અલ્લુ અર્જુન બે અઠવાડિયા પછી શૂટિંગથી ફર્યા પરત, નાની પુત્રીએ કંઈક આ રીતે કર્યું સુપરસ્ટાર પિતાનું સ્વાગત
સાઉથના સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુન આ સમયે પોતાની સુપર ડુપર હિટ ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ ફિલ્મ એ સુંદર પ્રદર્શન કર્યું હતું. ફિલ્મના હિન્દી વર્ઝનને ઉત્તર ભારતમાં ખૂબ પ્રેમ મળી રહ્યો છે. અલ્લુ અર્જુનની પુત્રી […]
Continue Reading