રામ ચરણે પહેરી ‘રિચર્ડ મિલે’ બ્રાન્ડની લક્ઝરી ઘડિયાળ, કિંમત છે આટલા કરોડ રૂપિયા

ટોલીવુડ સુપરસ્ટાર રામ ચરણને માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પસંદ કરવામાં આવે છે. તેની પૈન ઈન્ડિયા ફિલ્મ ‘RRR’માં તેનું કામ જોઈને લોકો તેની એક્ટિંગના દિવાના થઈ ગયા. પોતાની દમદાર એક્ટિંગ માટે પ્રખ્યાત અભિનેતા રામ પોતાની ડ્રેસિંગ સેન્સ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે પણ પ્રખ્યાત છે. તાજેતરમાં જ એક એવી તસવીર સામે આવી છે […]

Continue Reading

ઘરમાં આ દિશામાં ઘડિયાળ લગાવવાથી માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન, ક્યારેય નથી થતી પૈસાની અછત

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં લાગેલી દરેક ચીજને રાખવા અને લગાવવાના પોતાના કેટલાક નિયમ અને કાયદા હોય છે. જો આ વાતોને ધ્યાનમાં રાખીને ઘરમાં કોઈપણ ચીજનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી શુભ અને ફળદાયક લાભ મળે છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે. તેવી જ રીતે ઘરની દીવાલો પર ઘડિયાળો લગાવવા વિશે પણ કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. […]

Continue Reading

આ સીધા-સાદા દેખાતા સુપરસ્ટાર છે 4 કરોડની ઘડિયાળથી લઈને ચાર્ટર પ્લેનના માલિક, જાણો જૂનિયર એનટીઆરની કુલ સંપત્તિ વિશે

જુનિયર એનટીઆર એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય અભિનેતા છે, જે મુખ્ય રીતે સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ખૂબ પ્રખ્યાત છે. તેમણે તેલુગુ ભાષામાં ઘણી સુપર ડુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જુનિયર એનટીઆરની ગણતરી આજના સમયના સૌથી સફળ અને ચર્ચિત દક્ષિણ ભારતીય કલાકારોમાંથી એક તરીકે થાય છે. તાજેતરમાં જ સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર ફિલ્મ ‘RRR’માં જોવા મળ્યા […]

Continue Reading

ઓસ્કર નૉમિનેશન દરમિયાન પ્રિયંકાએ પહેરેલી ઘડિયાળ અને ડ્રેસની કિંમત છે એટલી અધધ કે જાણીને ઉડી જશે તમારા હોંશ

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક અને દેશી ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનાસ દ્વારા સોમવારે કુલ 23 કેટેગરીમાં 93 મા ઓસ્કર એવોર્ડ નૉમિનેશન્સની ઘોષણા કરવામાં આવી હતી. બોલિવૂડનો આ અભિનેત્રી દુનિયાના સૌથી મોટા એવોર્ડનું નૉમિનેશન કરવા આમ જ પહોંચી નથી. પ્રિયંકાને તબક્કો મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડી છે. આ […]

Continue Reading

આ છે દુનિયાની સૌથી અનોખી ઘડિયાળ જેમાં ક્યારેય નથી વાગતા 12, પૌરાણિક કથા સાથે જોડાયેલું છે રહસ્ય, જાણો અહિં…

સામાન્ય રીતે આપણા દેશમાં 12 અંકને અશુભ માનવામાં આવે છે. એટલા માટે ઘણા લોકો એમ કહેતા જોવા મળે છે કે તમારા ચેહરા પર 12 શા માટે વાગેલા છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક એવી ઘડિયાળ છે, જેમાં ક્યારેય 12 નથી વાગતા. તેની પાછળનું સત્ય જાણીને તમને આશ્ચર્ય થશે. આ વિચિત્ર ઘડિયાળ સ્વિટ્ઝરલેન્ડના […]

Continue Reading