આશ્ચર્યજનક: દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ભક્તોને મળે છે પ્રસાદના રૂપમાં સોનું, અહિં જાણો ક્યાં આવેલું છે આ મંદિર

Uncategorized

ધારો કે તમે કોઈ મંદિરમાં પૂજા કરવા માટે ગયા છો અને પૂજા પૂર્ણ થયા પછી પૂજારી તમારા હાથ પર પ્રસાદ રાખે છે. તમે આંખો ખોલીને જુવો છો તો પ્રસાદની જગ્યાએ સોનું હોય છે. તમને જોઈને જરૂર આશ્ચર્ય થશે. પણ વિશ્વાસ રાખો તેનાથી પણ વધુ આશ્ચર્ય આ સમાચાર સાંભળ્યા પછી થશે. દુનિયામાં એક એવું મંદિર છે જ્યાં પ્રસાદના રૂપમાં સોનું આપવામાં આવે છે.

આ કોઈ બનાવટી વાત નથી પણ વાસ્તવિકતા છે. આ મંદિર બીજે ક્યાંય નહીં પણ ભારતમાં સ્થિત છે. આ મંદિર મધ્યપ્રદેશના રતલામમાં સ્થિત મહાલક્ષ્મીનું મંદિર છે. આ મંદિરમાં વર્ષમાં થોડા દિવસો માટે કુબેરનો ખજાનો વહેંચવામાં આવે છે. ચાલો આપણે જાણીએ કે આ શા માટે અને કેમ કરવામાં આવે છે.

ક્યાંથી આવે છે સોનું અને ચાંદી: ખરેખર તે ભારતનું એક ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. અહીં માતા લક્ષ્મીના હજારો ભક્તો કરોડો રૂપિયાનો ચઢાવો ચઢાવે છે. કેટલાક ભક્તો સોના-ચાંદીના આભૂષણો પણ ચઢાવના રૂપમાં ચઢાવે છે. આ મંદિરમાં સૌથી વધુ ભીડ દિવાળી દરમિયાન હોય છે અને તે જ સમયે સૌથી વધુ ચઢાવો ચઢાવવામાં આવે છે. ધનતેરસ અને દિવાળીના દિવસે માતા લક્ષ્મીના ભક્તો પોતાની મરજીથી આ મંદિરમાં પૈસા અને સોના-ચાંદી અર્પણ કરે છે. તે સમયે આ મંદિર નોટો અને સોના-ચાંદીથી ભરેલું રહે છે.

શા માટે આપવામાં આવે છે પ્રસાદના રૂપમાં સોનું અને ચાંદી: દિવાળીની પૂજા પછી જે પણ ભક્ત આ મંદિરે આવે છે, તેમને પ્રસાદના રૂપમાં તે જ સોનું આપવામાં આવે છે જે ચઢાવાના રૂપમાં અર્પણ કરવામાં આવ્યું છે. લોકો અહીં પ્રસાદ લેવા માટે દૂર-દૂરથી આવે છે. અહીંના પૂજારીઓ કહે છે કે લોકો આ પ્રસાદને શુકન માને છે અને તેમાં મળેલા સોના-ચાંદી અને પૈસાનો ખર્ચ કરતા નથી, પરંતુ તેને સંભાળીને પોતાની તિજોરીમાં રાખે છે. જેના કારણે તેમના જીવનમાં પૈસા અને અનાજની વૃદ્ધિ થાય છે.

આ મંદિરમાં જે પણ ચઢાવો ચઢાવવામાં આવે છે તેનો હિસાબ રાખવામાં આવે છે, જેથી ચઢાવો આપનાર ભક્તને તેનો હિસાબ આપવામાં આવે. મંદિરની ચેકીંગ અને સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત રહે છે. દર વર્ષે અહીં ચઢાવાની આ પરંપરાને જોવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો આવે છે. જો તમે પણ ચઢાવાની આ અદ્દભૂત પરંપરા જોવા માંગો છો, તો પછી આ વર્ષે દિવાળી પર પહોંચો રતલામ અને જુવો તમારી પોતાની આંખોથી.

95 thoughts on “આશ્ચર્યજનક: દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ભક્તોને મળે છે પ્રસાદના રૂપમાં સોનું, અહિં જાણો ક્યાં આવેલું છે આ મંદિર

 1. Wonderful work! This is the type of information that should be shared across the web. Shame on the search engines for no longer positioning this post upper! Come on over and seek advice from my site . Thanks =)|

 2. Wonderful goods from you, man. I have understand your stuff previous to and you are just extremely magnificent. I really like what you have acquired here, certainly like what you’re saying and the way in which you say it. You make it entertaining and you still care for to keep it sensible. I cant wait to read far more from you. This is really a great site.|

 3. Great goods from you, man. I have understand your stuff previous to and you are just too fantastic. I actually like what you’ve acquired here, really like what you’re stating and the way in which you say it. You make it enjoyable and you still take care of to keep it wise. I can’t wait to read much more from you. This is actually a terrific site.|

 4. I’m curious to find out what blog system you’re using? I’m having some small security issues with my latest website and I would like to find something more safeguarded. Do you have any recommendations?|

 5. Definitely consider that which you stated. Your favorite justification appeared to be at the web the simplest thing to consider of. I say to you, I definitely get irked whilst folks think about concerns that they plainly do not know about. You controlled to hit the nail upon the highest and outlined out the entire thing with no need side-effects , folks could take a signal. Will likely be again to get more. Thank you|

 6. Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make your point. You clearly know what youre talking about, why waste your intelligence on just posting videos to your site when you could be giving us something enlightening to read?|

 7. Thank you for the good writeup. It in truth was a entertainment account it. Look complex to more delivered agreeable from you! By the way, how can we keep in touch?|

 8. Terrific article! That is the kind of info that should be shared across the net. Shame on the seek engines for not positioning this post higher! Come on over and discuss with my website . Thanks =)|

 9. I think this is among the most important info for me. And i am glad reading your article. But should remark on few general things, The web site style is wonderful, the articles is really nice : D. Good job, cheers|

 10. My coder is trying to persuade me to move to .net from PHP. I have always disliked the idea because of the expenses. But he’s tryiong none the less. I’ve been using WordPress on a variety of websites for about a year and am anxious about switching to another platform. I have heard good things about blogengine.net. Is there a way I can transfer all my wordpress content into it? Any kind of help would be really appreciated!|

 11. I just could not depart your web site prior to suggesting that I really loved the usual information a person provide to your guests? Is gonna be again steadily to inspect new posts|

 12. You actually make it seem so easy with your presentation but I find this topic to be actually something that I think I would never understand. It seems too complicated and extremely broad for me. I am looking forward for your next post, I will try to get the hang of it!|

 13. A fascinating discussion is definitely worth comment. I do believe that you should publish more on this subject, it might not be a taboo subject but usually folks don’t discuss these issues. To the next! All the best!!|

 14. fantastic submit, very informative. I’m wondering why the opposite experts of this sector don’t realize this. You should proceed your writing. I’m sure, you’ve a great readers’ base already!|

Leave a Reply

Your email address will not be published.