કેપ્ટન કૂલ કહેવાતા ધોની પાસે છે ગાડીઓનો ખજાનો, જાણો કઈ કઈ ગાડી શામેલ છે તેના કાર કલેક્શનમાં

શોખ એક મોટી ચીજ છે. જેટલી પ્રખ્યાત આ કહેવત છે. તેનાથી વધુ પ્રખ્યાત કેટલાક ભારતીય ક્રિકેટર છે. તેમાંથી એક નામ છે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું છે. જે કોઈ ઓળખના મોહતાજ નથી. જ્યાં સુધી તે મેદાનમાં રહ્યા ત્યાં સુધી તેનું બેટ જ તેની ઓળખ જ રહ્યું છે અને હવે જ્યારે તેમણે મેદાન છોડીને […]

Continue Reading