ટીવીની આ 8 અભિનેત્રીઓને છે ટેટુનો શોખ, પોતાના શરીર પર બનાવ્યા છે અજીબોગરીબ ટેટુ, જુવો તસવીર

Uncategorized

બોલીવુડ હોય કે ટીવિની દુનિયાના સ્ટાર્સ બધાને ટેટુનો શોખ છે. આજકાલ સેલેબ્સના શરીર પર ટેટૂ હોવું એક ફેશન બની ગઈ છે. આવી સ્થિતિમાં ટીવીની અભિનેત્રીઓમાં ટેટૂ બનાવવું ખૂબ જ ફેમસ થઈ રહ્યું છે. આમાંની કેટલીક અભિનેત્રીઓના ગળા પર ટેટૂ બનાવ્યું છે તો કોઈકે પગમાં ટેટુ બનાવ્યું છે. જોકે આ અભિનેત્રીઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ટેટૂ બતાવતા જોવા મળે છે. તો આજે અમે તમને આ પોસ્ટ દ્વારા તે ટીવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમણે તેમના શરીર ઉપર ખાસ ટેટુ બનાવ્યા છે.

જેનિફર વિંગટ: જેનિફર હંમેશાં તેની સ્ટાઇલિશ અને હોટ સ્ટાઇલ માટે સોશિયલ મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. સાથે તેનું ટેટૂ પણ હંમેશા ચર્ચામાં રહે છે. ખરેખર જેનિફરે તેના શરીર પર હકુના મટાટા લખાવ્યું છે, જેનો અર્થ છે બેફીકર. જોકે જેનિફર ટીવીની સૌથી બિંદાસ અભિનેત્રી છે.

અનિતા હસનંદાની: ટીવીની નાગીન તરીકે ઓળખાતી અભિનેત્રી અનિતા હસનંદનીને પણ ટેટૂનો ખૂબ શોખ છે. તેણે પોતાના કાંડા પર આર અક્ષરનું ટેટું બનાવ્યું છે. ખરેખર આ તેના જીવનસાથીના નામનો પહેલો અક્ષર છે. જણાવી દઈએ કે અનિતાના પતિનું નામ રોહિત રેડ્ડી છે.

કવિતા કૌશિક: ટીવી અભિનેત્રી કવિતા કૌશિકને પણ ટેટૂનો ખૂબ શોખ છે. કવિતાએ તેની પીઠ પર ભગવાન શિવનું ટેટૂ બનાવ્યું છે, તો તેની કમર પર શ્રીકૃષ્ણનું ટેટુ બનાવ્યુ છે. ઘણી વાર કવિતા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ ટેટૂઝ ફ્લોંટ કરતી જોવા મળે છે.

રશ્મિ દેસાઇ: પ્રખ્યાત ટીવી અભિનેત્રીઓમાંની એક રશ્મિ દેસાઇને કોણ નથી ઓળણતું? રશ્મિ દેસાઇ તેની સુંદર એક્ટિંગ માટે જાણીતી છે. સાથે તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને તેની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. ટેટુની વાત કરીએ તો આ બાબતમાં રશ્મિ કોઈથી પાછળ નથી. જણાવી દઈએ કે રશ્મિએ તેના ડાબા પગ પર કમળના ફૂલનું ટેટૂ બનાવ્યું છે. રશ્મિ ઘણીવાર પોતાનું ટેટૂ ફ્લોંટ કરતી જોવા મળે છે.

દેવોલિના ભટ્ટાચાર્ય: ટીવી સીરિયલ સાથ નિભાના સાથિયાથી ઘર ઘરમાં પોતાની અલગ ઓળખ બનાવનારી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જોકે તે ઘણી તસવીરોમાં પોતાના ટેટૂઝ ફ્લોંટ કરતી જોવા મળે છે. અભિનેત્રીએ તેની કમર, ગરદન અને હાથ પર ટેટુ બનાવ્યા છે. દેવોલિનાએ ગરદન પર ઈનફિનિટી સાઈનનું ટેટૂ બનાવ્યું છે, જેમાં ફેથ અને ફેમિલી લખાવ્યું છે. તેનો અર્થ છે વિશ્વાસ અને કુટુંબ. સાથે તેણે તેના હાથ પર ૐ લખાવ્યું છે.

અદા ખાન: અદા ખાન પણ એક ટેટૂની શોખીન અભિનેત્રી છે, જેણે કાંડા પર તેની માતાના નામનું ટેટૂ કરાવ્યું છે. અદા તેની સ્ટાઇલ અને ફેશનને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે.

અવિકા ગૌર: ટીવી ઇન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અભિનેત્રીના લિસ્ટમાં ટોપ પર રહેલી અવિકા ગૌરને પણ ટેટૂનો ખૂબ શોખ છે. અવિકાએ તેના ખભા પર, ગળાના પાછળના ભાગમાં, કાંડા અને પગ પર ટેટૂ કરાવ્યા છે. આ ટેટૂઝને ફ્લોંટ કરતા અવિકા ખૂબ સુંદર લાગે છે.

કરિશ્મા તન્ના: ટીવીની હોટેસ્ટ અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ કરિશ્મા તન્નાનું ટેટૂ પણ ખૂબ ખાસ છે. તેણે તેના ડાબા હાથના કાંડા પર ટેટુ બનાવ્યું છે. આ સિવાય કમર પર પણ એક મોટું ટેટુ બનાવ્યું છે.

પવિત્ર પુણિયા: બિગ બોસ ફેમ અભિનેત્રી પવિત્રા પુનિયાના ટેટૂને પણ તેના ચાહકો ખૂબ પસંદ કરે છે. ખરેખર પવિત્રાએ તેની પીઠ પર ચક્ર વાળું ટેટુ બનાવ્યું છે.

