ઘરના મંદિરમાં ન રાખો આ ચીજો, નહિં તો કરવો પડશે આર્થિક તંગીનો સામનો

ધાર્મિક

શાસ્ત્રોમાં પૂજા કરવાના કેટલાક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ભગવાનની પૂજા કરવાની યોગ્ય રીત જણાવવામાં આવી છે. સાથે જ કઈ ચીજો પૂજા ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે, તેનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં મળે છે. ખરેખર દરેક ઘરમાં મંદિર મહત્વપૂર્ણ સ્થાન હોય છે અને તે હંમેશાં યોગ્ય દિશામાં બનાવવું જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં મંદિર બનાવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

વાસ્તુ અનુસાર પૂજાઘર હંમેશા સાફ રાખવું જોઈએ અને દરરોજ સવારે તેની સફાઈ કરવી જોઈએ. સાથે જ નીચે જણાવેલી ચીજો ભૂલથી પણ પૂજાઘરમાં ન રાખવી જોઈએ. આ ચીજોને પૂજા ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ લાગે છે અને પૂજા પણ સફળ માનવામાં આવતી નથી. તો ચાલો જાણીએ તેવી કઈ ચીજો છે જેને પૂજાઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે અને તે ચીજો પૂજાઘરમાં હોવાથી પાપ વધે છે.

ઉપયોગમાં લીધેલી ચીજો: ઘણા લોકો હવન અને પૂજામાં વધેલી ચીજો પૂજાઘરમાં રાખી દે છે. જેને અયોગ્ય માનવામાં આવે છે. હંમેશા હવન અને પૂજા કર્યા પછી વધેલી ચીજો જળમાં પ્રવાહિત કરવી જોઈએ અને ક્યારેય પણ આ ચીજોનો બીજી વખત ઉપયોગ કરવો જોઈએ નહિં. જોકે હળદર, લવિંગ, ચોખા, લોટ જેવી ચીજો વધે તો તેને રસોડામાં રાખી શકાય છે અને રસોઈ બનાવવામાં તેનો ઉપયોગ કરી શકાય છે.

વાસી ફૂલો ન રાખો: પૂજા દરમિયાન ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે અને ભગવાનને ફૂલોની માળા અર્પણ કરવામાં આવે છે. ઘણા લોકો દરરોજ ભગવાનને ફૂલો અર્પણ કરે છે અને ફૂલોની માળા પહેરે છે. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે પૂજાઘરમાં વાસી ફૂલ ક્યારેય ન રાખો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર વાસી ફૂલ પૂજાઘરમાં હોવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. ઘરમાં ગરીબી આવે છે.

બે શંખ ન રાખો: પૂજાઘરમાં ક્યારેય બે શંખ ન રાખો. પૂજાઘરમાં હંમેશા એક શંખ રાખવો જોઈએ. શંખમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે તેને પૂજાઘરમાં રાખવાથી ક્યારેય પૈસાની અછત થતી નથી. અને મંદિરમાં એક કરતા વધુ શંખ રાખવાથી સકારાત્મકતાનો પ્રવાહ થઈ શકતો નથી.

ન રાખો પૂર્વજોની તસવીરો: પૂજાઘરમાં ક્યારેય પણ તમારા પૂર્વજોની તસવીરો ન રાખો. પૂજાઘરમાં હંમેશા ભગવાનની તસવીરો રાખવી જોઈએ. આ ઉપરાંત મંદિરમાં ક્યારેય પાંચથી વધૂ મૂર્તિ ન રાખવી જોઈએ. સાથે જ શનિદેવની મૂર્તિ પણ મંદિરમાં ન રાખવી જોઈએ.

2 thoughts on “ઘરના મંદિરમાં ન રાખો આ ચીજો, નહિં તો કરવો પડશે આર્થિક તંગીનો સામનો

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.