are hunting around for this info,
  you can help them greatly.

Leave a Reply

Your email address will not be published.