માલદીવમાં સમુદ્ર કિનારે વેકેશન એંજોય કરતા જોવા મળ્યા દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક દહિયા, જુવો તેમની રોમેંટિક તસવીરો
દિવ્યાંકા ત્રિપાઠી ટીવીની દુનિયાનો પ્રખ્યાત ચહેરો છે. બનુ મેં તેરી દુલ્હન અને યે હૈ મોહબ્બતેં જેવી સિરિયલોથી લોકપ્રિય બનેલી દિવ્યાંકા ત્રિપાઠીએ તાજેતરમાં પોતાના લગ્નની 6ઠ્ઠી એનિવર્સરી સેલિબ્રેટ કરી. જણાવી દઈએ કે તે અને વિવેક દહિયા 9 જુલાઈ 2016ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેના પ્રેમની શરૂઆત પણ ‘યે હૈ મોહબ્બતેં’ના સેટ પર થઈ હતી. માલદીવમાં […]
Continue Reading