બોલીવુડના આ સ્ટાર્સ બન્યા અનાથ બાળકો માટે મસીહા, નંબર 7 એ તો લીધી છે 34 બાળકીઓ દત્તક

બોલિવુડ

દુનિયામાં બાળકો માટે તેમના માતાપિતા કરતા વધારે બીજું કોઈ નથી હોતું અને માતાપિતા માટે તેમના બાળકોથી વધુ દુનિયામાં કોઈ ચીજ નથી હોતી. આ રીતે, માતાપિતા અને બાળકો વચ્ચેનો સંબંધ આ દુનિયામાં સૌથી મોટો સંબંધ માનવામાં આવે છે. આ દુનિયામાં કેટલાક બાળકો એવા પણ છે કે જેને તેમના માતાપિતાનો પ્રેમ નથી મળ્યો અને કેટલાક એવા પતિ-પત્ની પણ છે જેમની પાસે બધુ જ છે પણ કોઈ સંતાન નથી. અને આ અભાવ તેમને સૌથી વધુ દુઃખ પહોંચાડે છે અને પછી આવા માતાપિતા આ અનાથ બાળકોને દત્તક લે છે અને તેમના સંતાનની જેમ તેમનો ઉછેર કરે છે. આ રીતે આ અનાથ બાળકોને પણ માતાપિતાનું સુખ મળે છે. આપણી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી એવી સેલિબ્રિટી છે જેમણે અનાથ બાળકોને દત્તક લીધા છે અને તેઓ આ બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે. તો ચાલો આપણે જાણીએ કે આ લિસ્ટમાં કયા નામ શામેલ છે.

મંદિરા બેદી: મંદિરા બેદી, જે ટીવીની જાણીતી અભિનેત્રી છે અને હાલમાં જ એક પુત્રીને દત્તક લીધી છે. જણાવી દઈએ કે મંદિરાને એક પુત્ર છે અને પુત્રીની કમીને પૂરી કરવા માટે અભિનેત્રીએ એક અનાથ બાળકીને દત્તક લીધી છે અને તેનું નામ તારા છે. મંદિરાએ થોડા દિવસો પહેલા પોતાની પુત્રી સાથે એક તસવીર પણ શેર કરી હતી, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

સુષ્મિતા સેન: મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કરનારી બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને પણ 2 અનાથ છોકરીઓને દત્તક લીધી છે અને તે એકલી જ પોતાની દીકરીઓનો ઉછેર કરી રહી છે. જણાવી દઈએ કે સુષ્મિતાની પુત્રીઓના નામ રેને અને અલીશા છે અને તે આ બંનેને ખૂબ જ પ્રેમ કરે છે.

મિથુન ચક્રવર્તી: મિથુન ચક્રવર્તીનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. જણાવી દઈએ કે ચાર બાળકોના પિતા મિથુને તેની સૌથી નાની પુત્રી દિશાનીને દત્તક લીધી છે, અને આજે દિશાને મિથુનના પરિવારમાં સૌથી વધુ પ્રેમ મળે છે, અને મિથુનની તો તે લાડલી છે.

રવિના ટંડન: 90 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડને પણ 21 વર્ષની ઉંમરે બે છોકરીઓને દત્તક લીધી હતી તેમના નામ પૂજા અને છાયા છે. અને રવિનાએ આ બંનેનો ઉછેર ખૂબ સારી રીતે કર્યો છે અને હવે તો રવીના નાની પણ બની ગઈ છે.

સલીમ ખાન: બોલિવૂડના જાણીતા નિર્દેશક સલીમ ખાને પણ પુત્રી અર્પિતાને દત્તક લીધી હતી અને અર્પિતાને સલમાન, અરબાઝ ખાન અને સોહલે ખાન ખૂબ પ્રેમ કરે છે અને ખાસ કરીને સલમાન બહેન અર્પિતાને ખૂબ જ પ્રેમ કરે છે અને હવે અર્પિતા લગ્ન કરી ચૂકી છે. અને તેને 2 બાળકો પણ છે.

સન્ની લિયોન: બોલીવુડની જાણીતી અભિનેત્રી સન્ની લિયોને પણ એક અનાથ છોકરીને દત્તક લીધી છે અને સની અને તેના પતિ બંને આ બાળકી પર જાન છિડકે છે. અને ઘણી વાર સની પુત્રી સાથેની તસ્વીરો શેર કરે છે.

પ્રીતિ ઝિન્ટા: અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને કદાચ તમે જાણતા પણ નહિં હોય કે પ્રીતિએ એક-બે નહીં પરંતુ 34 અનાથ છોકરીઓને દત્તક લીધી છે અને પ્રીતિ આ છોકરીઓને ખૂબ જ પ્રેમ કરે છે.

નીલમ કોઠારી: અભિનેત્રી નીલમ કોઠારીએ પણ એક બાળકીને દત્તક લીધી છે જેનું નામ અહના છે. જણાવી દઈએ કે નીલમે 2011 માં સમીર સોની સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન પછી જ તેણે એક બાળકીને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો.

130 thoughts on “બોલીવુડના આ સ્ટાર્સ બન્યા અનાથ બાળકો માટે મસીહા, નંબર 7 એ તો લીધી છે 34 બાળકીઓ દત્તક

 1. I don’t even know the way I ended up here, but I thought this post was great. I don’t recognise who you might be but definitely you are going to a well-known blogger in case you are not already. Cheers!

 2. Your style is unique compared to other folks I’ve read stuff from. I appreciate you for posting when you’ve got the opportunity, Guess I will just book mark this blog.

 3. I’ll right away seize your rss feed as I can not to find your e-mail subscription link or newsletter service. Do you’ve any? Kindly permit me know in order that I may just subscribe. Thanks.

