આ છે કેંસરના 7 શરૂઆતના લક્ષણ, તેને અવગણશો તો જઈ શકે છે જીવ

કેન્સરનું નામ સાંભળતા જ ઘણા લોકો ડરી જાય છે. તે ખૂબ જ મોટી અને ખતરનાક બીમારી માનવામાં આવે છે. આ બીમારીમાં શરીરના કોષો અનિયંત્રિત રીતે વધવા લાગે છે. આ સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) મુજબ દુનિયાભરમાં કેંસર લોકોના મૃત્યુનું બીજું કારણ છે. કેન્સરમાં પ્રોસ્ટેટ, પેટ, કોલોરેક્ટલ, લીવર, થાઈરોઈડ અને ફેફસા […]

Continue Reading