અક્ષય કુમાર જ નહિં કિન્નર બનીને મોટા પડદા પર આ 10 કલાકારો પણ મચાવી ચુક્યા છે ધમાલ, નંબર 6 ને તો મળ્યો હતો એવોર્ડ

બોલિવુડ

અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર દર્શકોમાં ઘણો રંગ જમાવી રહ્યું છે. જણાવી દઈએ કે અભિનેતા અક્ષય કુમારની કિન્નર ભૂમિકા હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે. ફિલ્મમાં અક્ષયે લાલ સાડી, બંગડીઓ, મોટી બિંદી અને વાળ બાંધ્યા છે, તો અક્ષયનું આ પાત્ર જોઈને ચાહકોની આંખો ખુલી રહી ગઈ. ખરેખર, ફિલ્મની સ્ટોરી એવી છે કે તેમાં અક્ષય કુમાર પર એક કિન્નર ભૂતનો પડછાયો છે, ત્યાર પછી તે કિન્નરના રંગમાં રંગાઈ જાય છે.

ફિલ્મના ટ્રેલરમાં અક્ષય કુમારના લુક અને તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જણાવી દઈએ કે આ ફિલ્મ દિવાળીના ખાસ પ્રસંગે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે. જોકે જોવા મળે છે કે બોલિવૂડના ટોપ અભિનેતાઓ કિન્નરનું પાત્ર નિભાવવાથી બચે છે, પરંતુ ઘણા એવા અભિનેતાઓ છે જેમણે કિન્નરની ચેલેંજિંગ ભૂમિકા સ્વીકારી અને જોરદાર એક્ટિંગ કરી. ચાલો જાણીએ તે અભિનેતાના નામ.

શરદ કેલકર: કિન્નરની ભૂમિકા નિભાવનારા અભિનેતાઓમાં શરદ કેલકરનું નામ પણ શામેલ છે. ખરેખર, અક્ષય કુમાર અભિનીત ફિલ્મ લક્ષ્મી બોમ્બમાં શરદ કેલકર જ તે કિન્નર છે, જેની આત્મા અક્ષય કુમારના શરીરમાં પ્રવેશ કરે છે. આ ફિલ્મમાં, કિન્નર બનેલા શરદ કેલકરની હત્યા થઈ જાય છે, ત્યાર પછી તે અક્ષય કુમારના શરીરમાં પ્રવેશ કરે છે અને તેમના અધૂરા કામ પૂર્ણ કરે છે.

પરેશ રાવલ: પરેશ રાવલ પણ કિન્નરની ભૂમિકા નિભાવી ચુક્યા છે. તેમણે 1997 માં મહેશ ભટ્ટ નિર્દેશિત ફિલ્મ તમન્નામાં કિન્નરની ભૂમિકા નિભાવી હતી. યાદ અપાવીએ કે આ ફિલ્મમાં પરેશના પાત્રનું નામ ટિકકુ હતું. જો કે પરેશ રાવલની આ એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી.

આશુતોષ રાણા: ફિલ્મોમાં ટ્રાન્સજેન્ડર પાત્રોની વાત હોય અને જો આશુતોષ રાણાના નામનો ઉલ્લેખ ન કરવામાં આવે તો તે તેમની સાથે અન્યાય થશે. જોકે આશુતોષ રાણાએ ઘણા ઉત્તમ અને યાદગાર પાત્રો નિભાવ્યા છે, પરંતુ ફિલ્મ સંઘર્ષમાં લજ્જા શંકર પાંડે નામના કિન્નરની ભૂમિકા નિભાવીને આશુતોષ રાણા એ ચાહકોના દિલમાં એક અલગ ઓળખ બનાવી હતી. તમને જણાવી દઈએ કે તેમનું પાત્ર ખૂબ જ ડરામણું હતું, કારણ કે ફિલ્મમાં લજ્જા શંકર પાંડે બાળકોને પકડીને મારી નાખતા હતા. આ સિવાય આશુતોષે ફિલ્મ શબનમ મૌસીમાં પણ એક કિન્નરની ભૂમિકા નિભાવી હતી, જેને રાજકારણમાં આવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

રવિ કિશન: ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાન કહેવાતા અભિનેતા રવિ કિશને માત્ર ભોજપુરી જ નહીં પરંતુ ઘણી હિન્દી ફિલ્મોમાં જબરદસ્ત એક્ટિંગ કરી છે. તે પણ કિન્નરનું પાત્ર નિભાવી ચુક્યા છે. ફિલ્મ રઝ્ઝો માં રવિ કિશનના કિન્નર પાત્રની ખૂબ પ્રસંશા કરવામાં આવી હતી.

