ઘરની આ દિશામાં ક્યારેય પણ ન લગાવો દિવાલ ઘડિયાળ, જાણો દિવાલ ઘડિયાળ લગાવવાના યોગ્ય નિયમ

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘડિયાળને પૂર્વ અથવા ઉત્તર દિશાની દિવાલ પર લગાવવી શુભ માનવામાં આવે છે. પૂર્વ અને ઉત્તર દિશામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ દિશાઓમાં દિવાલ ઘડિયાળ લગાવવાથી લાભ મળે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની દિવાલ પર લગાવવામાં આવેલી ઘડિયાળ માત્ર સમય જોવા માટેનું યંત્ર જ નથી, પરંતુ વ્યક્તિના જીવન પર ઘડિયાળની ખાસ અસર […]

Continue Reading