પગમાં સોનું પહેરવાની કરવામાં આવી છે મનાઈ, કરવો પડે છે આ સમસ્યાઓનો સામનો

હિન્દુ ધર્મમાં સોનાનું ખૂબ મહત્વ છે અને તેને સૌથી પવિત્ર ધાતુ માનવામાં આવે છે. લગ્ન દરમિયાન મહિલાઓ સોનાના આભૂષણ જરૂર પહેરે છે. હિન્દુ ધર્મ અનુસાર, પરિણીત મહિલાઓએ સોનાના આભૂષણ જરૂર પહેરવા જોઇએ. સોનાના આભૂષણો પહેરવાથી ઘરમાં માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે અને પૈસાની અછત થતી નથી. હિન્દુ માન્યતાઓ અનુસાર સોનાની ધાતુ માત્ર કમરના ઉપરના ભાગમાં […]

Continue Reading