‘સારેગામાપા’ ની વિજેતા બની 19 વર્ષની નીલાંજના, મળ્યા આટલા લાખ રૂપિયા, ઈંડિયન આઈડલમાં પણ બતાવ્યો હતો દમ

છેલ્લા ઘણા મહિનાઓથી દર્શકોનું મનોરંજન કરી રહેલો સિંગિંગ રિયાલિટી શો ‘સારેગામાપા’ની આ સિઝન હવે સમાપ્ત થઈ ગઈ છે. રવિવારે શોનો ગ્રાન્ડ ફિનાલે હતો. આ સાથે જ સારેગામાપાને આ સિઝનનો વિનર પણ મળી ગયો. દરેકને પાછળ છોડીને ‘સારેગામાપા’ ની ટ્રોફી પર નીલાંજના રે એ કબજો કરી લીધો. જણાવી દઈએ કે ‘સારેગામાપા’ દેશનો પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો […]

Continue Reading

શું લગ્નના બંધનમાં બંધાઈ ગઈ તેજસ્વી પ્રકાશ? લાલ આઉટફિટમાં લાગી રહી હતી ખૂબ જ સુંદર, જાણો શું છે સત્ય

ટીવીની દુનિયાના સૌથી પ્રખ્યાત શો ‘બિગ બોસ-15’ની ટ્રોફી પોતાના નામે કરનાર પ્રખ્યાત અભિનેત્રી તેજસ્વી પ્રકાશ અવારનવાર ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે, તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. આ દરમિયાન તેજસ્વી પ્રકાશની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં […]

Continue Reading

બિગ બોસમાં 40 લાખ જીતનાર તેજસ્વી છે આટલા અધધ કરોડ રૂપિયાની માલિક, સાઉદી અરબ સાથે છે ખાસ સંબંધ

રવિવારે(30 જાન્યુઆરી) બિગ બોસ 15 સમાપ્ત થઈ ગયું. બિગ બોસ 15 ની વિજેતા તેજસ્વી પ્રકાશ રહી. સાથે જ પ્રતિક સહજપાલે બીજું સ્થાન મેળવ્યું. જ્યારે કરણ કુન્દ્રાને ત્રીજા સ્થાનથી સંતોષ કરવો પડ્યો. જણાવી દઈએ કે શરૂઆતથી જ તેજસ્વી શો જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી અને જેમ-જેમ શોનો ગ્રાન્ડ ફિનાલે નજીક આવી રહ્યો હતો […]

Continue Reading

પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલની થવા જઈ રહી છે સગાઈ, પરંતુ સ્ટોરીમાં છે આ એક ટ્વિસ્ટ

ટીવી રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12 ની ટ્રોફી પોતાના નામે કર્યા પછીથી જ પવનદીપ રાજન ચર્ચામાં છે. તેમની સાથે શોની ફર્સ્ટ રનર અપ અરુણિતા કાંજીલાલ પણ ચાહકોની ફેવરિટ છે. આ બંને પર ચાહકો ખૂબ પ્રેમ લૂંટાવી રહ્યા છે. શો પર આ બંનેની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. હવે તો શો પૂર્ણ થઈ ગયો છે […]

Continue Reading

ફ્લોરિના ગોગોઈ બની ‘સુપર ડાંસર ચેપ્ટર 4’ ની વિનર, ટ્રોફીની સાથે હાથમાં મળ્યો આટલા અધધધ લાખનો ચેક

નાના પડદા પર આ દિવસોમાં ડાન્સિંગ શો ખૂબ જ પ્રખ્યાત છે. આ શોમાંથી ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ છેલ્લા કેટલાક મહિનાઓથી સતત હેડલાઇન્સમાં છે. આ શોને શિલ્પા શેટ્ટી, ગીતા કપૂર અને અનુરાગ બાસુ જજ કરી રહ્યા છે. હવે આ શોને તેનો વિજેતા મળી ગયો છે. ગયા રવિવારે આ શોનું ગ્રાન્ડ ફિનાલે હતું અને તેમાં ફ્લોરિના ગોગોઈએ […]

Continue Reading

હવે કંઈક આ હાલતમાં છે ઈંડિયન આઇડલના પહેલા વિજેતા અભિજીત સાવંત, એક સમયે લોકોએ રસ્તા પર….

