વિકી-કેટ થી લઈને નિક-પ્રિયંકા સુધી આ 10 કપલની વેડિંગ તસવીરોને મળી છે સૌથી વધુ લાઈક, રણબીર-આલિયા આટલી લાઈક મેળવીને તોડશે તેનો રેકોર્ડ

હિન્દી સિનેમાની લોકપ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગુરુવારે મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. પાંચ વર્ષના સંબંધને બંનેએ લગ્ન કરીને નવું નામ આપ્યું છે. હવે બંને પ્રેમી-પ્રેમિકામાંથી પતિ-પત્ની બની ચુક્યા છે. લગ્નના બંધનમાં બંધાયા પછી, આલિયાએ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી, જેને અત્યાર સુધીમાં 1 કરોડ 15 લાખથી વધુ લાઈક્સ મળી […]

Continue Reading