વિશાલ સિંહ નહિં પરંતુ આ વ્યક્તિ બન્યો દેવોલિનાનો દૂલ્હો, ચેહરો જોઈને સરપ્રાઈઝ થયા ચાહકો, જુવો તસવીરો

નાના પડદાની સૌથી લોકપ્રિય સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’માં ગોપી વહુના પાત્રથી ઘર-ઘરમાં પ્રખ્યાત બનેલી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્ય આ દિવસોમાં પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયાથી લઈને દરેક તરફ દેવોલીનાના લગ્નની હલ્દીથી લઈને મહેંદી સુધી તસવીરો વાયરલ થઈ રહી છે. પરંતુ ચાહકોને તેના દૂલ્હા વિશે કોઈ ખાસ માહિતી ન હતી. ચાહકો અંદાજ લગાવી રહ્યા હતા […]

Continue Reading