દેશના સૌથી પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલની પહેલી સિઝનના વિજેતા રહેલા અભિજીત સાવંત આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તે આજે 40 વર્ષના થઈ ચુક્યા છે. અભિજીતનો જન્મ 7 ઓક્ટોબર 1981 ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે પોતાના સિંગિંગથી દરેકને પોતાના ચાહક બનાવી લીધા હતા. ચાલો આજે તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી કેટલીક […]

Continue Reading

જાણો કુલ કેટલી સંપત્તિના માલિક છે ઈંડિયન આઈડલ ના વિજેતા પવનદીપ રાજન, જીવે છે ખૂબ જ લક્ઝરી લાઈફ

ઉત્તરાખંડની એક નાનકડી જગ્યાએથી આવીને સંગીતની દુનિયામાં પોતાની ઓળખ બનાવનાર પવનદીપ લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે. તેમની જાદુઈ સિંગિંગનું જ પરિણામ છે કે તેમણે તાજેતરમાં જ ઈન્ડિયન આઈડલ 12 જીતી લીધું છે. પવનદીપને માત્ર નામ અને ખ્યાતિ જ મળી નથી પરંતુ તેના પર પૈસાનો પણ વરસાદ થઈ રહ્યો છે. શોના કિંગ બન્યા પછીથી […]

Continue Reading

પ્રખ્યાત થતા પહેલા કંઈક આવા દેખાતા હતા સિદ્ધર્થ શુક્લા, જુવો તેની જૂની તસવીરો, તેમને ઓળખવા પણ બની જશે મુશ્કેલ

ભૂતકાળમાં મોટા પડદાના અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના નિધનથી ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો હતો. 40 વર્ષની ઉંમરમાં અભિનેતાએ તેના ઘરમાં છેલ્લો શ્વાસ લીધો હતો. તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તે આપણને બધાને છોડીને ચાલ્યા ગયા. તેને પરિવારના સભ્યો કૂપર હોસ્પિટલમાં લઈને ગયા હતા, જોકે તેને બચાવી શક્યા નહિં. સિદ્ધાર્થ શુક્લા નાના પડદાના અભિનેતા હતા, જોકે તેની […]

Continue Reading

અરૂણિતાએ જણાવ્યું કેવો છે પવનદીપ સાથે તેનો સંબંધ, કહ્યું અમે ખૂબ આગળ…

ટીવીનો સૌથી વધુ ટીઆરપી મેળવનાર સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડોલ 12’ ને પોતાનો વિજેતા મળી ચુક્યો છે. પોતાના સુંદર સિંગિંગથી બધા જજને ઈમ્પ્રેસ કરનાર પવનદીપ રાજને આ ટ્રોફી પોતાના નામે કરી છે. બીજી તરફ અરુણિતા કાંજીલાલે બીજું અને સાયલી કાંબલેએ ત્રીજું સ્થન મેળવ્યું છે. પવનદીપને ટ્રોફીની સાથે 25 લાખ રૂપિયાનું ઈનામ પણ મળ્યું છે. જ્યારે […]

Continue Reading

દરેકને પાછળ છોડીને પવનદીપ રાજન બન્યા ઈડિયન આઈડલ 12 ના વિજેતા, સિંગર પર થયો ગિફ્ટનો વરસાદ, જાણો શું મળ્યું ગિફ્ટમાં

ઇન્ડિયન આઇડોલ 12 ને પવનદીપ રાજનના રૂપમાં વિજેતા મળી ગયો છે. ફિનાલે માટે રેસમાં સૌથી આગળ ચાલી રહેલા પવનદીપે છેવટે ઈન્ડિયન આઈડલ 12 ના એવોર્ડ પર કબજો કર્યો છે. 15 ઓગસ્ટના રોજ 12 કલાક સુધી ચાલેલા ગ્રાન્ડ ફિનાલેના અંતમાં વિજેતાની ઘોષણા કરવામાં આવી હતી. શરૂઆતથી લઈને આજ સુધી વાતાવરણ પવનદીપના પક્ષમાં જ રહ્યું હતું અને […]

Continue Reading