જાણો શું છે વિવાહ પંચમી અને ક્યારે છે તેનું શુભ મુહૂર્ત, આ છે તેનું મહત્વ અને પૂજા વિધિ

હિંદુ કેલેન્ડર મુજબ માગસર મહિનામાં શુક્લ પક્ષની પાંચમ તિથિએ વિવાહ પંચમી ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં આ દિવસનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. આ વખતે વિવાહ પંચમી બુધવાર, 08 ડિસેમ્બર 2021 ના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક કથાઓનું માનીએ તો આ દિવસે પુરુષોત્તમ ભગવાન રામ અને માતા સીતાના લગ્ન થયા હતા. આ કારણોસર વિવાહ પંચમીનો તહેવાર ભગવાન […]

Continue Reading