આશકા ગોરાડિયા: ફિટનેસ ફ્રીક અભિનેત્રી આશકા ગોરાડિયાને પણ ટેટૂનો ખૂબ શોખ છે. આશ્કાએ તેના જમણા હાથની કાંડા પર શિવના ત્રિશૂળનું ટેટૂ બનાવ્યું છે.

39 thoughts on “ટીવીની આ 8 અભિનેત્રીઓને છે ટેટુનો શોખ, પોતાના શરીર પર બનાવ્યા છે અજીબોગરીબ ટેટુ, જુવો તસવીર

 1. Hey I know this is off topic but I was wondering if you knew of
  any widgets I could add to my blog that automatically tweet my newest twitter updates.
  I’ve been looking for a plug-in like this for quite some time and was
  hoping maybe you would have some experience with something like this.
  Please let me know if you run into anything. I truly enjoy reading your blog and I look forward to your new updates.

 2. Good day! I could have sworn I’ve visited this web site before but after browsing through a few of the articles I realized it’s new to me.
  Nonetheless, I’m definitely delighted I came across it and I’ll
  be book-marking it and checking back regularly!

 3. It’s a pity you don’t have a donate button! I’d most certainly donate to this brilliant blog!
  I suppose for now i’ll settle for bookmarking and adding your RSS
  feed to my Google account. I look forward to brand new updates and will share this blog with my
  Facebook group. Chat soon!

 4. Thanks for every other excellent post. The place else may justanybody get that type of info in such an ideal method ofwriting? I have a presentation next week, and I’m at the look for such information.

 5. Very nice post. I simply stumbled upon your weblog and wished to
  say that I have really enjoyed browsing your blog posts.
  In any case I’ll be subscribing for your feed and I hope you write once
  more soon!

 6. It is really a nice and useful piece of information. I’m glad that you simply shared this helpful info with us.

  Please stay us up to date like this. Thanks for sharing.

 7. I got this website from my pal who told me about this site and now this time I am browsing this web site and reading very informative articles here.

 8. Today, I went to the beach with my children. I found a sea shell and gave it
  to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She put
  the shell to her ear and screamed. There was a hermit crab inside and it
  pinched her ear. She never wants to go back! LoL I know this is completely off topic but I had to tell someone!

 9. What’s up, the whole thing is going perfectly here and ofcourse every one issharing facts, that’s truly fine, keep up writing.

 10. Hi there i am kavin, its my first occasion to commenting anywhere, when i read this paragraph i thought i could also make
  comment due to this sensible article.

 11. Good post however , I was wondering if you could
  write a litte more on this subject? I’d be very grateful if you could elaborate a little bit further.
  Many thanks!

 12. Do you mind if I quote a couple of your posts as long as I provide credit and sources back to your webpage? My blog site is in the exact same area of interest as yours and my users would certainly benefit from a lot of the information you present here.Please let me know if this okay with you. Thanks!

 13. After I initially left a comment I seem to have clicked the -Notify me when new
  comments are added- checkbox and now each time a comment is added I get 4 emails with the exact same comment.
  There has to be a means you are able to remove
  me from that service? Thanks!

 14. Hello There. I found your blog using msn. This is
  a really well written article. I’ll make sure to bookmark it and come back to read more
  of your useful info. Thanks for the post. I’ll certainly return.

 15. It’s actually a nice and useful piece of info. I’m satisfied that you just shared this useful info with us.Please keep us informed like this. Thanks for sharing.

 16. I like what you guys are up too. Such clever work and reporting!Keep up the excellent works guys I’ve incorporated you guysto blogroll.

 17. Hey! Do you use Twitter? I’d like to follow you if that would be ok.
  I’m definitely enjoying your blog and look forward to
  new posts.

 18. I think the admin of this website is really working hard in support of his web page, for the reason that here every data is quality based
  information.

 19. I read this piece of writing fully on the topic of the comparison of most up-to-date and previous technologies,
  it’s amazing article.

 20. Hi there! This blog post could not be written much better!Looking through this post reminds me of my previous roommate!He constantly kept preaching about this. I’ll send this post to him.Pretty sure he’ll have a great read. I appreciate you for sharing!

 21. When someone writes an post he/she maintains the image of a user in his/her mind that how a user can know it.
  So that’s why this article is amazing. Thanks!

 22. Ai , Vasiļevski, ja reiz esi uzrakstījis vārdus “Bet var panākt to cilvēku stulbums, kas stāv rindā pēc svītru koda šodien.”, tad esi vien uzrakstījis to par sevi ! Neko tu tai Urantijā neesi iemācījies ):):):

 23. excellent submit, very informative. I wonder why the other experts of this sector do not realize this.
  You should proceed your writing. I am sure, you have
  a huge readers’ base already!

 24. wonderful points altogether, you simply received a
  brand new reader. What might you recommend about your put up that you simply
  made a few days in the past? Any certain?

 25. Somebody essentially help to make severely posts I’d state.
  That is the very first time I frequented your website page and thus far?
  I amazed with the analysis you made to make this actual submit amazing.
  Fantastic task!

 26. Wonderful article! That is the type of information that are supposed to be shared around the web.
  Disgrace on Google for no longer positioning this publish higher!

  Come on over and consult with my website .
  Thanks =)

 27. Excellent beat ! I would like to apprentice while you amendyour site, how
  can i subscribe for a blog website? The account helpedme a acceptable deal.

  I had been a little bit acquainted of this your broadcast provided bright clear concept

 28. What’s up, this weekend is pleasant for me, because this time i am reading
  this fantastic informative paragraph here at my home.

 29. Asking questions are genuinely pleasant thing if you are notunderstanding anything entirely, but this paragraph offers nice understanding yet.

Leave a Reply

Your email address will not be published.