મહેશ માંજરેકર: રઝ્ઝો ફિલ્મમાં જ અભિનેતા મહેશ માંજરેકરે કિન્નરની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં તેની જબરદસ્ત એક્ટિંગ જોઈને ચાહકોને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મહેશ માંજરેકરને સાડી પહેરેલા અને કિન્નાર બનેલા જોઈને ચાહકોની આંખો ખુલીને ખુલી રહી ગઈ હતી અને દરેક તેમની જબરદસ્ત એક્ટિંગની પ્રસંશા કરી રહ્યા હતા.

સદાશિવ અમરાપુરકર: બોલીવુડની ફિલ્મોમાં અનેક શાનદાર એક્ટિંગ કરી ચુકેલા સદાશિવ અમરાપુરકરે પણ કિન્નરની ભૂમિકા નિભાવી છે. વર્ષ 1991 માં મોટા પડદા પર રિલીઝ થયેલી ફિલ્મ સડકમાં સદાશિવે મહારાણીની ભૂમિકા નિભાવી હતી અને ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી. આ જબરદસ્ત એક્ટિંગ માટે સદાશિવ અમરાપુરકરને અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

પ્રશાંત નારાયણન: ઇમરાન હાશ્મી અભિનીત ફિલ્મ મર્ડર 2, તમને બધાને યાદ હશે. હા, આ ફિલ્મમાં જે ટ્રાન્સજેન્ડરની ભુમિકામાં દેખાયા તે પ્રશાંત નારાયણન હતા. યાદ કરવીએ કે આ ફિલ્મમાં પ્રશાંતનું નામ ધીરજ પાંડે હતું. ધીરજ પાંડે નામનું પાત્ર ખૂબ જ ભયાનક હતું, કારણ કે તે મહિલાઓને તડપાવીને મારતા હતા. આવી ભયાનક ભૂમિકા નિભાવનારા પ્રશાંતની પ્રશંસા કરવા માટે ઘણા બધા લોકગીત બનાવવામાં આવ્યા હતા.

રાખી સાવંત: મોડેલ અને અભિનેત્રી રાખી સાવંત પણ કિન્નરની ભુમિકામાં મોટા પડદે દેખાઈ ચુકી છે. ફિલ્મ મસ્તી તમને બધાને યાદ હશે, આ ફિલ્મમાં રાખીએ કિન્નરની નાનકડી ભૂમિકા નિભાવી હતી.

અલી ઝકારીયા: અભિનેતા અલી ઝકરીયાએ પણ કિન્નરની ભૂમિકા નિભાવી છે. ફિલ્મ ‘દરમિયાં’માં અલી ઝકરિયાની કિન્નરની ભૂમિકામાં જોવા મળી હતી.

નિર્મલ પાંડે: ફિલ્મ ડાયરામાં અભિનેતા નિર્મલ પાંડેએ કિન્નરની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ માટે કિન્નરની ભૂમિકા નિભાવવા માટે અભિનેતાઓ મળી રહ્યા ન હતા, તે પછી જ્યારે નિર્મલ પાંડેને આ ઓફર મળી તો તેમણે ખુશીથી આ ઓફર સ્વીકારી લીધી હતી. જોકે નિર્મલ પાંડેને જબરદસ્ત એક્ટિંગ માટે તેમને પેરિસ્માં બેસ્ટ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો.

98 thoughts on “અક્ષય કુમાર જ નહિં કિન્નર બનીને મોટા પડદા પર આ 10 કલાકારો પણ મચાવી ચુક્યા છે ધમાલ, નંબર 6 ને તો મળ્યો હતો એવોર્ડ

  1. I’m on business traduo em ingls urso polar Which brings us to Naomi’s yoga skirt. It looks great but let’s face it, considering she wore shorts underneath it to protect her modesty means that it was almost certainly surplus to requirements.

  2. I need to to thank you for this wonderful read!! I certainly enjoyed every bit of it. I have you saved as a favorite to check out new stuff you post…

  3. I blog quite often and I genuinely thank you for your content. This article has really peaked my interest. I will take a note of your blog and keep checking for new information about once per week. I opted in for your Feed too.

  4. An interesting discussion is worth comment. I do believe that you should publish more about this issue, it might not be a taboo subject but typically folks don’t discuss such topics. To the next! Many thanks!!

  5. Wow! This can be one particular of the most beneficial blogs We ave ever arrive across on this subject. Actually Excellent. I am also an expert in this topic therefore I can understand your hard work.

  6. Hey There. I found your blog the usage of msn. That is a very well written article. I’ll make sure to bookmark it and return to learn extra of your useful info. Thanks for the post. I’ll definitely comeback.

  7. An attention-grabbing dialogue is value comment. I think that you must write more on this matter, it may not be a taboo topic but usually individuals are not sufficient to speak on such topics. To the next. Cheers

Leave a Reply

Your email address will not be published.