આઈપીએલ વચ્ચે દુબઇના આ બીચ પર મંગેતર ધનશ્રી સાથે રોમેન્ટિક સ્ટાઇલમાં જોવા મળ્યા યુઝવેન્દ્ર ચહલ, જુવો તસવીર

આ દિવસોમાં યુએઈમાં આઇપીએલની રમત ખૂબ જોરથી ચાલી રહી છે. આ દરમિયાન વિરાટ કોહલીને સાથ આપવા અને હિંમત વધારવા માટે પત્ની અનુષ્કા શર્મા પણ ત્યાં પહોંચી ગઈ છે અને તે પોતાની પ્રેગ્નેંસીની ખૂબ મજા લઇ રહી છે. આ સાથે જ યુઝવેન્દ્ર ચહલ પણ આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. તેનું કારણ તેની મંગેતર ધનશ્રી છે. તાજેતરમાં, આ […]

Continue Reading