ફિલ્મો કરતા નાના પડદા પર કામ કરીને વધુ કમાણી કરે છે આ સ્ટાર્સ, શિલ્પાની કમાણી છે સૌથી વધુ

બોલિવુડ

જ્યારે નાના પડદા પર કામ કરનારા સ્ટાર્સની ઇચ્છા મોટા પડદા પર કામ કરવાની હોય છે. તો આ દિવસોમાં મોટા પડદા પર કામ કરતા સ્ટાર્સ નાના પડદા તરફ વળ્યા છે. ફિલ્મોમાં કામ કરતા આ સ્ટાર્સને મોટી ફી તો મળે જ છે, પરંતુ જ્યારે તેઓ નાના પડદે આવે છે ત્યારે અહીં પણ તેમને ઓછા પૈસા મળતા નથી. નાના પડદા પર આજકાલ ઘણા જાણીતા નામ તમને રિયાલિટી શોને ઝઝ કરતા જોવા મળશે. નેહા કક્કર, માધુરી દીક્ષિત, કરણ જોહર, વિશાલ ડડલાની સહિત ઘણા એવા સ્ટાર્સ છે, જે રિયાલિટી શોને ઝઝ કરીને સારી કમાણી કરે છે. તો આજની આ પોસ્ટમાં અમે તમારી મુલાકાત આવા જ કેટલાક સ્ટાર્સ સાથે કરાવવા જઈ રહ્યા છીએ, જે રિયાલિટી શોમાં જજ બનીને કરોડોની ફી લે છે.

શાહિદ કપૂર: શાહિદ કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા કલાકાર છે, જે તેની શ્રેષ્ઠ એક્ટિંગ અને ડાન્સ માટે જાણીતા છે. જ્યારે શાહિદે પ્રખ્યાત રિયાલિટી ડાન્સ શો ‘ઝલક દિખલા જા’ ને ઝઝ કર્યો હતો, ત્યારે તેમને 1.75 કરોડની મોટી રકમ મળી હતી.

મલાઈકા અરોરા: મલાઇકા અરોરા ટેલેંટ હન્ટ શો ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’માં ઝઝ તરીકે જોવા મળી હતી. તે આ શોની ઘણી સીઝન હોસ્ટ કરી ચુકી છે. તેના એક એપિસોડની કમાણી 1 કરોડ રૂપિયા છે.

કરણ જોહર: કરણ જોહરનું નામ બોલિવૂડના શ્રેષ્ઠ ડિરેક્ટરમાં શામેલ છે. કરણ બોલીવુડના એક એવા ડિરેક્ટર છે, જેની સાથે દરેક કામ કરવા ઇચ્છે છે. રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ અને ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ માટે કરણ 10 કરોડ રૂપિયાની ફી લે છે.

ગીતા કપૂર: ગીતા કપૂર ડાન્સ ઈન્ડિયા ડાન્સની જજ રહી ચૂકી છે. આ પછી તે સુપર ડાન્સરમાં જજ તરીકે જોવા મળી હતી. ગીતા કપૂર ટીવીના પ્રખ્યાત ઝઝમાંની એક છે. તે શોને ઝઝ કરવા માટે પ્રતી સીઝન 5 કરોડ રૂપિયા લે છે.

સોનાક્ષી સિંહા: સલમાન ખાનની ફિલ્મ દબંગથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી સોનાક્ષી જ્યારે નાના પડદે આવી ત્યારે તે એક મોંઘી જજ બની ગઈ. સોનાક્ષીએ ‘નચ બલિયે’ની સિઝન 8 ને ઝઝ કરી હતી, જેના માટે તેણે પર એપિસોડ 1 કરોડ રૂપિયા ફી લીધી.

કપિલ શર્મા: વાત કરીએ સૌથી પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માની તો તે એક એપિસોડ હોસ્ટ કરવા માટે 1 કરોડ રૂપિયા લે છે. તાજેતરમાં શોમાં પહોંચેલા સિંગર ઉદિત નારાયણે આ વાતનો ખુલાસો કર્યો છે.

શિલ્પા શેટ્ટી: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અત્યાર સુધીમાં ‘નચ બલિયે’, ‘જરા નચ કે દિખા’ અને ‘સુપર ડાન્સર’ ની જજ રહી ચૂકી છે. સુપર ડાન્સરની સિઝન માટે તેને 14 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી હતી.

માધુરી દીક્ષિત: માધુરી દીક્ષિત બોલીવુડની નંબર વન અભિનેત્રી છે. તે તેની સ્માઈલથી કરોડોના દિલ ચોરી લે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘ડાન્સ દિવાને’ અને ‘ઝલક દિખલા જા’માં જોવા મળેલી માધુરીને એક એપિસોડ માટે 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે.

1 thought on “ફિલ્મો કરતા નાના પડદા પર કામ કરીને વધુ કમાણી કરે છે આ સ્ટાર્સ, શિલ્પાની કમાણી છે સૌથી વધુ

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.