હાર્દિક નતાશા એ હિંદૂ રીત-રિવાજ થી પણ કર્યા લગ્ન, એકબીજાનો હાથ પકડીને લીધા ફેરા, જુવો તેમની સામે આવેલી તસવીરો
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેમની પત્ની અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે ત્રણ દિવસમાં બીજા લગ્ન કર્યા છે. જ્યારે વેલેન્ટાઈન ડેના દિવસે હાર્દિક પંડ્યા અને નતાશાએ પરિવાર અને ખાસ મિત્રો વચ્ચે ક્રિશ્ચિયન લગ્ન કર્યા હતા, તો હવે બંનેએ હિંદુ રીતિ-રિવાજોથી પણ ફેરા લીધા છે. બંનેના લગ્ન […]
Continue Reading