હોળી પર કરો આ 5 મહાઉપાય, ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ, ચમકશે તમારું નસીબ

હોળીના તહેવારનું એક વિશેષ મહત્વ છે. હોળીનો આ પવિત્ર તહેવાર ફાગણ મહિનાની પૂનમના બીજા દિવસે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. રંગોથી રમતા પહેલા ફાગણ મહિનાની પૂનમની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં 2022 માં હોલિકા દહન 17 મી માર્ચે થશે જ્યારે રંગો વાળી હોળી 18 માર્ચ, શુક્રવારે ઉજવવામાં આવશે. જોકે ભારતની હોળી દુનિયાભરમાં […]

Continue Reading