પબ્લિસિટી મેળવવા માટે આ 5 જોડીઓએ કર્યું લગ્નનું નાટક, નેશનલ ટીવી પર ઉડાવી રશમોની મજાક

બોલિવુડ

ટીવી પર ઘણા રિયાલિટી શો બતાવવામાં આવે છે, જેની ટીઆરપી વધારવા માટે દરેક પ્રયત્નો કરવામાં આવે છે. કેટલીકવાર શોમાં લોકોના લગ્ન કરાવવામાં આવે છે, તો ક્યારેક બે લોકો વચ્ચે જોરદાર લડત બતાવવામાં આવે છે. ઘણાં રિયાલિટી શોમાં, તમે જોયું હશે કે સ્ટાર્સના નકલી લગ્ન પણ કરાવવામાં આવે છે. હવે ચેનલ તો તેની ટીઆરપી વધારવા માટે કંઇ પણ કરશે, પરંતુ કેટલાક સ્ટાર્સ એવા પણ છે કે જેમણે નેશનલ ટીવી પર ખોટા લગ્ન કરવામાં કોઈ સંકોચ અનુભવ્યો ન હતો. આજના આ આર્ટિકલમાં અમે તમને આવા જ કેટલાક નકલી લગ્ન વિશે જણાવી રહ્યા છીએ જ્યાં દર્શકોની સામે લગ્ન અને અફેરની ખોટી વાતો રજૂ કરવામાં આવી હતી, જેથી શોની ટીઆરપી વધારી શકાય.

જસલીન મથારુ: જસલીન મથારુએ હંગામો મચાવી દીધો હતો જ્યારે તે બિગ બોસમાં ભજન ગાયક અનૂપ જલોટા સાથે તેની ગર્લફ્રેન્ડ બનીને પહોંચી હતી. પછી ખબર પડી કે બંને ફક્ત નાટક કરી રહ્યા હતા. જો કે બિગ બોસ પૂર્ણ થયા પછી પણ તેમનું નાટક અકબંધ છે. ગયા દિવસોમાં સોશિયલ મીડિયા પર જસલીન માથારુ અને અનૂપ જલોટાની દુલ્હા-દુલ્હન લુકમાં તસવીર વાયરલ થઈ હતી. ચાહકો તો તેમના લગ્નનું અનુમાન પણ લગાવવા લાગ્યા હતા, પરંતુ પાછળથી ખબર પડી કે આ તેમની આગામી ફિલ્મ માટેનો તેમનો ગેટઅપ હ્તો.

નેહા કક્કર: આ દિવસોમાં બોલિવૂડ સિંગર નેહા કક્કર રોહનપ્રીત સિંહ સાથેના તેના લગ્નને લઈને ચર્ચામાં છે. આ પહેલા નેહા સિંગર આદિત્ય નારાયણ સાથે તેના લગ્નને લઈને ચર્ચામાં આવી હતી. તેમના લગ્નની વાતો ખૂબ ચાલી હતી, પરંતુ પાછળથી ખબર પડી કે બંનેએ માત્ર તેમના આગામી પ્રોજેક્ટ માટે આ બધું કર્યું હતું.

શહનાઝ ગિલ: બિગ બોસ 13 માં ભાગ લીધા પછી શહનાઝ ગિલની લોકપ્રિયતા ઘણી વધી હતી. તેને લોકો એટલી પસંદ કરવા લાગ્યા હતા કે મેકર્સે તેના પર એક શો બનાવી દીધો હતો. શોનું નામ હતું ‘મુજસે શાદી કરોગે’ જ્યાં સ્પર્ધકો શહનાઝ સાથે લગ્ન કરવા માટે પહોંચ્યા હતા. તે એક સ્વયંવર હતો, પરંતુ શહનાઝે કોઈને પોતાના જીવનસાથી ના રૂપમાં પસંદ ન કર્યા.

પારસ છાબરા: પારસ છાબરા પણ બિગ બોસ 13 નો લોકપ્રિય સ્પર્ધક હતો. બિગ બોસ પછી ‘મુજસે શાદી કરોગે’ શો માં શહનાઝ સાથે તેની દુલ્હનને શોધવા પારસ પણ પહોંચ્યો હતો. છેલ્લા દિવસે પારસે આંચલ ખુરાનાને તેના જીવનસાથી તરીકે પસંદ કરી હતી. જો કે પછી આંચાલે પણ રિયાલિટી શોને ખોટો ગણાવીને પારસ સાથેના તેના સંબંધોની વાતને પણ ખોટી જણાવી હતી.

સારા ખાન: ‘બિગ બોસ 4’માં સારા ખાન અલી મર્ચંટ સાથેના તેના સંબંધોને લઈને ચર્ચામાં રહી હતી. બિગ બોસની આ સીઝનમાં કપલે ઘરની અંદર લગ્ન પણ કરી લીધા હતા. તેમના લગ્નથી શો એ ઘણી ટીઆરપી હાંસલ કરી હતી. જો કે, ઘરની બહાર આવતાની સાથે જ થોડા સમયમાં તેમના સંબંધ તૂટી ગયા હતા. આવી સ્થિતિમાં આ લગ્ન માત્ર એક ટીઆરપી સ્ટંટ બનીને રહી ગયા હતા.

83 thoughts on “પબ્લિસિટી મેળવવા માટે આ 5 જોડીઓએ કર્યું લગ્નનું નાટક, નેશનલ ટીવી પર ઉડાવી રશમોની મજાક

  1. บาคาร่าเกมไพ่ยอดนิยมชอบอกชอบใจกันทั่วบ้านทั่วทั้งเมืองเพราะเป็นเกมไพ่ที่เล่นง่ายจบเกมไว ก็เลยทำให้ได้เงินไว UFABET ได้เก็บเกมบาคาร่าออนไลน์มาไว้แบบครบทุกค่ายให้คุณได้เลือกเล่นอย่างจุใจ รองรับด้วยระบบฝากถอนอัตโนมัติไม่ยุ่งยากอีกอีกต่อไปแล้วครับผม

  2. Hey there! I just wanted to ask if you ever have any problems with hackers? My last blog (wordpress) was hacked and I ended up losing many months of hard work due to no backup. Do you have any solutions to prevent hackers?

  3. Hello there! This post couldn’t be written any better! Looking at this post reminds me of my previous roommate!He constantly kept preaching about this. I am goingto send this information to him. Pretty sure he’ll have a good read.Thanks for sharing!

  4. It’s nearly impossible to find educated people about this topic, but you sound like you know what you’re talking about! Thanks

  5. Thanks for your marvelous posting! I truly enjoyed reading it, you are a greatauthor. I will be sure to bookmark your blog and will often come back from now on. I want to encourage yourself tocontinue your great job, have a nice afternoon!

  6. A fascinating discussion is definitely worth comment. I do believe that you need to publish more about this topic, it may not be a taboo matter but generally folks don’t talk about such topics. To the next! All the best!!

Leave a Reply

Your email address will not be published.