આમલકી એકાદશીના દિવસે કરો આ 5 ઉપાય, ધન લાભની સાથે-સાથે દરેક દુઃખથી પણ મળશે છુટકારો

શાસ્ત્રો અનુસાર એકાદશીને ‘હરિ દિન’ અને ‘હરિ વાસર’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી અથવા રંગભરી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. જે આ વર્ષે 14 માર્ચ સોમવારના રોજ ઉજવવામાં આવશે. એકાદશીના દિવસે આંબળાના ઝાડ નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે. મહા પુણ્યદાયિની આ એકાદશી […]

Continue Reading

ભગવાન વિષ્ણુના રાજમાં નહિં થાય પૈસાની અછત, બસ સ્નાન કર્યા પછી કરો આ કામ

વિષ્ણુ ભગવાનને આ જગતના પાલનહાર કહેવામાં આવે છે. ખરેખર હિંદુ ધર્મ મુજબ બ્રહ્માજી જન્મ આપનાર છે, વિષ્ણુજી પાલનહાર અને શિવજી પરત લઈ જનાર હોય છે. વિષ્ણુજી તેના ભક્તોના તમામ દુ:ખ દર્દ દૂર કરવા માટે પણ જાણીતા છે. જો કોઈ ભક્ત તેના સાચા મનથી તેમની ભક્તિ કરે છે તો તે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. […]

Continue Reading

રાશિફળ 08 એપ્રિલ 2021: આ 5 રાશિના લોકો પર રહેશે વિષ્ણુજીના આશીર્વાદ, નસીબમાં છે ખૂબ પૈસા, વાંચો રાશિફળ

અમે તમને ગુરૂવાર 08 એપ્રિલનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. રોજિંદા ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, લગ્ન અને પ્રેમ જીવનથી સંબંધિત બધી માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો […]

Continue Reading

પાપમોચિની એકાદશીનું વ્રત કરવાથી થાય છે પાપોનો નાશ, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

એકાદશી વ્રત કરવાથી વ્યક્તિને મોક્ષ મળે છે અને પાપોનો નાશ થાય છે. એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. જેમાંથી પાપમોચિની એકાદશીનું ખાસ મહત્વ છે. આ એકાદશી આ વર્ષે 7 એપ્રિલ બુધવારે આવી રહી છે. આ એકાદશીના વ્રત કરવાથી તમને ખ્યાતિ, ધન-સંપત્તિ અને સુખ મળે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતનું ફળ ઘોર […]

Continue Reading

વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવેલી ભગવાન જગન્નાથની મૂર્તિ રહી ગઈ હતી અધુરી, જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ કથા

શ્રી જગન્નાથ મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે અને આ મંદિર સાથે ખૂબ જ રસપ્રદ કથાઓ જોડાયેલી છે. ઓડિશા રાજ્યના દરિયાકાંઠાના શહેર પુરીમાં આવેલું આ મંદિર ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે અને આ મંદિરમાં જઈને ભગવાન જગન્નાથના દર્શન કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુજીના અવતાર શ્રીકૃષ્ણને જગન્નાથ તરીકે ઓળખવામાં […]

Continue Reading

શું તમે જાણો છો ભગવાન વિષ્ણુજીને સુદર્શન ચક્ર કેવી રીતે પ્રાપ્ત થયું હતું? જાણો આ સુદર્શન ચક્રની કથા

દરેક વ્યક્તિએ વિષ્ણુજીના અવતારો વિશે સાંભળ્યું જ હશે, ભગવાન વિષ્ણુજી જ્યારે જ્યારે પાપનો ભાર વધ્યો છે ત્યારે કોઈને કોઈ અવતારમાં આ પાપનો નાશ કરવા માટે આવ્યા છે. ભગવાન વિષ્ણુજીનું સૌથી અદમ્ય શસ્ત્ર સુદર્શન ચક્ર છે અને પુરાણોમાં આ વાતનો ઉલ્લેખ મળે છે કે આ ચક્ર એ દેવોના રક્ષણ અને રાક્ષસોના નાશમાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી […]

Continue Reading