જો તમને પણ મુસાફરી દરમિયાન થાય છે ઉલટી તો અજમાવો આ સરળ ઉપાય, મળશે આ સમસ્યાથી છુટકારો

ફરવાનો શોખ કોને નથી હોતો, પરંતુ મુસાફરીની મજા ત્યારે જ આવે છે જ્યારે તમારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. મોટાભાગના લોકોની મુસાફરી દરમિયાન તબિયત ખરાબ થવા લાગે છે. સૌથી વધુ ફરિયાદ લોકોને ઉલટીની હોય છે. કેટલાક લોકોને કાર, ટ્રેન અથવા બસમાં લાંબા સમય સુધી મુસાફરી કરવાથી ઉલટી થાય છે. આમ તો તે બરાબર રહે […]

Continue Reading