 4. It’s in reality a great and useful piece of information. I am glad that you shared this helpful information with us. Please keep us up to date like this. Thank you for sharing.

 5. Enjoyed examining this, very good stuff, appreciate it. “Curiosity killed the cat, but for a while I was a suspect.” by Steven Wright.

 6. It is in reality a nice and helpful piece of info.I am glad that you simply shared this helpfulinformation with us. Please keep us up to date like this.Thanks for sharing.

 7. I need to to thank you for this fantastic read!!I certainly loved every bit of it. I have got you saved as a favorite to look at new stuff you post…

 8. I’ve been surfing online more than 3 hours these days, yet I by
  no means found any attention-grabbing article like yours.
  It’s beautiful value enough for me. Personally, if all
  webmasters and bloggers made good content material as you did, the web might
  be much more useful than ever before.

 9. Valuable information. Lucky me I discovered your site by accident, and
  I’m stunned why this twist of fate didn’t happened
  earlier! I bookmarked it.

 10. Wonderful blog! I found it while surfing around on Yahoo
  News. Do you have any suggestions on how to get listed
  in Yahoo News? I’ve been trying for a while but I never seem
  to get there! Appreciate it

 11. Hey There. I found your blog using msn. That is a really well written article. I’ll make sure to bookmark it and return to read extra of your helpful information. Thank you for the post. I’ll definitely comeback.

 12. Hello! I could have sworn I’ve visited your blog before but after browsing
  through some of the posts I realized it’s new to me.
  Nonetheless, I’m definitely pleased I stumbled
  upon it and I’ll be book-marking it and checking back frequently!

 13. Great blog! Is your theme custom made or did you download it from somewhere?
  A design like yours with a few simple adjustements would really make my blog stand
  out. Please let me know where you got your design. Appreciate it

 14. Hello there! I know this is kinda off topic nevertheless I’d figured I’d ask.
  Would you be interested in exchanging links or maybe
  guest writing a blog article or vice-versa? My blog covers a lot of the same topics as yours and I feel we could
  greatly benefit from each other. If you are interested feel free to send me an email.
  I look forward to hearing from you! Great blog by the way!

 15. 5 วิธีแก้ปัญหาซื้อของออนไลน์ไม่ตรงปก ไม่เสียเงินฟรี KTC ช่องทางออนไลน์กลายเป็นอีกหนึ่งการซื้อขายสินค้าของผู้คนในยุคดิจิทัล ด้วยมีจุดเด่นที่ความสะดวกสบายและรวดเร็ว เพียงดำเนินการผ่านสมาร์ทโฟน ซื้อของออนไลน์

 16. Thank you for some other fantastic post. Where else may anybody get that kind of information in such a perfect manner of writing? I’ve a presentation subsequent week, and I’m at the look for such information.

 17. 📌เว็บตรงไม่ผ่านเอเย่น ระบบมั่นคง ปลอดภัยเรื่องการเงิน💯💰💸ฝาก-ถอน ระบบออโต้💰ไม่มีขั้นต่ำ ถอนเท่าไหร่ก็ได้ ไม่จำกัดครั้ง แอดมินตอบไว ตลอด24ชั่วโมง ⌚ระบบอัตโนมัติ ไม่ต้องทำเทริน์ 📝สมัครสมาชิกฟรี คลิ๊งตรงนี้เลย ⬇👇

 18. It’s difficult to find knowledgeable people in this particular subject, however, you seem like you know what you’re talking about! Thanks

 19. It’s really a nice and helpful piece of info. I am glad that you simply shared this useful info with us. Please stay us up to date like this. Thanks for sharing.

 20. Hello there, I found your website by way of Google at the same time
  as searching for a related subject, your web site got here up,
  it seems good. I’ve bookmarked it in my google bookmarks.

  Hello there, just turned into alert to your blog via Google, and located that it’s truly informative.
  I am gonna watch out for brussels. I’ll be grateful should
  you continue this in future. Numerous folks will probably be benefited out of your writing.
  Cheers!

 21. I haven¦t checked in here for some time because I thought it was getting boring, but the last several posts are great quality so I guess I¦ll add you back to my daily bloglist. You deserve it my friend 🙂

 22. This design is incredible! You definitely know how to keep a reader entertained.

  Between your wit and your videos, I was almost moved to start my own blog (well,
  almost…HaHa!) Fantastic job. I really loved what you had to say, and more than that, how you presented it.
  Too cool!

 23. I will right away grab your rss feed as I can’t find your e-mail subscription link or newsletter service.Do you’ve any? Please permit me know in order that Icould subscribe. Thanks.

 24. Greetings from California! I’m bored to death at work so I decided to check out your website on my iphone during lunch break. I really like the knowledge you present here and can’t wait to take a look when I get home. I’m surprised at how quick your blog loaded on my cell phone .. I’m not even using WIFI, just 3G .. Anyhow, wonderful blog!|

 25. My programmer is trying to persuade me to move to .net from PHP.

  I have always disliked the idea because of the expenses.
  But he’s tryiong none the less. I’ve been using Movable-type on a variety of websites for about a year
  and am nervous about switching to another platform.
  I have heard excellent things about blogengine.net.
  Is there a way I can import all my wordpress content into it?
  Any kind of help would be really appreciated!

 26. Wow, amazing blog layout! How long have you been blogging for? you make blogging look easy. The overall look of your website is fantastic, let alone the content!|

 27. Hello, you used fastest way to lose 20 poundswrite fantastic, but the last few posts have been kinda boring?I miss your great writings. Past several posts are just a bitout of track! come on!

 28. Hey! I’m at work browsing your blog from my new apple
  iphone! Just wanted to say I love reading your blog and look forward to all
  your posts! Carry on the outstanding work!

Leave a Reply

Your email address will not be published.