બચ્ચન પરિવાર એ ધૂમધામથી સેલિબ્રેટ કર્યો વસંત પંચમીનો તહેવાર, પુત્ર અભિષેક એ માતા-પિતા ના લીધા આશીર્વાદ, જુવો આ વાયરલ તસવીરો

સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની જબરદસ્ત એક્ટિંગ કુશળતાને આધારે એક અલગ ઓળખ બનાવવામાં સફળ થયા છે. અને હાલના સમયમાં અમિતાભ બચ્ચન આપણા દેશના સૌથી લોકપ્રિય સુપરસ્ટાર તરીકે ઓળખાય છે. 80 વર્ષના થઈ ચુકેલા અમિતાભ બચ્ચન આજે પણ ફિટનેસની બાબતમાં ઈન્ડસ્ટ્રીના ઘણા યુવા કલાકારોને પણ ટક્કર આપે છે […]

Continue Reading

હનુમાનજીના દરેક સ્વરૂપની પૂજા કરવાથી મળે છે અલગ-અલગ ફળ, જાણો કયા સ્વરૂપની પૂજા કરવાથી કેવું ફળ મળે છે

અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. મંગળવારનો દિવસ મહાબલી હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે ભક્તો હનુમાનજીની વિશેષ પૂજા-અર્ચના કરે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર હનુમાનજીની કૃપા રહે છે, તે વ્યક્તિના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. કળિયુગમાં પણ હનુમાનજી એક એવા ભગવાન છે, જે પૃથ્વી પરના ભક્તો વચ્ચે બિરાજમાન […]

Continue Reading

શરૂ થવા જઈ રહી છે તહેવારોની સીઝન, ધનતેરસના દિવસે આ વાતનું રાખો ખાસ ધ્યાન

શ્રાદ્ધ પૂર્ણ થતાની સાથે જ દેશભરમાં તહેવારોની સીઝન શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં લોકો દિવાળી સાથે જોડાયેલા 5 તહેવારોની ખૂબ રાહ જુવે છે. આ 5 દિવસોની શરૂઆત થાય છે ધનતેરસથી. દીવાળી પહેલા લોકો ખરીદી કરે છે. ધનતેરસના દિવસે સાંજે ભગવાન ધનવંતરી, માતા લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. ઘરની બહાર દીવો પ્રગટાવવામાં […]

Continue Reading

પ્રિયંકા ચોપરાએ પોતાના સાસરિયાંમાં બનાવ્યું છે આટલું મોટું મંદિર, જુવો વિદેશી પતિ સાથે પૂજાની તસવીરો

પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપરા હિન્દી સિનેમામાં ‘દેશી ગર્લ’ ના નામથી પણ ઓળખાય છે. ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા ભલે લગ્ન પછી વિદેશમાં શિફ્ટ થઈ ગઈ હોય, જોકે તે પોતાની સંસ્કૃતિને ભૂલી નથી. અભિનેત્રી પોતાના દરેક તહેવારો ધામધૂમથી ઉજવે છે. મહાપર્વ મહાશિવરાત્રીને પણ પ્રિયંકા ચોપરાએ વિદેશમાં પોતાના પતિ નિક જોનાસ સાથે ઉજવી છે. દેશ અને […]

Continue Reading

મહાશિવરાત્રિ: કરીનાની નણંદ સોહા અલી ખાને કરી શિવ પૂજા, પતિએ વગાડ્યો શંખ, પુત્રીએ કર્યો દૂધ અભિષેક, જુવો તેની તસવીરો

મંગળવાર, 1 માર્ચ ના રોજ દેશભરમાં મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ ફિલ્મ સ્ટાર્સ પણ આ તહેવાર પર શિવ ભક્તિમાં લીન જોવા મળે છે. હવે કરીના કપૂરની નણંદ સોહા અલી ખાનને જ લઈ લો. સોહાએ મહાશિવરાત્રીના પ્રસંગ પર પોતાના ઘરે શિવ પૂજાનું આયોજન કર્યું હતું, […]

