સીતાના રોલ માટે 12 કરોડ માંગનારી કરીનાને બતાવ્યો બહારનો રસ્તો, હવે આ અભિનેત્રી નિભાવશે સીતાની ભુમિકા

આ દિવસોમાં ઘણા મેકર્સ પૌરાણિક કથાઓને પોત-પોતાના દ્રષ્ટિકોણથી વ્યક્ત કરવામાં વ્યસ્ત છે. આ એપિસોડમાં બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીના લેખક વિજયેન્દ્ર પ્રસાદ પણ રામાયણની કથા સીતાના દૃષ્ટિકોણથી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો મીડિયા રિપોર્ટ્ની વાત માનવામાં આવે તો આ પાત્ર માટે મેકર્સની નજર ઘણી અભિનેત્રીઓ પર હતી. પરંતુ મેકર્સે આ પાત્ર માટે કરીના કપૂર સાથે વાત […]

Continue Reading