તૈમૂરથી લઈને અબરામ સુધી જન્મ લેતાની સાથે જ કરોડપતિ બની ગયા હતા આ સ્ટારકિડ્સ, જુવો તેમની તસવીરો
એવું કહેવાય છે કે કેટલાક લોકો મોંમાં ચાંદીની ચમચી લઈને જન્મે છે. બોલિવૂડના સ્ટારકિડ્સ આ વાત પર એકદમ ફિટ બેસે છે. કારણ કે તે ખૂબ જ સમૃદ્ધ પરિવારમાંથી આવે છે તેથી તેમની લાઈફસ્ટાઈલ પણ કંઈક તેવી જ હોય છે. તેમના માતા-પિતા પણ બાળપણથી જ તેમના બાળકોની દરેક જરૂરિયાત પૂરી કરે છે અને તેમની એક વિનંતી […]
Continue Reading