આ લક્ઝુરિયસ ઘરમાં રહે છે કબૂલ હૈ ની ઝોયા એટલે કે સુરભિ જ્યોતિ, જુવો તેના ઘરની અંદરની તસવીરો

સુરભી જ્યોતિ નાના પડદાની જાણીતી અભિનેત્રી છે. પંજાબમાં જન્મેલી સુરભીએ પોતાની કારકિર્દીની શરૂઆત પંજાબી ફિલ્મોથી કરી હતી. તે વર્ષ 2010 ની પંજાબી ફિલ્મ ‘ઇક કુડી પંજાબ દી’માં કામ કરી ચૂકી છે. પંજાબી ફિલ્મોમાં કામ કર્યા પછી સુરભીએ નાના પડદા પર એન્ટ્રી કરી. સૌથી પહેલા તે આપણને ઝીટીવીની સિરિયલ ‘કુબૂલ હૈ’ માં જોવા મળી હતી. તેમાં […]

Continue Reading