આજે મહા પૂર્ણિમાના દિવસે આ 5 રાશિના લોકોને ભગવાન વિષ્ણુ આપશે સૌભાગ્યનું વરદાન

રાશિફળ

આજે મહા પૂર્ણિમા છે. મહા મહીનાની પૂનમ મહા પૂર્ણિમા કહેવામાં આવે છે. અમે તમને શનિવાર 27 ફેબ્રુઆરીનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. રોજિંદા ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, લગ્ન અને પ્રેમ જીવનથી સંબંધિત બધી માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો છો કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તો પછી વાંચો રાશિફળ 27 ફેબ્રુઆરી 2021.

મેષ રાશિ: આજે તમે તમારો મહત્વપૂર્ણ સમય પોતાના મહત્વપૂર્ણ કામને આપશો તો સારું રહેશે. આવકમાં ઘટાડો થશે અને થોડું નુક્સાન પણ થઈ શકે છે, તેથી સાવચેતી રાખવી જરૂરી રહેશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે અને તમને પરિવારના સભ્યોનો સાથ મળશે. કોઈ સંબંધી તરફથી તમને અચાનક સરપ્રાઈઝ મળશે. જે લોકો લવ લાઈફ જીવી રહ્યા છે તેમના માટે આજનો દિવસ સારો રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી ગિફ્ટ મળશે.

વૃષભ રાશિ: આજે તણાવની વચ્ચે સારા સમાચાર મળવાથી મનને આનંદ મળશે. પ્રેમ સંબંધોમાં જોશ અને ઉત્સાહ વધશે. ઈચ્છા મુજબ કામ ન કરી શકવાને કારણે તમે નારાજ થઈ શકો છો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારા જીવનસાથીનો અમર્યાદિત પ્રેમ અને સાથ તમારા પ્રેમના બંધનને વધૂ મજબૂત બનાવશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન નહિં લાગે. પરિવારના સભ્યો સાથે આનંદિત સમય પસાર કરશો.

મિથુન રાશિ: આજે તમે વાહનો અથવા ઇલેક્ટ્રોનિક ચીજોની ખરીદી કરશો, જેનાથી ખર્ચમાં વધારો થશે. નસીબનો સાથ મળશે, જેનાથી અટકેલી યોજના ચાલવા લાગશે. વિવાહિત જીવનમાં તણાવ વધી શકે છે, તેથી સાવચેત રહો. લવ લાઈફ જીવતા લોકોને સારા પરિણામ મળશે. ધંધામાં સફળતા મળશે. શરીરને આરામ અને મનને કામ મળશે. તમારું મનોબળ ઉંચું રહેશે, પરંતુ બોલવા કરતા વધારે તમારે તમારા કામ પર ધ્યાન આપવું જોઈએ.

કર્ક રાશિ: આજે તમે ઉર્જાથી ભરપુર રહેશો, તમારા આકર્ષણ અને કુશળતાથી આજે ઘર-ઓફિસમાં બધા પ્રભાવિત થશે. કોઈ જૂના મિત્ર સાથેના સંપર્કથી મન પ્રસન્ન થશે. બિનજરૂરી વિચારોના કારણે મન પરેશાન થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ધંધા અને નોકરી માટે આજનો દિવસ ખૂબ સારો રહેશે. માતાપિતાના આશીર્વાદથી આજે જે કાર્ય શરૂ કરશો, તેને ટૂંક સમયમાં જ પૂર્ણ કરી લેશો.

સિંહ રાશિ: તમારી સામે આજે અણધાર્યા ખર્ચ આવી શકે છે. વિવાહિત લોકોનું વિવાહિત જીવન પણ આજે સારું રહેશે અને જીવન સાથી સાથે નિકટતા વધશે. કાર્ય સાથે જોડાયેલા સારા સમાચાર તમને ખુશ કરશે. તમારા પરિવારના સભ્યો સાથેના તમારા સંબંધો સુમેળભર્યા રહેશે. કાર્યક્ષેત્ર પર તમારી પ્રશંસા થશે અને તમને પ્રમોશન મળશે. તમને લાગી શકે છે કે બીજા તમને પડકાર આપી રહ્યા છે. પોતાની વાણીમાં તમે નિયંત્રણ લાવી શકો છો.

