આ રીતે નિકળે છે વ્યક્તિનો જીવ, મોં અને નાકથી દેહ છોડવો માનવામાં આવે છે ખૂબ જ શુભ

દુનિયાનો સૌથી જૂનો અને સૌથી મોટો ધર્મ સનાતન ધર્મ કહેવાય છે. આ ધર્મમાં ઘણી માન્યતાઓ અને ઘણા પ્રકારનાં ગ્રંથો અને પુરાણો વગેરે શામેલ છે. આ પુરાણોમાંથી એક છે ગરુડ પુરાણ. ગરુડ પુરાણને 18 મહાપુરાણોમાંથી એક માનવામાં આવે છે. આ પુરાણમાં વ્યક્તિના મૃત્યુ સાથે સંબંધિત પણ ઘણા રાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે દરેક જાણે […]

Continue Reading