ભવ્ય બારાત સાથે વેડિંગ વેન્યૂ પહોંચ્યા દૂલ્હે રાજા અનમોલ, જુવો અનમોલ અને કૃશાના વેડિંગ વેન્યૂનો વીડિયો

ભારતીય ઈતિહાસના સૌથી શ્રેષ્ઠ બિઝનેસમેનમાંથી એક ધીરુભાઈ અંબાણીએ પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે ‘રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ’ની સ્થાપના કરી હતી. ધીરુભાઈના નિધન પછીથી તેમના પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અને પુત્રવધૂ નીતા અને ટીના અંબાણી કોકિલાબેનનું ધ્યાન રાખી રહ્યા છે. જો કે, અનિલ અને ટીના આ સમયે પોતાના જીવનના સૌથી શ્રેષ્ઠ તબક્કાનો આનંદ લઈ રહ્યા છે […]

Continue Reading