કન્યા રાશિ: આજે તમારા બોસ ખુશ થઈ શકે છે. બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહો. કોઈ પ્રિય વ્યક્તિ દુઃખી થઈ શકે છે. બિનજરૂરી માનસિક ચિંતા થઈ શકે છે. કોઈ પોતાનાની યાદ આવશે. આજે અહીંનું ત્યાં કરવાથી બચો. તમારે તમારા પરિવારના સભ્યો સાથે પ્રેમ અને સંવાદિતા જાળવવી જોઈએ. પારિવારિક રીતે પડકારજનક દિવસ રહેશે કારણ કે એક નાનકડી દલીલ ગંભીર વળાંક લેશે, તમારા જીવનસાથીને દુઃખ થશે.

તુલા રાશિ: આજે તમારા જીવનમાં ચાલી રહેલી બધી પરેશાનીઓ દૂર થઈ જશે. આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. ધર્મ અને પૂજા-પાઠમાં રસ રહેશે. અનૈતિક કાર્યોને કારણે તમારે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. સંઘર્ષની સંભાવના રહેશે. કેટલીક નવી માહિતી મળી શકે છે. પરિવાર સાથે આનંદ આવશે. ચીજો પ્રત્યે તમારું વલણ તુચ્છ નહીં હોય. તમે વ્યર્થની લડાઈ ન કરો.

વૃશ્ચિક રાશિ: આજે બધા પ્રયત્નો કરવા છતાં પણ આર્થિક સ્થિતિ તમારા પક્ષમાં નહીં રહે. વિદ્યાર્થીઓ કોઈપણ સમસ્યા વગર તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ સ્નાયુઓમાં દુખાવો તમને પરેશાન કરશે. તમારા મનમાં ખુશી રહેશે, જેથી દરેક કાર્ય સારી રીતે પૂર્ણ કરશો. તેની અસર તમારા વિવાહિત જીવન પર પણ પડશે અને તેમાં પ્રેમ પણ વધશે. સામાજિક કાર્યોમાં તમે સારો સાથ આપશો.

ધન રાશિ: આજે જો તમે કોઈની ગુપ્ત બાબતો જાણો છો તો તે કોઈને પણ ન જણાવો. શાંતિથી કામ કરવું પડશે. કોઈ સારા સમાચાર મનને આનંદિત કરશે. સ્નાયુઓમાં ખેંચાણ અને તણાવ થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે દલીલ ન કરો. તમારા મનમાં ફરજો અને જવાબદારીઓ સૌથી મહત્વપૂર્ણ છે. મોટા-મોટા લોકો સાથેની મુલાકાત તમને ભવિષ્યમાં ફાયદો અપાવશે. પારિવારિક સંબંધો મજબૂત બનશે.

મકર રાશિ: દિવસભર માનસિક રીતે સ્વસ્થ રહેશો. નસીબનો સાથ મળવાથી કાર્યોમાં એક સાથે સફળતા મળી શકે છે. તમે અનૈતિક કાર્યો તરફ આકર્ષિત રહી શકો છો. તમારા જીવન સાથી સાથે પ્રેમ અને સંવાદિતા જાળવો. ધાર્મિક પૂજામાં તમારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે. વિદેશ જવાના તમારા પ્રયત્નો સફળ થશે. આ સમય છે તમારી ઈચ્છાને સમજવાનો અને તેને પરિપૂર્ણ કરવા માટે સખત મહેનત કરવાનો છે.

કુંભ રાશિ: મનમાં ઉલટાં-સીધા વિચારો તમને પરેશાન કરશે. સ્નાયુઓનો દુખાવો તમને પીડા આપી શકે છે. વિવાહિત કપલ વચ્ચે પ્રેમ અને સ્નેહ વધશે. કાર્યક્ષેત્રમાં થોડી અડચણ આવશે. તમારે તમારા હઠીલા વર્તન પર કામ કરવાની જરૂર છે કારણ કે તમે પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો. આજે અચાનક તમને કોઈ ફંક્શનમાં જવાની તક મળશે.

