ઋષભ પંતને મળવા પહોંચ્યા યુવરાજ સિંહ, તસવીર શેર કરીને જણાવ્યું આવી છે ભારતના સ્ટાર ખેલાડીની હાલત

ભારતના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત વર્ષ 2022ના અંતમાં એક રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાના કારણે પંત લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. તેમને સાજા થવામાં વધુ સમય લાગી શકે છે. ઈજાના કારણે તેમણે હાલમાં ઘણી ક્રિકેટ સિરીઝ રમી નથી. જ્યારે તે IPL 2023માંથી પણ બહાર થઈ ચુક્યા છે. હાલમાં ઈજામાંથી સાજા […]

Continue Reading

વિરાટ તૂ દુનિયા માટે છે કિંગ કોહલી અને મારા માટે ચીકૂ, યુવરાઝ સિંહે લખ્યો આ હૃદયસ્પર્શી પત્ર

તાજેતરમાં જ વિશ્વ ક્રિકેટની દુનિયામાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી વિશે ખરાબ સમાચાર સામે આવ્યા હતા. ખરેખર વિરાટ કોહલી કેપ્ટનમાંથી પૂર્વ કેપ્ટન બની ગયા હતા. તેણે ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને આ સાથે જ ભારતીય ક્રિકેટમાં વિરાટની કેપ્ટનશિપનો યુગ સમાપ્ત થઈ ગયો હતો. તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ […]

Continue Reading

લગ્નના 5 વર્ષ પછી પિતા બન્યા યુવરાઝ સિંહ, જાણો પત્ની હેઝલ કીચે પુત્રને જન્મ આપ્યો કે પુત્રીને

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના આંગણામાં કિલકારી ગુંજી રહી છે. યુવરાજ અને તેની પત્ની હેઝલ કીચ માતા-પિતા બની ગયા છે. યુવરાજની પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે. પૂર્વ ક્રિકેટરે આ મોટા સમાચાર પોતાના ચાહકો સાથે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યા છે. તેમણે પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તેમની પત્ની હેઝલ કીચે પુત્રને જન્મ આપ્યો […]

Continue Reading

ધોની પછી યુવરાજ સિંહની બનશે બાયોપિક, આ 6 અભિનેત્રીઓ સાથે જોવા મળશે ક્રિકેટ ધુરંધરની લવ સ્ટોરી

જીવલેણ બીમારીને હરાવીને જીવનમાં આગળ વધનાર ક્રિકેટના ધુરંધર અને પંજાબના સિંહ યુવરાજને કોણ નથી ઓળખતું. તેમણે એક ઓવરમાં 36 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. યુવરાજ સિંહનું નામ દમદાર બેટ્સમેન તરીકે પ્રખ્યાત છે. તે જેટલા પ્રખ્યાત પોતાની દમદાર બેટિંગને કારણે છે તેટલા જ હેંડસમ પણ છે. તેથી હજારો છોકરીઓ તેમના પર ફિદા રહી છે. આ […]

Continue Reading

પોતાનો ધર્મ છોડીને આ 8 ક્રિકેટર્સે બીજા ધર્મની છોકરીઓ સાથે કર્યા લગ્ન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

ભારતીય ક્રિકેટર્સ પોતાની રમતની સાથે જ પોતાની પર્સનલ લાઈફથી પણ હેડલાઇન્સ બનાવે છે. ભારતમાં એવા ઘણા ક્રિકેટરો છે જેમણે પોતાનો ધર્મ છોડીને અન્ય ધર્મની છોકરી સાથે લગ્ન કર્યા. આ ક્રિકેટર્સે તેમના પ્રેમ માટે ધર્મની દિવાલ પણ તોડી નાખી. ચાલો આજે તમને 8 એવા જ ભારતીય ક્રિકેટરો વિશે જણાવીએ જેમની પત્નીઓ અન્ય ધર્મની છે. ઝહીર ખાન […]

Continue Reading

યુવરાઝ સિંહ-હેઝલ નું ઘર છે ખૂબ જ સુંદર, જુવો 64 કરોડની કિંમત વાળા આ મહેલા જેવા ઘરની અંદરની તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ખૂબ જ સફળ ખેલાડી રહ્યા છે. કેન્સર સામેની લડતમાં જીત મેળવનાર યુવરાજ દેશના સૌથી અમીર ક્રિકેટરોમાંના એક છે. તેને એક ફાઇટર તરીકે ઓળખવામાં આવે છે. તેની બધી સમસ્યાઓ હોવા છતાં, તે વિશ્વવ્યાપી ક્રિકેટ તરીકે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા યુવરાજસિંહ હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગના યુવા ખેલાડીઓને કોચિંગ […]

Continue Reading

વિરાટ સિંહના ઘર કરતા ઘણું મોંઘુ છે ક્રિકેટર યુવરાજ સિંહનું ઘર, અહિં જાણો યુવરાજના લક્ઝરિયસ ઘરની કિંમત

આ વાત તો જગ જાહેર છે કે યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર ખેલાડી રહ્યો છે. તેમાં કોઈ શંકા કે બે મત નથી કે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં યુવરાજ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ પણ જીતી ચુક્યા છે. જોકે યુવરાઝ સિંહ જેટલા ક્રિકેટ માટે જાણીતા છે તેટલા જ તેની લાઈફસ્ટાઈલ માટે પણ પ્રખ્યાત છે. […]

Continue Reading

આ ક્રિકેટર પર ફિદા થઈ હતી આ 7 અભિનેત્રીઓ, નંબર 6 તો કરવાની હતી લગ્ન

બોલિવૂડ અને ક્રિકેટનો સંબંધ ખૂબ જૂનો છે. એવા ઘણા ક્રિકેટરો છે જેમણે બોલીવુડની અભિનેત્રીઓ સાથે સાત જન્મનો સંબંધ બાંધ્યો છે. તેમાં હાલના કેપ્ટન વિરાટ કોહલી, પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાન, સ્પિનર ​​હરભજન સિંહ અને ભૂતપૂર્વ ક્રિકેટર મંસૂર અલી ખાન પટૌડીનો સમાવેશ થાય છે. આ તમામ ક્રિકેટરોએ બોલિવૂડ સ્ટાર્સને ડેટ કરી હતી અને તેમની સાથે લગ્ન […]

Continue Reading