5 વર્ષના થયા યશ અને રૂહી, કરણ જોહરે વીડિયો શેર કરીને બાળકો માટે લખી દિલની આ વાત
ફિલ્મમેકર કરણ જોહર મલ્ટી ટેલેંટેડ વ્યક્તિ છે અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ ઓળખ ધરાવે છે. સાથે જ ભુતકાળમાં તેમના બંને બાળકો યશ અને રૂહી 5 વર્ષના થઈ ગયા છે અને આ ખાસ પ્રસંગ પર, ફિલ્મમેકર એ એક ખાસ વીડિયો પણ શેર કર્યો છે. આ ઉપરાંત તેમણે તેની સાથે એક ક્યૂટ નોટ પણ લખી […]
Continue Reading