મીન રાશિ: આજે તમારા માટે સારું રહેશે દિવસને શાંતિ અને સંયમથી પસાર કરો. જીવન સાથી સાથે પ્રેમ અને સંવાદિતા વધશે. આવનારા સમયમાં તમને સંબંધીઓ તરફથી સારા પ્રસંગમાં જવાનું આમંત્રણ મળશે. તમે તમારા બાકી રહેલા કાર્યોને પૂર્ણ કરવાની યોજના બનાવી શકો છો. તમારું વિવાહિત જીવન સારું રહેશે. કંઈક નવું શીખવાના પ્રયત્નો તમને અદ્ભુત અનુભવ કરાવશે. જીવનસાથી તરફથી તમને ખૂબ જ પ્રેમ મળશે.

588 thoughts on “આજે મહા પૂર્ણિમાના દિવસે આ 5 રાશિના લોકોને ભગવાન વિષ્ણુ આપશે સૌભાગ્યનું વરદાન

 1. An outstanding share! I’ve just forwarded this onto a friend who was conducting a little research on this.
  And he in fact ordered me lunch because I discovered it for him…
  lol. So let me reword this…. Thanks for the meal!!
  But yeah, thanks for spending time to talk about this issue here on your web page.

 2. Hey there would you mind letting me know which webhost you’re using?
  I’ve loaded your blog in 3 completely different web browsers and I must say this blog loads a lot faster then most.
  Can you suggest a good web hosting provider at a fair price?
  Thanks, I appreciate it!

 3. Hi, I do believe this is a great website. I stumbledupon it
  😉 I will revisit once again since i have book marked it.
  Money and freedom is the best way to change, may you be rich and continue to
  guide other people.

 4. Hi, There’s no doubt that your web site might be having internet browser compatibility issues.
  Whenever I take a look at your website in Safari, it looks fine however,
  if opening in I.E., it has some overlapping issues. I just
  wanted to provide you with a quick heads up!
  Besides that, wonderful site!

 5. I was recommended this blog via my cousin. I am now not
  certain whether this publish is written through him as nobody else understand such detailed about my difficulty.
  You are incredible! Thank you!

 6. Interesting blog! Is your theme custom made or did you download it
  from somewhere? A theme like yours with a few simple tweeks would really make my blog jump out.
  Please let me know where you got your design. Bless you

 7. I truly love your blog.. Great colors & theme. Did you create
  this website yourself? Please reply back as I’m attempting to create my very own site
  and would love to find out where you got this from or what the theme is
  called. Thanks!

 8. A person necessarily assist to make significantly posts I might state.
  This is the first time I frequented your web page and to this point?
  I surprised with the research you made to make this particular
  submit extraordinary. Excellent activity!

 9. Pretty part of content. I just stumbled upon your site and in accession capital to say that I get in fact loved account your blog posts.

  Anyway I will be subscribing for your feeds or even I fulfillment you get entry to consistently
  quickly.

 10. This is really interesting, You are a very skilled blogger.
  I’ve joined your feed and sit up for seeking more of your great post.
  Also, I’ve shared your website in my social
  networks

 11. Its such as you learn my thoughts! You seem
  to know so much approximately this, such as you wrote the ebook in it or something.
  I believe that you just could do with a few percent to force the message home a little bit,
  however other than that, this is magnificent blog. A great read.
  I’ll definitely be back.

 12. Howdy would you mind letting me know which web host you’re working with?

  I’ve loaded your blog in 3 different internet browsers
  and I must say this blog loads a lot quicker then most.
  Can you suggest a good internet hosting provider at a reasonable price?
  Kudos, I appreciate it!

 13. Simply want to say your article is as amazing.
  The clearness in your submit is simply cool and that i could assume you are knowledgeable on this subject.
  Fine with your permission allow me to grab your feed to stay up to date with forthcoming post.
  Thank you a million and please carry on the gratifying work.

