જાણો ક્યારથી ચાલી રહ્યું હતું યામી-આદિત્યના પ્રેમનું ચક્કર, કંઈક આવી રીતે શરૂ થઈ હતી તેમની લવ સ્ટોરી

બોલિવૂડની સુંદર અભિનેત્રી યામી ગૌતમ પણ હવે એકથી બે થઈ ગઈ છે. યામીએ બોલિવૂડ ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે. 4 જૂને બંનેએ ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતાં. જ્યારે આ બંનેના લગ્ન ખૂબ ગુપ્ત રહ્યા હતા, તો તેનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે આ બંનેએ ક્યારેય કોઈને તેમના પ્રેમ વિશે જણાવ્યું નથી. […]

Continue Reading