અલ્લુ અર્જુનની 7 કરોડની વેનિટી વેનઃ મૂડ મુજબ બદલે છે લાઈટ, ઈંટીરિયર જોઈને ઉડી જશે તમારા હોંશ

ફિલ્મ ‘પુષ્પા’માં પોતાની શ્રેષ્ઠ એક્ટિંગને કારણે ચર્ચામાં રહેલા અભિનેતા અલ્લુ અર્જુન કોઈ ઓળખના મોહતાજ નથી. તેમણે ભલે અત્યાર સુધી માત્ર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જ કામ કર્યું છે, પરંતુ તેની ફેન ફોલોઈંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. તેની ફેશન સેન્સ અને તેની જીવવાની રીત દરેકને મોહિત કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અભિનેતા […]

Continue Reading