એક-બે નહિં પરંતુ આ 6 અભિનેત્રી સાથે થયો હતો યુવરાઝ સિંહને પ્રેમ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

ભારતીય ક્રિકેટના ધાકડ બેટ્સમેનોમાં યુવરાજસિંહનું નામ પણ શામેલ છે. યુવરાજ તેની સુંદર રમતની સાથે તેની પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચામાં રહ્યો છે. યુવરાજસિંહે વર્ષ 2016 માં બોલિવૂડ અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા, જો કે આ પહેલા તેમનું નામ બોલિવૂડની લગભગ અડધા ડઝન અભિનેત્રીઓ સાથે જોડાયું છે. આ કારણે તે હેડલાઇન્સમાં રહ્યા છે. ચાલો […]

Continue Reading

દેવદત્ત પડિક્કલના શાનદાર પ્રદર્શનથી યુવરાજસિંહ થયો પ્રભાવિત, યુવીએ આ બેટ્સમેનને આપી આ ચેલેંજ

કોરોના વાયરસ જેવી મહામારીની વચ્ચે દેશની બહાર યુએઈમાં આઈપીએલ 2020 ચાલી રહી છે. આઈપીએલમાં તમામ ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરવા ઇચ્છે છે. આ દરમિયાન, ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના સલામી બેટ્સમેન દેવદત્ત પડિક્કલનું બેટ મોટેથી બોલી રહ્યું છે. આ સીઝનમાં આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી રહેલા આરસીબીના યુવા બેટ્સમેન દેવદત્ત પડિક્કલ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા […]

Continue Reading