પરણિત મહિલાઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ આ 3 કામ, જીવન થઈ શકે છે બરબાદ

સનાતન ધર્મમાં 18 પુરાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાંથી એક ગરુડ પુરાણ પણ છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ઘણા એવા કાર્યો જણાવવામાં આવ્યા છે. જેને કરવાથી નુક્સાન પહોંચે છે. ગરુડ પુરાણમાં એક શ્લોક દ્વારા મહિલાઓને કેટલીક આદતોથી બચવાનું કહેવામાં આવ્યું છે. આ પુરાણ અનુસાર જે મહિલાઓ આ વાત નથી માનતી. […]

Continue Reading