 14. Simply want to say your article is as amazing. The clarity in your post is just spectacular and i can assume you’re an expert
  on this subject. Fine with your permission let me to grab your feed to keep updated
  with forthcoming post. Thanks a million and please carry on the gratifying work.

 15. Pretty nice post. I just stumbled upon your blog and wished to say
  that I have truly enjoyed browsing your blog posts.
  After all I will be subscribing to your feed and I hope you write again soon!

 16. hello!,I love your writing very much! proportion we communicate extra approximately your article on AOL?
  I need a specialist in this house to resolve my problem.
  May be that is you! Looking ahead to see you.

 17. Hey there! This is my first visit to your blog! We are a
  team of volunteers and starting a new project in a community in the same niche.
  Your blog provided us beneficial information to work on. You have done a extraordinary job!

 18. Hi there i am kavin, its my first time to commenting anyplace, when i read this post i thought
  i could also create comment due to this brilliant article.

 19. A person essentially lend a hand to make significantly articles I would state.
  That is the first time I frequented your web page
  and to this point? I amazed with the analysis you made to create this actual submit incredible.
  Magnificent activity!

 20. Thank you for any other magnificent post. Where else could
  anyone get that kind of info in such an ideal manner of
  writing? I’ve a presentation next week, and I’m at the search for
  such information.

 21. Whats up very cool site!! Guy .. Beautiful .. Wonderful .. I will bookmark your
  blog and take the feeds additionally? I am glad to seek out so
  many helpful information here within the publish, we want work out more techniques in this regard, thanks for
  sharing. . . . . .

 22. It is perfect time to make some plans for the future
  and it is time to be happy. I have read this post
  and if I could I want to suggest you few interesting things or
  suggestions. Perhaps you can write next articles referring to this article.
  I wish to read even more things about it!

 23. hey there and thank you for your information – I have
  certainly picked up something new from right here.

  I did however expertise a few technical issues using
  this site, as I experienced to reload the site many times previous to I
  could get it to load correctly. I had been wondering if your hosting
  is OK? Not that I am complaining, but slow loading
  instances times will often affect your placement in google and can damage your high-quality score
  if advertising and marketing with Adwords.
  Well I am adding this RSS to my email and could look out
  for much more of your respective exciting content.
  Make sure you update this again soon.

 24. I have been browsing online more than 3 hours lately,
  yet I by no means found any attention-grabbing article like yours.

  It is lovely value sufficient for me. In my view, if all website owners and bloggers made good content material as you
  probably did, the net shall be much more useful
  than ever before.

 25. I am really enjoying the theme/design of your site. Do you ever run into
  any internet browser compatibility issues? A number of my blog readers
  have complained about my site not working correctly in Explorer but looks great in Firefox.

  Do you have any ideas to help fix this issue?

 26. I was wondering if you ever thought of changing the page layout of your website?
  Its very well written; I love what youve got to say.

  But maybe you could a little more in the way of content so people could
  connect with it better. Youve got an awful lot of text for only having one or two pictures.
  Maybe you could space it out better?

 27. A person necessarily assist to make severely posts I might state.
  That is the very first time I frequented your website page and up to
  now? I amazed with the analysis you made to create this particular publish
  amazing. Wonderful activity!

 28. Thanks for a marvelous posting! I seriously enjoyed reading it,
  you could be a great author.I will ensure that I bookmark your blog
  and will come back very soon. I want to encourage continue your great writing,
  have a nice morning!

 29. Hey there! This is kind of off topic but I need some help from an established blog.

  Is it hard to set up your own blog? I’m not very techincal but I can figure
  things out pretty fast. I’m thinking about creating my own but I’m not sure where to start.

  Do you have any points or suggestions? Thanks

 30. Undeniably believe that which you said. Your favorite justification appeared
  to be on the net the easiest thing to be aware of. I say to you,
  I definitely get irked while people think about worries
  that they plainly don’t know about. You managed to hit the nail upon the top and
  also defined out the whole thing without having side-effects , people can take a signal.
  Will likely be back to get more. Thanks

 31. What’s up every one, here every person is sharing such know-how,
  so it’s pleasant to read this website, and I used to pay a quick visit this webpage
  every day.

Leave a Reply

Your email address will not be published.