કોઈ મહેલથી ઓછું નથી દેખાતું મોહેના કુમારી સિંહનું ઘર, ખૂબ જ સુંદર રીતે અભિનેત્રી એ સજાવ્યું છે પોતાનું ઘર, જુવો તેના આ ઘરની અંદરની તસવીરો
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફેમ મોહેના કુમારી સિંહ લાંબા સમયથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીથી દૂર છે, જોકે મોહેના પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ્સથી ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે અને અવારનવાર પોતાની અને પોતાના પરિવારની સુંદર તસવીરો શેર કરતી રહે છે. મોહેના કુમારી સિંહ અને તેના પતિ સુયશ રાવત એક પુત્રના માતા-પિતા પણ છે અને મોહેના કુમારી સિંહ […]
Continue Reading