Continue Reading

વસંત પંચમી પર કરો માતા સારસ્વતીના આ ઉપાય, વધશે બુદ્ધિ, સ્પર્ધામાં આવશો પ્રથમ

વસંતઋતુમાં, આપણે બધા વસંત પંચમીનો તહેવાર ઉજવીએ છીએ. આ તહેવાર દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથિ એ ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે માતા સરસ્વતી પ્રગટ થયા હતા. તેમના પ્રગટ થવાની સાથે જ ચારેબાજુ જ્ઞાન-ઉત્સવનું વાતાવરણ બની ગયું હતું. સમગ્ર વાતાવરણ વેદમંત્રથી ગુંજી ઉઠ્યું હતું. મા સરસ્વતીને જ્ઞાન અને સંગીતની દેવી […]

Continue Reading

રવિવારના દિવસે કરો આ ખાસ ઉપાય, પૈસાથી ભરાઈ જશે જીવન અને સમસ્યા થઈ જશે છૂમંતર

લક્ષ્મી માતા પ્રસન્ન થવા પર લોકોના જીવનમાં પૈસાનો વરસાદ થવા લાગે છે અને તેને ક્યારેય પણ પૈસાની મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો. જો કે લક્ષ્મી માતાને કેવી રીતે પ્રસન્ન કરી શકાય તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. જો તમને કોઈ આર્થિક સમસ્યા છે અથવા તમારા જીવનમાં પૈસા એકઠા થઈ રહ્યા નથી. તો તમે નીચે […]

Continue Reading

શું તમે જાણો છો શનિદેવની 8 પત્નીઓના નામ? તેમના નામના જાપ કરવાથી દૂર થાય છે જીવનના દરેક દુઃખ

ધાર્મિક માન્યતાઓ મુજબ શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તે આપણને આપણા કર્મો મુજબ સુખ કે દુ:ખ આપે છે. કહેવાય છે કે શનિદેવનો ગુસ્સો ખૂબ જ ખતરનાક હોય છે. જો તેઓ કોઈ વ્યક્તિથી નારાજ થઈ જાય છે, તો તેમના જીવનમાં દુ:ખનું પૂર આવી જાય છે. આવી સ્થિતિમાં તેમના ગુસ્સાને શાંત કરવો ખૂબ મુશ્કેલ બની જાય […]

Continue Reading

દિવાળી પર લક્ષ્મી પૂજા દરમિયાન ધ્યાન રાખો આ બાબતોનું, માતા લક્ષ્મીની આવી તસવીરોની પૂજા કરવાથી મળે છે તેમના આશીર્વાદ

હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી નજીક આવી રહ્યો છે. આવી સ્થિતિમાં બજારમાં રોનક જોવા મળી રહી છે. લોકો તહેવારની જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. દિવાળીના દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો માતા લક્ષ્મીની પૂજા કરવા માટે કોઈપણ તસવીર અથવા મૂર્તિ પોતાના ઘરે લાવે છે. જે યોગ્ય નથી. દિવાળીના દિવસે […]

Continue Reading

ધનતેરસ છે ગરીબી દૂર કરવાનો સૌથી મોટો દિવસ, બસ કરી લો આ ઉપાય માતા લક્ષ્મી થશે પ્રસન્ન

હિન્દુઓ અને ભારતનો સૌથી મોટો તહેવાર દિવાળી નજીક આવી રહ્યો છે. આ તહેવાર દેશના દરેક ખૂણામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. રોશનીથી ભરેલો આ તહેવાર સનાતન ધર્મ માટે શરૂઆતથી જ ખાસ રહ્યો છે. સનાતન ધર્મમાં શરૂઆતથી જ આ તહેવારનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. દિવાળી એ એક-બે નહીં પરંતુ પાંચ દિવસનો તહેવાર હોય છે. ધનત્રયોદશી અથવા […]

Continue Reading